Ren Pade Jab Rove
21:40
11 ай бұрын
Пікірлер
@madhavacharyaofficial5886
@madhavacharyaofficial5886 21 сағат бұрын
સંગીત નો કયો રાગ છે આ જણાવજો ને ભાઈ
@madhavacharyaofficial5886
@madhavacharyaofficial5886 21 сағат бұрын
સંગીત નો કયો રાગ છે?પ્લીઝ જણાવજો
@chandandevbarot520
@chandandevbarot520 Күн бұрын
રાગ તો બારોટ ભેળાં ગયા વાહ બાપા
@jayeshzinzuvadiya7939
@jayeshzinzuvadiya7939 4 күн бұрын
રામ આવીજુગલબંધી હવે નો થાય
@bhimshisolankiahir5077
@bhimshisolankiahir5077 4 күн бұрын
કલાકાર લક્ષમણ બારોટ તબલા ઓસમાણ મીર બેન્જો હનીફ શેખ હોય એટલે કાઈ ઘટે નય
@patelstudio2511
@patelstudio2511 9 күн бұрын
લક્ષ્મણ બાપુ બારોટ અમર રહો 🙏🙏🙏
@mayurrajgor5854
@mayurrajgor5854 9 күн бұрын
સોનલા વાટકડી ને -GUJARATI BHAJAN LYRICS સોનલા વાટકડી ને SONALA VATAKADI NE -સોનલા વાટકડી ભજન અંહિથી સાંભળો…. સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી, બાલુડો જોગી નાવા બેઠો રે ભરથરી ….. હાથ પગ ચોળે એના ઘરની અસતરી, માતાજી નિહાળે વાંહાના મોર રે ભરથરી…. મોરને નિહાળતા એનું હૈયું ભરાણું, નેણલે છે આંસુડાની ધાર રે ભરથરી ….. નહીં રે વાદલડીને નહીં રે વિજલડી, ઓચિંતાના નિર ક્યાથી આવ્યા રે ભરથરી…. ઊંચું રે જુએ તો માતાજી રહ રહ રૂએ જો, નેણલે છે આંસુડાની ધાર રે ભરથરી….. કહો રે માતાજી તમને કોણે રે દુભાવ્યા, કોણે રે આપી છે તમને ગાળ રે ભરથરી…… નથી રે બેટા અમને કોઇએ દુભાવ્યા જો, નથી રે કોઇએ આપી અમને ગાળ રે ભરથરી….. આવી રે કાયા રે બેટા તારા બાપની હતી જો, ઇ રે કાયાના મરતુક આયા રે ભરથરી…. કહો તો માતાજી અમે હિંગળાજ જાઇએ જો, હિંગળાજના ઠુમરા લઇ આવું રે ભરથરી….. કહો તો માતાજી અમે કાશીએ જાઇએ જો, કાશીનું કાવડું લઇ આવું રે ભરથરી….. કહો તો માતાજી અમે દ્વારીકા જાઇએ જો, કહો તો લઇએ ભગવો ભેખ રે ભરથરી….. બાર બાર વરસ બેટા તમે રાજપાટ ભોગવો, પછી રે લેજો ભગવો ભેખ રે ભરથરી….. બાર બાર વરસ માતાજી કોણે રે જોયા જો, અમે આજે જ લેશું ભગવો ભેખ રે ભરથરી….. દેશ રે જાજો રે દિકરા પરદેશ જાજો જો, એક રે ન જાજો બેની બાના દેશ રે ભરથરી….. દેશ રે જોયા માતાજી પરદેશ જોયા જો, એક રે ન જોયો બેની બાના દેશ રે ભરથરી….. આંબલિયાની ડાળે અને સરોવરની પાળે જો, આજ ઉતરી છે જોગીડાની જમાતું રે ભરથરી …… નણદલની દિકરી એનું સોનલબાઇ નામ જો, સરખી સાહેલી પાણીડાની હારૂ રે ભરથરી…… સાટું રે બોલો તો સોનબાઇ સોનલે મઢાવું જો, જુઠું રે બોલો તો જીભડી વાઢું રે ભરથરી…. હાલોને દેરાણી તમે હાલોને જેઠાણી જો, જોગીની જમાતું જોવાને જઇએ રે ભરથરી ….. થાળ રે ભર્યો સગ મોતીડે લીધો જો, વીરને વધાવાને બેની હાલ્યા રે ભરથરી …… વીરને જોઇને બેનીબા રહ રહ રોવે જો, મારો રે વીરો જોગી હુઆ રે ભરથરી ….. કહો તો વીરાજી તમને પાલખી મંગાવી દઉં, કહો તો અપાવું પાછા તમને રાજ રે ભરથરી…… રાજ રે ન જોઇએ બેની મારે પાલખી ન જોઇએ, મારે કરમે લખ્યો રે ભગવો ભેખ રે ભરથરી…
@hiteshpsenghani9814
@hiteshpsenghani9814 10 күн бұрын
Danywaad jai Gurudev om 🌸 🙏🏻 🚩
@patelstudio2511
@patelstudio2511 10 күн бұрын
Jay Ho Santwani 🙏🙏🙏
@SaileshAhir55-wo6rm
@SaileshAhir55-wo6rm 10 күн бұрын
Jay hoo satvani
@drdevahir1856
@drdevahir1856 11 күн бұрын
Vayo gyo savaj bhai radavine...have ta sambhdine radvanu j ryu😢😢
@SaileshAhir55-wo6rm
@SaileshAhir55-wo6rm 11 күн бұрын
Jay maa mogal Jay shree Ram
@SaileshAhir55-wo6rm
@SaileshAhir55-wo6rm 11 күн бұрын
Jay maa mogal
@rameshbhaipandya4063
@rameshbhaipandya4063 12 күн бұрын
જય શ્રી કૃષ્ણ,
@LoveuMom-bm8ix
@LoveuMom-bm8ix 16 күн бұрын
વાહ ઉસતાદ ❤❤❤❤❤
@PrakashBhil-uo1lp
@PrakashBhil-uo1lp 17 күн бұрын
Hare Bapa Hare Jay Ho Santvanai
@savajbhaiahir9738
@savajbhaiahir9738 18 күн бұрын
જય હો
@rameshparmar9562
@rameshparmar9562 18 күн бұрын
દીપકભાઈ તમારો ખુબ ખુબ આભાર
@Lalaji.ThakorThakor-wu4mp
@Lalaji.ThakorThakor-wu4mp 18 күн бұрын
Moj
@rameshparmar9562
@rameshparmar9562 18 күн бұрын
આ કાર્યક્રમ નો એક ભાગ છે જેમાં માતાજીનો ભેળિયો આવે છે
@rameshparmar9562
@rameshparmar9562 18 күн бұрын
આ કાર્યક્રમ જરપરા કચ્છનો છે આ કાર્યક્રમના બીજા ભાગ હોય તો મુકવા નમ્ર વિનંતી
@manishgiri6865
@manishgiri6865 19 күн бұрын
Jay ho Laxman bapu. Apni vani ane apnu jivan amar che . Jay ho santwani
@bhaveshbhavisha6946
@bhaveshbhavisha6946 21 күн бұрын
Vah
@BalubhaiDaki-nt5zb
@BalubhaiDaki-nt5zb 22 күн бұрын
Balu bhai daki
@maljichauhan2731
@maljichauhan2731 25 күн бұрын
❤❤❤❤🎉🎉🎉
@dineshbharvad5818
@dineshbharvad5818 26 күн бұрын
Jai Ho santvani
@vikramdave1249
@vikramdave1249 28 күн бұрын
Jenaran
@તારોહુંબાપહોશિયાર
@તારોહુંબાપહોશિયાર 28 күн бұрын
@davesahdevmomaisound9701
@davesahdevmomaisound9701 Ай бұрын
Wah malkuns ni moj jay ho sanatvani jay narayan swami bapu 🙏👌👍
@bhaibhavesh3783
@bhaibhavesh3783 Ай бұрын
જય હો સંતવાણી
@KetanBarot-q2v
@KetanBarot-q2v Ай бұрын
Jay ho 🙌🙏
@bhaibhavesh3783
@bhaibhavesh3783 Ай бұрын
જય હો સંતવાણી
@shyamjipanchal6633
@shyamjipanchal6633 Ай бұрын
Jay Narayan bhai Jay ho bapu
@nileshprajapatinileshpraja8012
@nileshprajapatinileshpraja8012 Ай бұрын
❤ જય હો....❤
@RajendraRaval-z9n
@RajendraRaval-z9n Ай бұрын
ખૂબજ સરસ સંતવાણી
@arundange8008
@arundange8008 Ай бұрын
VV Good Singers Orchestra🎉 Arunbhai Pune
@aalabhairayka3703
@aalabhairayka3703 Ай бұрын
આખો રાઉન્ડ અપલોડ કરો ભાઈ
@AmbaToliya
@AmbaToliya Ай бұрын
જયહો જુગલબંધી
@joshimehul8533
@joshimehul8533 Ай бұрын
હાર્મોનિયમ સાથે મેળ નથી સુર સાથે
@joshimehul8533
@joshimehul8533 Ай бұрын
તબલા નો મેળ નથી હો ભાઈ
@sarvaiyadarshanustad3069
@sarvaiyadarshanustad3069 Ай бұрын
Ha ustad
@Pravinvyasofficial
@Pravinvyasofficial Ай бұрын
હરે બાપા
@sureshbumtariya6082
@sureshbumtariya6082 Ай бұрын
હાબાપુહા
@barianileshofficial289
@barianileshofficial289 Ай бұрын
જય હો સંતવાણી ભજન ભાવ જય નારાયણ 🙏🙇🙇
@nileshparmar5897
@nileshparmar5897 Ай бұрын
Jay ho barotji❤
@ketandhaduk8582
@ketandhaduk8582 Ай бұрын
કયો રાગ છે આ ...
@kamleshmakwana2645
@kamleshmakwana2645 Ай бұрын
જય હો ❤
@KubavatRaghuram
@KubavatRaghuram Ай бұрын
જય હો
@vnpatel8574
@vnpatel8574 Ай бұрын
🙏 જય નારાયણ બાપુ 🙏 😭
@shyamjipanchal6633
@shyamjipanchal6633 Ай бұрын
ૐ નમો નારાયણ જય ગુરૂ મહારાજ લક્ષ્મણ બાપા બારોટ તમારી બહુ યાદ આવે છે..🙏🏻🙏🏻😭😭