Пікірлер
@kishorebhaidesai516
@kishorebhaidesai516 50 минут бұрын
Jaysvaminarayn
@kishorebhaidesai516
@kishorebhaidesai516 53 минут бұрын
Jayhindsaheb
@girishmer7332
@girishmer7332 57 минут бұрын
વધુ પડતુ તો હિન્દી ફિલ્મ વાળા ઓ એ બગાડ્યું છે. અઢાર વર્ષની ઉંમરે ભાગી શકાય તેવુ પ્રેમકેદી ફિલ્મ થી પ્રારંભ થયુ છે.
@Harshad.bhai.sangrajka
@Harshad.bhai.sangrajka Сағат бұрын
Mobiel dushman karan che
@govindbhaishingala1357
@govindbhaishingala1357 2 сағат бұрын
Jay Shri Krishna police Adhikari ne dhanyvad
@maditationmusic8012
@maditationmusic8012 2 сағат бұрын
શાબાશ ઇન્સ્પેક્ટર સાહેબ સત્ય સંદેશ ધન્યવાદ દોસ્ત નમસ્કાર મિત્ર.એન એમ જોષી ના નમસ્કાર.
@bhartimanvar5332
@bhartimanvar5332 3 сағат бұрын
ખૂબ સરસ
@VgohTypical
@VgohTypical 3 сағат бұрын
એક ઉદાહરણ જોઈએ કે - પક્ષીની પાંખો ના આવે ત્યાં સુધી માળામાં પડ્યું રહે છે જેવી પાંખો આવે છે કે તેને ઉડવાનું મન થાય છે એમાં બાળ પક્ષી ના મા-બાપ શું કરે કારણ કે તેમને ખબર છે કે હવે તેને ઉડવાનો સમય થયો છે ,, માટે સમય સમયનું કામ કરે છે તેમાં કોઈ કોઈની ભૂલ હોતી નથી ,, एसबि,, ✍️
@VgohTypical
@VgohTypical 3 сағат бұрын
સાહેબ મા બાપની કોઈ ભૂલ હોતી નથી મન ના બંધન ને કોઈ નથી રોકી શક્યું ,, અને જે ઉંમર મન બંધાવાની હોય છે તે ઉંમર થતા જ મન ક્યાય ને ક્યાંય ગમે તેની સાથે પોતાનો નેડો લગાડી લે છે ,, જેને એક જીવનસાથી ની જરૂર હોય છે ,, ભલેને ઉમર નાની હોય પરંતુ જીવનસાથી શોધવાની આ ઉંમરથી શરૂઆત હોય છે ,, હવે જ્યાં જીવનસાથી ની જરૂર હોય ત્યાં મા બાપ શું કરવાના હતા एसबि,,,,✍️
@taviyabharattaviyabharat8701
@taviyabharattaviyabharat8701 3 сағат бұрын
Mata pita ni manjuri vina kort lagn n thava joeye sarrkar shree e evo kaydo lavvo joeya
@rameshvanpariya4926
@rameshvanpariya4926 3 сағат бұрын
Dhanyawad maheta sir 🌹🙏
@VinaypuriGoswami-g5r
@VinaypuriGoswami-g5r 4 сағат бұрын
धन्यवाद धन्यवाद धन्यवाद महेता साहब को कोटि कोटि नमन साहब मैं ने भी उन पर मनन चिंतन किया क्यूं की ऐसा क्यूं हो रहा है क्योंकि मेरे पास कितने ही मां बाप ने आंसू निकाले है मैं भी सोच में पड़ जाता प्रश्न सोल तो हो जाता फिर मैं सोचता की ऐसा कयू हो रहा है मनन चिंतन करते समझ आया आजका समय और कोई भी बेटी हो १४,साल की बेटी में कूदरती नियमानुसार उनमें वासना विकारे फूटते हैं और उनके वासना को तृप्त करने के लिये कूछ भी कर लेते हैं और क्षणिक के लिये ये कर्म करते हैं इससे पूर्णता प्राप्त नहीं होती अज्ञानता के कारण और भविष्य की सोच पर नहीं सोच शकते और ठोस क़दम भर लेत हे 😊😅काम और क्रोध अंधा होता है कुछ सोचता नहीं और कदम भर लेते ये स़ोच सही है या ग़लत वो आप मनन करके राय देना पहले के समय में १४,,की बेटी होती तो न्योता संबंध रिश्ता जोड़ लेते थे इसलिए आज जो नोबते आती है वो नहीं आती और पुख्त होते ही उन घर पर विवाह करके भेज देते आज के समय में ऐसा नहीं रहा बाकी आप जानते हैं कल्याणी है इसलिए बोल (शब्द) निकल जाता है जय गीरनारी आपको कोटि कोटि नमन साहब धन्यवाद आप जैसे कल्याणी को
@देवसगर-ङ3भ
@देवसगर-ङ3भ 4 сағат бұрын
પશ્ચિમની સંસ્કૃતિ તરફની દોડ. બોલીવુડ અને મોબાઇલ, વર્તમાન શિક્ષા પદ્ધતિ તેમજ ભારતીય સમાજ અને સરકારે ઊભી કરેલી વ્યવસ્થા... આ બધા પરિબળો જવાબદાર છે...
@mavsinhvaghela144
@mavsinhvaghela144 4 сағат бұрын
Thanks sir 🙏, Jay hind sir
@PRAKASHPATEL-iu8nx
@PRAKASHPATEL-iu8nx 4 сағат бұрын
18 mass nahi 35 sal Star tv ni mahenat rang lavi
@devshirathod8980
@devshirathod8980 6 сағат бұрын
Sirji bov saras vat kari khubkhub Abhinandan hart taching
@niruchauhan4969
@niruchauhan4969 6 сағат бұрын
Jayswami narayan 🙏
@vijaypatel6380
@vijaypatel6380 8 сағат бұрын
Jay swaminarayan
@deepakparmar2412
@deepakparmar2412 8 сағат бұрын
Vachanamrut ne આધારે Gunatitanand swami મૂલ Akshar che
@deepakparmar2412
@deepakparmar2412 8 сағат бұрын
અનાદિ મૂલ અક્ષર મૂર્તિ Gunatitanand swami છે.. Bhavan સ્વામિનારાયણને Vachanamrut ma જણાવેલ છે કે સૂર્ય ne કહીસુ કે સૂર્ય નથી તો su સૂર્ય નથી ??? પેખો સંતો પાંચસો પણ Gunatit તો એક
@sureshbhaiparmar6327
@sureshbhaiparmar6327 8 сағат бұрын
સર આપશ્રી ને લાખ લાખ અભિનંદન.
@IshwarPatel-lh4wl
@IshwarPatel-lh4wl 9 сағат бұрын
આ બાબત સાંભળી ને એવું લાગે છે કે, દેશ ના પુખ્તવય વાળા કાયદા ની કચાસ તો છે છે અને છે જ, કાયદા ની કચાસે માતા પિતા ની હ્રદય ની વેદના સમજવા માં ભૂલ કરી છે, હવે આ કાયદા માં સુધારા અંગે સમર્થન આપવા વાળા પણ છે, અને વિરોધ કરવા વાળા પણ છે, વિરોધ કરવા વાળા ની આકાંક્ષા કદાચ એવી રહી હોય કે સુધારો ના થાય, જેથી એક સમાજ નિર્બળ બન્યો રહે, અને એઓ એમની મનમાની ચાલુ રાખી શકે, વધુ માં મારુ કહેવું એવું છે, કે શું સીત્તેર વર્ષથી ચાલી આવેલી સિસ્ટમ માં સુધારો ના થઈ શકે? સુધારો શક્ય કરવા સમાજના માં બાપ અને ભાઈઓએ આગળ આવવું જ પડશે, આગળ આવવું જ રહ્યું, જય સ્વામિનારાયણ,
@ripalajudia3933
@ripalajudia3933 9 сағат бұрын
Sara's
@ShreyaAdesara
@ShreyaAdesara 15 сағат бұрын
Thanks to policeman.
@meenathaker540
@meenathaker540 22 сағат бұрын
જય સ્વામિનારાયણ 🙏🙏
@meenathaker540
@meenathaker540 23 сағат бұрын
જય સ્વામિનારાયણ 🙏🙏
@pushpdantbhatt6203
@pushpdantbhatt6203 Күн бұрын
માબાપનો વાંક નથી હોતો. વયની સંવેદના ભાગ ભજવી જતી હોયછે.
@pushpdantbhatt6203
@pushpdantbhatt6203 Күн бұрын
ખૂબ સરસ અભિવ્યકિત
@lalbhaipatel-d7q
@lalbhaipatel-d7q Күн бұрын
મા બાપની મંજુરી વગર કોટૅમેરેજ થવા ન જોઇએ _કાયદો લાવવાની જરૂર
@GhjijCghh
@GhjijCghh Күн бұрын
Jay Swaminarayan પોલીસ કર્મી A સરસ વાત કરી છે
@miteshmanavar8538
@miteshmanavar8538 Күн бұрын
🌹🥀🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏🥀🌹
@akshayhirapara
@akshayhirapara Күн бұрын
એક વાર તો એવું થયું કે હું પાંચ દિવસ માટે ગામડે ગયો અને આ પાંચ દિવસ માં એક પણ દિવસ એવો નોતો કે કોઈ છોકરી ભાગી ન ગઈ હોય...આવી ખરાબ પરિસ્થિતિ છે...
@krishnadinesh2312
@krishnadinesh2312 Күн бұрын
Sir you have said the truth. 🙏🏻 Maybe this happens due to lack of culture
@kanubhaitanna146
@kanubhaitanna146 Күн бұрын
દીકરીને બરાબર સમજણ આપવી જોઇએ. સમાજમા બધા જ સારા નથી હોતા . દીકરીઓને ચાર પાંચ ના ગ્રુપ બનાવી ને તેમા બધી જ વાત કરવી અને સલામત રહેવુ જોઈએ
@KusumPatel-nw8ms
@KusumPatel-nw8ms Күн бұрын
બહુસરસજયસામિનારાયણ
@ShriHariJunagadh
@ShriHariJunagadh Күн бұрын
Very dangerous issue to future
@ShriHariJunagadh
@ShriHariJunagadh Күн бұрын
@pragnapatel1137
@pragnapatel1137 Күн бұрын
Jay swaminarayan
@sangitakathiriya6534
@sangitakathiriya6534 Күн бұрын
ખુબજ સરસ વાત કરી બધા સુધી આ વાત પહોચતી કરો
@kesarisinhjoddha9100
@kesarisinhjoddha9100 Күн бұрын
શરીર ભૂખની તિવ્રતા બધા સબંધો ભૂલાવી દે છે...!!!
@krishnastudiojujarpur
@krishnastudiojujarpur Күн бұрын
ખુબ સરસ ❤❤❤
@krishnastudiojujarpur
@krishnastudiojujarpur Күн бұрын
Jordar ❤❤❤❤
@amitbhaikhashi9955
@amitbhaikhashi9955 Күн бұрын
We salute sir ,,🙏🙏🙏
@amitbhaikhashi9955
@amitbhaikhashi9955 Күн бұрын
,🙏🙏🙏
@seemasangani7779
@seemasangani7779 Күн бұрын
Sachi vat chhe jay Swaminarayan 🙏🙏🙏🙏🙏
@seemasangani7779
@seemasangani7779 Күн бұрын
Dhanyawad sir 🙏🙏🙏🙏
@RamniklalAmin
@RamniklalAmin Күн бұрын
આવો સારો સમજવા માટે નો વિડીયો મુકવા બદલ શ્રી મહેતા સાહેબ ને અભિનંદન
@RamniklalAmin
@RamniklalAmin Күн бұрын
Jay shree swaminarayan વીડિયો ઘણો જ સમજવા માટે છે દરેક માં બાપ માટે
@narendranandaniya8164
@narendranandaniya8164 Күн бұрын
ધન્યવાદ સાહેબ આવી ભાવના બદલ
@AumSolanki-wc7ek
@AumSolanki-wc7ek Күн бұрын
BAPS vada khota chhe to pachi swaminarayan bhagwan kya chhe ? BAPS no vikas atlo su kaam thay chhe badha loko ganda chhe. Swaminarayan na bhagwan jo BAPS raji naa hot to aa sanstha atli agad avti. Jo vastu khoti hoy to eno vinas nischit hoy.....