નાની ઉંમરમાં જ ધર્મશાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન ધરાવતા પ્રફુલભાઈ પંડયાને અનેક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે.
વાસ્તુએવોર્ડ, ઈન્ટરનેશનલ એસ્ટ્રોએવોર્ડ,બ્રહ્મસમાજ દ્રારા કર્મકાંડ એવોર્ડ શ્રીલંકા નવરત્નએવોર્ડ,શિક્ષાભુષણ એવોર્ડ, મલેશિયાથી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
2018 દરમિયાન કૈલાશ માનસરોવરમાં પ્રફુલભાઈએ લઘુરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો..તે એક મહત્વની સિદ્ધિ ગણાય છે. તો ગુરુજી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ છે સાથે ગુજરાતનું નામ વિશ્વકક્ષાએ રોશન કર્યુ હતુ.
આમ યુવાવસ્થામાં જ ગુરુજીએ અનેક સોપાનો સર કર્યા છે, અને તેમનુ આ જ્ઞાન આજે સામાન્ય લોકોને સાંસારિક દુખો અને આપત્તિઓમાં માર્ગદર્શન આપવામાં સહાય કરે છે.
Om Jyotish Karyalay 405 શ્લોક ઇન્ફીનિટી વિશ્વકર્મા મંદિર ની સામે ગોતા રેલવે ઓવર બ્રિજ પાસે ચાંદલોડિયા અમદાવાદ
Email Id :
[email protected]Facebook : facebook.com/ShastrijiPrafulPandya/
Instagram : instagram.com/ShastrijiPrafulPandya/
Contact No. : +91 9825588696