આ ચેનલ પર કયા ટોપિક પર વિડિયો મળશે
જય સ્વામિનારાયણ
ચેનલમાં નિયમિત રીતે નીચે મુજબ BAPS સંસ્થાના વિદ્વાન સંતોના મુખે કથા-વાર્તા મુકવામાં આવશે. જ્ઞાન સાથે ગમ્મત તથા BAPS પ્રવચન,કથા,પ્રમુખસ્વામી મહારાજના પ્રવચન, મહંત સ્વામીના મહારાજ પ્રવચન, પારાયણ , BAPSના વિદ્વાન સંતોના પ્રવચન અને બીજી પણ જૂની અને નવી કથા વાર્તા પ્રાપ્ત થશે.જેથી આપણી સત્સંગમાં આગળ પ્રગતિ થાય ..
દરેક માહિતી ને સચોટ અને સરળ ભાષા મા માટે ચેનલ ને SUBSCRIBE કરો
અમારો સંપર્ક કરવા માટે નીચેના ઈમેલ આઈડી પર મેસેજ કરો
--
[email protected]દરરોજ વિડિયોનો સમય - સવારે 8 વાગે અને સાંજે 6 વાગે