આ બન્ને શીક્ષકો ને સ્કૂલ માં થી પહેલાં બીજી સ્કૂલો માં મોકલી આપેલ, પરંતુ બે વર્ષ પછી ફરી વતન નો લાભ લઈ શાળા માં આવ્યા છે, એટલે બન્ને શીક્ષકો આક્રમક છે એ વાત નક્કી છે.
@gulnarpathan99094 күн бұрын
બન્ને શિક્ષકો ને મેનેજમેન્ટ પર પુરો ભરોસો છે, કોઈ તેમનું બગાડી નહીં શકે, કહેછે. આવી લોક મુખે ચર્ચા. શાળા ના બે વર્ગો માં ખૂબ લોહી જમીન પર પડતું હતું. શાળા ના બીજા શીક્ષકો એ પણ માનવતા ખાતર દવાખાને ન લઈ જઈ બેગ ફેંકી કાઢી મૂક્યો હતો. ચક્કર આવતાં રડતો સ્કૂલ થી ખુબ મહા મુસીબતે ઘર સુધી પહોંચેલ.
@gulnarpathan99094 күн бұрын
બન્ને શિક્ષકો ને મેનેજમેન્ટ પર પુરો ભરોસો છે, કોઈ તેમનું બગાડી નહીં શકે, કહેછે. આવી લોક મુખે ચર્ચા.
@gulnarpathan99094 күн бұрын
ખૂબ સરસ કવરેજ કરવા બદલ આભાર આપ સહુનો . દબાણ માં છે પોલીસ, ફરિયાદ નથી લીધી.
@kalamsandesh4 күн бұрын
પોલીસ ને શુ કેવું થાય છે
@parvezpathan50334 күн бұрын
Khub khub abhar
@V-1NEWS4 күн бұрын
સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ના વાલીઓ એ 1098 નંબર પર ફોન કરી કમ્પ્લેન કરી દેવી ખાસ મહિલા વિદ્યાર્થી ની જોડે નાપાસ કરવાની બીક આપી શોષણ કરવાનાં ઘણા બનાવો બને છે છોકરી ઓ બીક ના મારે વાલીને ફરિયાદ નથી કરતા.
@SubashSubash-e2nАй бұрын
Sir photo levanu Nati aavthi chu karvanu
@dharmendrakadia4977Ай бұрын
Photo capture નથી થતો
@lalitdabhi85892 ай бұрын
જય ભીમ.....
@sureshpatel10264 ай бұрын
Aathar face sapot કરતું નથી😂
@AM-mj9ze5 ай бұрын
અધિકારીઓ આગળ પાસ કરતા નથી, 15 દિવસ સુધી,
@SadhviManishaMa10 ай бұрын
ૐ નમો નારાયણ 🙏
@Akash_insha45010 ай бұрын
આતો ફક્ત નાનકડું ટેલર છે ટાઇમ હોય દરેક આશ્રમ શાળા માં રેડ મારો, દરેક કામ કરાવે ખેડૂત નું, ખાવાનું સારું નથી આપતા (કેદીઓ નું ખાવાનું જેવું ખવડાવે)ભણવાનું સારું નથી, સાહેબ નું ખાવનું બનાવવું, કપડાં ધોવા, Please આદિવાસીઓ ના બાળકો નું ભવિષ્ય સુધારી આપો ને, નર્ક માંથી કાઢી નાંખો. કોઇક વિદ્યાર્થી આવાજ ઉઠાવે તો ધમકી આપે Lc માં લાલ લીટી મારી દઈશું તો ક્યાંય ભણવા ના મલે (લાલ લીટી ની તો એના બાપ ને પણ ખબર નથી હોતી n લાલ લીટી મારી આપવાની વાત કરે છે.) ખાવાની બાબત માં કઈ પ્રશ્ન કરીએ તો કહે ખાવાજ આવ્યા છો એવું કહે,ભણવાની બાબત માં કહીએ તો ચોરી કરાવી દઈશું બોર્ડ માં એવું કહે. હે ભારતીયો તમારી પાસે બીજું કઈ માગતો નથી, ફક્ત જ્યાં અન્યાય થાય ત્યાં આવાજ ઉઠાવાજો (મિડીઓ ખાસ) હજીયે કેહવુ તો ગણું છે પણ લોકો ને વાંચવાનો ટાઇમ ક્યાં છે, હું જાણું શું મારી કૉમેન્ટ કોઈ વાચવાન નથી, સતાં કોઇક હસે જે વાંચશે. Jay Hind
@kalamsandesh10 ай бұрын
અમે ને આશ્રમ શાળા નું નામ આપો આપનું નામ ગોપનીય રહશે
@ParagBhagora-c3q10 ай бұрын
Right
@girish.pandya.bhiloda11 ай бұрын
આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો હડતાલ ઉપર ઉતર્યા છે એમને ન્યાય આપવા ને બદલે આવી હીન હરકત કરી પ્રજાને ગુમરાહ કરી રહ્યા છો
@Gujju_4511 ай бұрын
🎉🎉🎉🎉🎉
@rohitprajapati324911 ай бұрын
અભિનંદન સાહેબ
@himmatmakwana5694 Жыл бұрын
ઓમ શાંતિ
@girish.pandya.bhiloda Жыл бұрын
ચાઈનીઝ દોરી ભારત માં અને અહીં નાના નાના ગામડામાં આવે છે ત્યાં સુધી સરકારી તંત્ર શું કરે છે ?? એકાદ ફિરકી તો આવતી નહીં હોય, આવાં કેટલાં કરતૂતો બહાર આવે તે પહેલાં જ સગેવગે કરવામાં આવે છે ??
@girish.pandya.bhiloda Жыл бұрын
ભિલોડા, જી. અરવલ્લી માં ઓછામાં ઓછી એક હજાર ચાઈનીઝ દોરીની ફિરકીઓ વેચાણ થઈ છે, ખરેખર, કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ ??
@kalamsandesh Жыл бұрын
ok saheb
@infowithbharatsir2454 Жыл бұрын
Amara gaam vijaynagar no samvaad rakho saheb. Ahi jaruriyat che bus stand, mokla road , rcc ane ghanu biju
@himmatnagar94 Жыл бұрын
Bas badha gushkhor chhe 😮 aava same kadak karyvahi thavi joie
@anujadav7223 Жыл бұрын
Aa taddan khotu thai rahyu che..balko bhanva mate school jay che nai ke bathroom saf karva...bau khotu kam karavi rahya che teachero balko jode
@jayalakhdhani559 Жыл бұрын
Shala swachchhata ni grant aave j chhe balako pase safai n karavavi joie.