અદભુત - અદ્વિતીય - અતુલ્ય - અમૂલ્ય આંખો બંધ કરી ને કરેલ શ્રવણ સાક્ષાત મીરાજી ના અસ્તિત્વ ની અનુભૂતિ કરાવે, ગાર્ગીજી, એક નમ્ર અરજ આ જીવનચક્ર માં આપ શ્રી નો ભેટો થાય તો આપણા શ્રી ચરણો ને સ્પર્શ કરી, આપ ની ચરણ રજ લઇ, મારી કલા ને પણ તમારા સ્પંદન થી મીરાજી અને પુર્ણપુરસોત્તમ સુધી પહોંચતી કરવી. માત્ર તમે જ સાચું અને સરળ માધ્યમ જય હાટકેશ 🙏
@rajukhanpathanviolinist215828 күн бұрын
Beautiful 😍😍
@RajeshGadhvi5757Ай бұрын
Khub sundar avaj Dhany chhe nayan bhai ne 🙏🏻👏🏻
@lifeismusicnaineshpatel4623Ай бұрын
🎉🎉🎉Excellent......Mam, please share the notations of this song.
Maru khub j gamatu geet.❤️ now I am going to look for all your songs. Loved your voice
@minaxitrivedi60263 ай бұрын
Khub saras
@MUSICGENICS3 ай бұрын
"પરંપરાગત ગરબાની ધૂનને આધુનિક મ્યુઝિકલ સાધનોની મધુરા રાગ સાથે જોડીને એક એવું અનોખું મિશ્રણ તૈયાર થયું છે કે, જે સાંભળીને દિલ ધબકતું થઈ જાય! જ્યારે ડોલ, નગારાં અને ટિમલીની સાથે ગિટાર, ડ્રમ્સ અને સિન્થસાઈઝરની ધૂન એક થઈને ગરબાના તાલને નવી ઊંચાઈ આપે છે, ત્યારે ભક્તિ અને મોજમસ્તીની એ મસ્ત તકતી લહેરો ફેલાય છે. અવનવી યાદોને ફરી જીવીત કરતી આ રસધાર, જૂનાગરબાની શાન અને આધુનિકતાની ધમાકેદાર સાથે લઈને, દરેક પગલું મહાપ્રભુનો આનંદ ચખાવશે! આ સંગીતમય ગરબામાં, આપણા મૂળને યાદ રાખીને આધુનિકતાની સંગે તાલ મેલ કરવાથી ઉત્સવનો આનંદ બમણો થઈ જશે. આ તો છે બસ એક ભવ્ય ઉડાન! આવો, ફરી એ જૂના ગરબા સાથે નવા સંસ્કરણને ઉજવીએ અને ગરબાના ધમાકાને નભની છોળે લઇ જઇએ!" મા અંબાની કૃપા અનંત છે, જેની એક ઝાંખીથી જ જીવનમાં પ્રકાશની કિરણ ફેલાઈ જાય છે. માતાની કૃપા સાથે, દરેક મુશ્કેલીને પાર કરવાની શક્તિ મળે છે અને આશા ફરી જન્મે છે. જેની દ્રષ્ટિ પડે, ત્યાં ભક્તિના સૂરજ ઊગે છે અને જેની અપરંપાર મહેરવાણીથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. મા અંબાની આરાધનાથી આપણું મન શાંતિ અને ભક્તિમાં તરબતર થઈ જાય છે. માતાજી આપણને હંમેશા આશીર્વાદ આપતી રહે, એમ મનોકામના કરીએ, અને એમની કૃપાને આપણું પથદર્શક બનાવીએ..... Jai Ambe
@ilakikani67003 ай бұрын
Puru gava ni જરૂર hti
@vivektank45523 ай бұрын
Great
@nitinbaxi95794 ай бұрын
Superb presentation and singing. Good video Gargiben
@Gopimusic027594 ай бұрын
Beautiful ❤❤
@sejalshah43994 ай бұрын
Hi gargiben can I have your number
@YashBarot-r7k4 ай бұрын
Mam song hit thavu joitu tu aavu gujrati song me life ma kyare nai sambhdyu mam supperb singing nd composition just loved it ❤️
@smrutidesai68324 ай бұрын
Superbbbb... awesome singing...
@smrutidesai68324 ай бұрын
Gargiben tamari gayaki Bejod chhe .. khubaj undai chhe aap na avaj ma.. khub khubkhub j sundar....God bless you and your Talent...❤❤🎉
@kinnarjani3834 ай бұрын
સ્વરહી સાધના ! ખુબજ સુંદર ગાયુ છે. શોભનમ !!
@alpaatul82324 ай бұрын
Varmvar sambhlyu me It's so beautiful
@alpadivakarvasavada86365 ай бұрын
Superb 👌👏
@BhaveshTrivedi-j4f5 ай бұрын
વારંવાર સાંભળવાનું મન થાય તેવી અદભુત , કર્ણપ્રિય ગાયકી બેન.🙏
@devmankodi5 ай бұрын
અદભુત...
@mayurikaankurbanker68835 ай бұрын
ગાર્ગીબેન, આ ગીત કાર્યક્રમમાં રૂબરૂમાં સાંભળ્યું હતું પણ આ રેકોર્ડિંગ પણ અનેક વખત સાંભળ્યું. વારંવાર સાંભળવાનું મન થાય એવી સબળ ગાયકી અને પુરુષોત્તમ ઉપાધ્યાયજીનું ઉત્તમ સ્વરાંકન.
@dyutiacharya4805 ай бұрын
My favourite. Super duper.
@bhp90745 ай бұрын
Sa ma pa ma pa ma pa ...perfect kedar based on Kalyan that
@bhp90745 ай бұрын
Wonderful in raag kedar
@parulsoni-fk6of5 ай бұрын
Vah superb sing n song
@dasbharatinternationalsing89106 ай бұрын
મને તમારી ગાયકી બહુ ગમે છે ❤❤❤❤🎉🎉🎉🎉
@maheshvani88846 ай бұрын
Khubaji sundor svar gargi ben
@SheetalFichadiya6 ай бұрын
Mare AA shikhvu 6e tamari pase
@sandipoza26686 ай бұрын
Mesmerizing
@nileshdesai60816 ай бұрын
આ ગરબો LIC QUARTERS ની ગરબી માં હમેશા ગવાતો તે હજુ યાદ છે...ખૂબ સરસ શબ્દો અને રજૂઆત...