Пікірлер
@MukeshChhatbar
@MukeshChhatbar 2 күн бұрын
My best..Ever green Bhajan ... Proud of this jugal jodi ..🙏🙂
@gulabsinhgohil
@gulabsinhgohil 4 күн бұрын
ગૂડ
@VinodbhaiSenma-c6l
@VinodbhaiSenma-c6l 6 күн бұрын
❤SENMA❤VlNODBHAl❤SHlVAVHA❤🕉️29=10=20=24🕉️
@VinodbhaiSenma-c6l
@VinodbhaiSenma-c6l 6 күн бұрын
❤SENMA❤VlNODBHAl❤SHlVABHAl❤🕉️30=10=20=24🕉️
@nisarggodhani2919
@nisarggodhani2919 9 күн бұрын
Vahh diwali baa vahhh
@HarunhajiMathupotara
@HarunhajiMathupotara 13 күн бұрын
દંમયંતીબેનબરડાયનડાયરાખુબજોયાછેગુજરાતનુમોઘામુલુરતનછેગુજરાતનીકોયલછેબેનજયગીરનારી❤
@srkanpariya5653
@srkanpariya5653 15 күн бұрын
Waah
@shaileshbagada2396
@shaileshbagada2396 16 күн бұрын
Are hemant bhai chauhan hu sikhess bajuma
@jewelpatel5206
@jewelpatel5206 17 күн бұрын
કોઈ ઇસ્માઇલ વાલેરા બનીનો શકે ભાઈ
@it___p7864
@it___p7864 21 күн бұрын
3:57 😩❤️
@bhoishrikant122
@bhoishrikant122 27 күн бұрын
NICE SONG 🎵 👌 👍 👏 😂😂😂😂😂😂
@nikita_digital_k
@nikita_digital_k 27 күн бұрын
વાહ દિવાળી બેન વાહ ગુજરાત ગાંડું કર્યું 😢😢
@anjanaambaliya-fb1qz
@anjanaambaliya-fb1qz Ай бұрын
Gaya ta
@anjanaambaliya-fb1qz
@anjanaambaliya-fb1qz Ай бұрын
Ha cheliyanu gam joyu me ame tya prvas
@adityadevipujak7647
@adityadevipujak7647 Ай бұрын
Apni Sanskriti apni aur Khan
@RANJITVINZUDAOFFICIAL
@RANJITVINZUDAOFFICIAL Ай бұрын
Miss you 😭 maniyara ❤
@pcthakorofficial985
@pcthakorofficial985 Ай бұрын
શું સુર સે મનીરાજ બારોટ નો વારંવાર સાભાળવાનો જીવ થાય સે હો...ધન સે તારી જાણે તાને મારા ભાઈ...❤
@niteshbarvadia9645
@niteshbarvadia9645 Ай бұрын
Divadi ben atle Koi spardhar nai
@KiranPatel-j5c
@KiranPatel-j5c Ай бұрын
Hu
@dipeshmodi1214
@dipeshmodi1214 Ай бұрын
Vah bhai vah
@anandbhajogada7311
@anandbhajogada7311 Ай бұрын
ભાવનાબેન લાબડીયા ગૃપ મીરાબાઈનુ સરસ લોકગીત ગાયુ છે અષાઢી માહોલ સર્જયો છે.ભીખુદાનભાઇની સરસ રજુઆત છે વાહ ! હરીદાનભાઇની મહેનત ઘણી જ છે. મોટા ગજાના ઉગતા કલાકારોને એકમંચ પર ભેગા કર્યા છે વાહ!
@sagarbm210
@sagarbm210 Ай бұрын
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને કે તારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને પણ અમે જાણ્યું, અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું અને એની જાડેરી જોડશું જાન એને ઓચિંતા, ઓચિંતાના મરણ આવિયા હે એને સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને હે મારા નોંધારાના આધાર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને પણ ઘર નમે, ઘર નમે તો ભલે નમે પણ તું કાં નમ ઘરના મોભ જેના કંધોતર, જેના કંધોત ઉઠી ગયા હે એને જનમોજનમનો શોક કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને પણ ઘર નમે, ઘર નમે તો ભલે નમે પણ તું કાં નમ ઘરના મોભ જેના કંધોતર, જેના કંધોત ઉઠી ગયા હે એને જનમોજનમનો શોક કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને કે તારા મેતાજી જુવે તારી વાટ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને આ મેલામાં, મેલામાં મેલો નુગરો મેલામાં મેલો નુગરો પણ એથી મેલો લોભ પણ ઈથી, ઈથી મેલા અમે દંપતિ એ અમે મૂવે ય ન પામે મોક્ષ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને કે મારી ચાખડીનો ચડનાર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
@sagarbm210
@sagarbm210 Ай бұрын
રુવાળા ઊભા કરી દે તેવો આવાજ છે દીવાલો બેન ભીલ નો. ગૌરવ છે ગુજરાત નું.❤
@narendrasinhgohil4860
@narendrasinhgohil4860 Ай бұрын
આ રચના ભક્ત કવિ ગેમલ ની છે
@ektatim3403
@ektatim3403 Ай бұрын
સુપર❤❤❤❤
@SunitaJadav-s7u
@SunitaJadav-s7u Ай бұрын
Whaa bhai whaa
@SiroyaNarendar-vw7th
@SiroyaNarendar-vw7th Ай бұрын
Kabir sabh bhruch. Dhathn kare pani bike modiji
@Kishan-bg5vv
@Kishan-bg5vv Ай бұрын
Pranal vyas and diwali ben bhil golden voice ❤💯💫
@dhirajkumarramsinhroz279
@dhirajkumarramsinhroz279 2 ай бұрын
પ્રાણલાલ ભાઈ અને દિવાળી બેન ને નમન આજે એમના કંઠ થી ગીતો સાંભળી ને હૈયું ભરાય જાય છે. બંને આતમ ને નમન કરું છું 🙏🙏
@MaheshPatel-g1m
@MaheshPatel-g1m 2 ай бұрын
Mane grav che maso sorth maru vatan tema a bilkha bhumi sorth ma
@govindbhaikapadiya3101
@govindbhaikapadiya3101 2 ай бұрын
આ જુની જ્ગ્યા ના ચીન છે. જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@Kalpesh1992
@Kalpesh1992 2 ай бұрын
Mara dada aa varta keta keta radva lagta 😢
@devanshibarotofficial8521
@devanshibarotofficial8521 2 ай бұрын
જય હો ❤
@DalpatBhaiSolanki-dx3nh
@DalpatBhaiSolanki-dx3nh 2 ай бұрын
ખમાચૈલાયાકુવરને..રાણીસંગાવતીશેઠસોગાળસાજયહો.શુ.ગાયકી.પ્રાણલાલજી.દિવાળીબેનભીલબૌસરસ
@lalopatel1257
@lalopatel1257 2 ай бұрын
😂😂
@hareshmehta8976
@hareshmehta8976 2 ай бұрын
Aje pan pranlal vyas hajar 6 shat shat Naman
@kanupurigoswami2370
@kanupurigoswami2370 2 ай бұрын
Ha..dan..bha❤❤❤❤❤
@kishorbhai6156
@kishorbhai6156 2 ай бұрын
અપ્પુ બાસુરી વાદક
@HariBarad-re2ms
@HariBarad-re2ms 2 ай бұрын
Divaliben mare ghare aavi gaya chhe. Naman ben mari manu savpnu puru karyu.
@ramabhairatdiyabharwad-8182
@ramabhairatdiyabharwad-8182 2 ай бұрын
Miss You Havaj Maniraj Barot...🙏🙏🙏😭😭😭
@ramabhairatdiyabharwad-8182
@ramabhairatdiyabharwad-8182 2 ай бұрын
આખી ગુજરાત માં મણીરાજ બારોટ ના ગીતડા રોયા અને અમને સુરીલો કંઠ એટલે મણીરાજ બારોટ ગાતા ગીત. Miss You Havaj Maniraj Barot...🙏🙏🙏😭😭😭
@jayanti123bhanushali9
@jayanti123bhanushali9 2 ай бұрын
જય હો... જય હો પ્રાણલાલ વ્યાસ 🙏🙏 જય હો દિવાળી બહેન 🙏🙏
@jayanti123bhanushali9
@jayanti123bhanushali9 2 ай бұрын
જય હો... જય હો પ્રાણલાલ વ્યાસ 🙏🙏 જય ગિરનારી 🚩🚩🚩
@bharatmesia7581
@bharatmesia7581 2 ай бұрын
જય હો
@bhanuchavda8517
@bhanuchavda8517 2 ай бұрын
ધન્ય છે માં સરશવતી ના આરાધક ને આંખો ભીની કરી દીધી. જય હો પ્રાચીન સંત વાણી
@AkshayKumar-du5sp
@AkshayKumar-du5sp 2 ай бұрын
જય હો જય હો
@kantilalgajjar9829
@kantilalgajjar9829 2 ай бұрын
ધન્ય છે ગુજરાતની ધરાને 🙏
@dineshdharamabhaiprajapati7928
@dineshdharamabhaiprajapati7928 2 ай бұрын
૨૦૧૪ માં સાંભળી છી એ ભાઈ
@dineshdharamabhaiprajapati7928
@dineshdharamabhaiprajapati7928 2 ай бұрын
હા
@PrajapatianilPrahladbhai
@PrajapatianilPrahladbhai 2 ай бұрын
જય હો સત સત નમન🙏❤