આ ફિલ્મ 1952 ની જ હોવીજોઈયે કારણ કે પત્ની નો રોલ નિભાવનાર ને મેયે 80/85 ના સમયની ફિલ્મો મા લીડ રોલ મા જોયા છે અને હાલ થોડાક સમય પહેલા સુધી ફિલ્મો મા અભિનય કરતા જોયા છે મને અત્યારે તેમનુ નામ યાદ નથી. અગર કઈ ભુલ થઈ હોય તો માફ કરશો
@mukeshparekh508325 күн бұрын
Jay shree krishn.....
@jeetendraparmar736628 күн бұрын
મહાન ભક્ત કવિ નરસિંહ મહેતા જી ને કોટી કોટી પ્રણામ આદિ કવિ નરસિંહ મહેતા જી ની ભક્તિ ની તોલે કોઈ નાં આવે જય હો આદિ કવિ નરસિંહ મહેતા જી ની
@harishankarshrimali786528 күн бұрын
Thanks for Old movie
@vinodchowhan272728 күн бұрын
good movie
@shirishsoni961229 күн бұрын
❤❤❤❤
@nareshjoshi269429 күн бұрын
Jay shree krushna
@abhishekshah1106Ай бұрын
આ ફિલ્મનું નામ 'ભક્ત નરસૈંયો' છે, જે 1952 માં બની હતી. 1932 માં બનેલી પહેલી બોલતી ગુજરાતી ફિલ્મ 'નરસિંહ મહેતા' હાલ કોઈ પણ public platform પર ઉપલબ્ધ નથી. છેલ્લી માહિતી મુજબ, આ ફિલ્મની પ્રિન્ટનું National Film Archive of India દ્વારા restoration ચાલી રહ્યું છે.
@chetanvinchhi2 ай бұрын
This is not the first Gujarati film Narsinh Mehta (1932), but a later movie Bhakta Narsaiyo (1952)
@manharmoraniya94625 ай бұрын
વાસ્તવિકતા છે
@manharmoraniya94625 ай бұрын
1932 ના માણસો પણ હયાત નથી પણ આ ફિલ્મ જોવા મલે છે આભાર
@metaliyadineshbhai32875 ай бұрын
જય શ્રી કૃષ્ણ ભગવાન
@JagdishChandraParmar-dw4qt5 ай бұрын
બીજી ઘણી ફિલ્મો બની છે
@bhakabhaisboliyaboliya48956 ай бұрын
જય શ્રી કૃષ્ણ શરણં મમ
@ksbharvadraparkatch6 ай бұрын
જય હો પ્રભુ કૃષણ તારી લીલા બાપ ❤❤
@janakkumarsolanki77366 ай бұрын
🙏
@RajendraChaudhary-sf8yr6 ай бұрын
अरविंदभाई पंड्या शू सुंदर अभिनय छे जय नरसिंह बापा 🙏
@KutchFabrics7 ай бұрын
Superb.. Superb... Superb... Thanks for making this video... 🎉❤
@ParmarsureshParmarsuresh-oc1vk8 ай бұрын
Nice movie 🍿🍿🍿🎥🍿
@kunalpatel55978 ай бұрын
Ra mandlik movie hoyi to muko bhai
@purnimajoshi317410 ай бұрын
Jay shree Krishna Jay shree Narsha mehta 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Jay shree Radhe damodarji Jay shree revtiji baldev ji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VIDHINANDANIYA-o3t10 ай бұрын
તમારી પાસે આવા જેટલા પણ ફિલ્મો હોય મોકલી આપો
@ALSadat-h6s11 ай бұрын
Old is gold
@BharatHarsora Жыл бұрын
જયશ્રીરામ જયહનુમાનજી જયબજરગબલિ જયકેસરિયાહનૂમાન જયમાતાજીમુકેશભાઇબારૉટના જયમુલિધર જયશનિદેવ મહારાજ શ્રી 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤😊😊😊😊😊
@BharatHarsora Жыл бұрын
જયશ્રીકૃષ્ણ રાધે 🎉🎉🎉🎉🎉🎉❤❤😊😊😊😊😊😊
@surecareindia Жыл бұрын
આ ચલચિત્ર ૧૯૩૨ નુ હોય તે શક્ય લાગતું નથી કારણ મુખ્ય ભૂમિકામાં શ્રી અરવિંદ પંડ્યા છે જેમનો જન્મ ૧૯૨૩ માં થયેલ.. એટલે ૧૯૩૨માં ૯ વર્ષ નાં હોય... જે શક્ય નથી એટલે આ ચલચિત્ર ઘણું પાછળથી રજૂ થયું હશે સાથે પ્રિન્ટ ની ગુણવત્તા ઘણી જ સરસ છે જે બતાવે છે કે આ ચલ ચિત્ર પાછળ નાં વર્ષો નુ છે
@SGNakum Жыл бұрын
Aa film 1952 nu Bhakta narsaiyo che 1932 nu narsing Mehta nathi
@ashwinruparel5 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kankrytank6603 Жыл бұрын
૧૯૩૨ ની રજૂઆત હોવાં છતાં પ્રિન્ટની ગુણવત્તા મધ્યમ સારી છે.નરસિંહ મહેતાની કર્મ ભૂમિનો રહેવાસી હોવાનો મને ખૂબ જ ગર્વ છે, નિરક્ષર શ્રી નરસિંહ મહેતાનાં ભક્તિગીતો કોલેજના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવેલ છે,તેમની ભક્તિ વિશે લખવું એટલે સૂરજ સામે દીવો ધરવા જેવું છે ,જયશ્રી કૃષ્ણ. આવાં સરસ ભક્તિગીતો થી ભરપુર મૂવી અપલોડ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
@ashoklathiya7217 Жыл бұрын
Arvind pandya nu black and white gujrati movie jogidas khuman mukva namra vinante
@devendraraval9368 Жыл бұрын
Thanks Samrat Sampathi
@AnilPatel-cw4mh Жыл бұрын
સો સો સલામ
@krunaldeshani2747 Жыл бұрын
🎉🎉સુપર
@NITINSAHEB Жыл бұрын
આત્મ તત્વ ચીન્યા વિના સર્વ સાધના જૂઠી ભક્ત શિરોમણિ નરસિંહ મહેતા ની આ વાણીનો વિવેક વિચાર કરવાનો સમય પાકી ગયો છે વસુધૈવ કુટુંબકમના પંથા પંથીમાં માં થી બહાર નીકળી એકસાધે સંબ સધે સબ સાધે સબ જાયે
@NITINSAHEB Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ
@harnarayanpatel92082 жыл бұрын
Aa Film Ni vat na thay. Ane 1913 ni first film Raja Harishchandra jovi.bahu jordar film chhe.
@RadheRadhe-fc8vv2 жыл бұрын
Shree Krishna saranam mama Nersinh mehtajini Jay🙏
@harshraval72612 жыл бұрын
શ્રી કૃષ્ણના સર્ણમ મ:
@roshanchopra64502 жыл бұрын
THANK YOU SHIV SHAKTI ROSHAN💘AFRIN ૐ નમઃ શિવ શકિત
@Ivan-mv9br2 жыл бұрын
Wow what to say about all actors I don't have words just only one thing 👌😍 ☺
@lakhammasani67702 жыл бұрын
Khub sundor
@laxmanrudani44092 жыл бұрын
જય શ્રી નરસિંહ મહેતાની જેને પ્રભુ ને પણ આ પૃથ્વી માં 52 વખત પધારવું પડ્યું..,,🙏🙏🙏🙏
@BhimSingh-rk4zp2 жыл бұрын
Please Upload Old Classic Picture......1949..... MAGAL PHERA..... Niruparoy......(2) 1950.....NANAD BHOJAI.....(3) ......1950.....GADA NO BEL.......(4).... MEHANDI RANG LAGYO......1960......Usha Kiran , Rajendra Kumar...
@BhimSingh-rk4zp2 жыл бұрын
Yeh Narsi Mehta Film Bajutahi Sundar Hai Iske Sabhee Geet Madhur Aur Karnpriy Hai... Sabhee Geet Raag KEDAR Par Adhrit Hai...... Sabhee Kalakaron Ne Atyantahee Uttam Abhinay Kiya Hai.....Iss Chalchitra Kee Kitnee Bhee Prashaisa Kee Jaay Woh Kumhee Hogi....Aise Chalchitra Aaj Ke. Yug Mein Naheen Ban Sakati....... SHANIWAR................02/07//2022..............
@BhimSingh-rk4zp2 жыл бұрын
Aapne Jo Narsi Mehta Ki Film 1933 Fist Gujati Film Naam Diya Hai Woh Ekdum Jhhktha Hai ,Kyonki Geeta Dutt Ne Apna Pahla Geet ...1947....Mein Gyaya Tha......Yeh Narsi Mehta Film 1947 Ke Baad Kee Jai Naki 1933......... SHANIWAR........02//07//2022........
@kunalpatelkunalpatel93563 жыл бұрын
bhathiji maharajah ni ek Khub junu movie bhi batawo