Пікірлер
@ManojVarotriya
@ManojVarotriya 2 күн бұрын
ફોન નંબર આપો
@patelsachin9333
@patelsachin9333 4 күн бұрын
Bhai magfari upadine bataro kevo desad che
@dhadhalajaybhai6779
@dhadhalajaybhai6779 5 күн бұрын
Tamaro number dejo ne
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 3 күн бұрын
ખુબ ખુબ આભાર જય માતાજી જય શ્રી રામ ભાઈ તમાંરો નંબર કોમેન્ટ માં લખીને મોકલો અમે સામે થી કોલ કરી છું ધન્યવાદ
@jitendrakoradiya8886
@jitendrakoradiya8886 5 күн бұрын
Tmara fon nmbr moklavo ne
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 3 күн бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ તમાંરો નંબર કોમેન્ટ માં લખીને મોકલો અમે સામે થી કોલ કરી છું ધન્યવાદ
@pravinsolanki9698
@pravinsolanki9698 5 күн бұрын
અંદાજીત ભાવ કહો આવી પ્રોડક્ટ નો કોટલા ml મા છે તમારા વિડીયો જોવા ની બહુ મજા આવે હો ભાઇ
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 3 күн бұрын
ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ હાં નીધી નુ કેલ્સિયમ બોરોન ૫૦૦ મીલી મા છે અને અંમારે ૭૦૦રૂ. મા આવ્યું હતું ખુબ ખુબ ધન્યવાદ
@creativevideo750
@creativevideo750 6 күн бұрын
જીરા નું વરસ કેવુંક રસે ભાઈ અને ગય સાલ ટપક નું જીરું તમારે વિધે કેટલું થયું તું
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 6 күн бұрын
ખુબ ખુબ આભાર ભાઈ જય માતાજી જય શ્રી અમારે ટપક નું જીરું 26 ની જાળીએ સાહ નું હતું અને વીઘે આઠ મણ થયું હતું જીરું માંટે વર્ષ સારું રહે છે
@nikunjkyada2384
@nikunjkyada2384 7 күн бұрын
અમે સવારે 0 0 50 અને projib નો છટકાવ કરીયો અને બપોરે વરસાદ આવી ગયો તો result મળશે કે વરસાદ પછી ફરી છટકાવ કરવો પડશે.
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 7 күн бұрын
ખુબ ખુબ આભાર ભાઈ જય માતાજી જય શ્રી રામ 0 0 50 અને બોરોજીબ બંને પોષક તત્વો છે વરસાદ થી ધોવાઈને નીચે ઉતરશે તો મૂળ દવારા રિઝલ્ટ મળશે ધન્યવાદ
@kripaldodia9933
@kripaldodia9933 8 күн бұрын
Su bhav se kilo na
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 8 күн бұрын
જય માતાજી ભાઈ વીડિયો પુરો જોયલ્યો ભાવ કીંમત જણાવ્યું છે જય શ્રી રામ ધન્યવાદ
@ViralLadani
@ViralLadani 8 күн бұрын
0 0 50 mugfali ma apya pachi mugfali vehali paki jay avu bane ?
@Jigar_patel07
@Jigar_patel07 8 күн бұрын
Ame vighe 5 kg mop 50% ane 1kg sulphur 80% payu
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 8 күн бұрын
ખુબ ખુબ આભાર જય માતાજી જય શ્રી રામ ભાઈ તમે ઘણુંય માપ રાખ્યું પિયત સાથે માપ વધારે થાય કેવું રીઝલ્ટ મળે ઈ જણાવજો ધન્યવાદ
@EleshKasundra
@EleshKasundra 8 күн бұрын
બહુ સરસ છે મગફળી
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 8 күн бұрын
ખુબ ખુબ આભાર જય માતાજી જય શ્રી રામ ધન્યવાદ
@dharmeshchavda7292
@dharmeshchavda7292 8 күн бұрын
30-32 dodava se ketali thase
@GSR500kgaming
@GSR500kgaming 8 күн бұрын
Kitla ni jari che
@Jigar_patel07
@Jigar_patel07 8 күн бұрын
Amare 20-24 jeva hse Avg. 12 ni jaliye ​ketli thase??@@GSR500kgaming
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 8 күн бұрын
ખુબ ખુબ આભાર જય માતાજી જય શ્રી રામ ભાઈ અંમારે 60 આજુબાજુ ડોડવા છે અને 26 ની જાળીએ છે ધન્યવાદ
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 8 күн бұрын
જય માતાજી ભાઈ તંમારે 30 35 આજુબાજુ થાય જાયછે ધન્યવાદ જય શ્રી રામ
@nileshpindariya1233
@nileshpindariya1233 8 күн бұрын
Bhai biyaran levu joy to bhai please repley
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 8 күн бұрын
ખુબ ખુબ આભાર જય માતાજી જય શ્રી રામ ભાઈ મગફળી કાઢી છું ત્યારે જણાવશું ધન્યવાદ
@ripalvaru1792
@ripalvaru1792 13 күн бұрын
ડેડવામા સણો છે એમા કય દવા છટાય
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 13 күн бұрын
જય માતાજી ભાઈ ડોડવા નાં સડા ના નિયંત્રણ માટે મેટારીજમ મેટકીલ બેક્ટેરિયા એક વીઘે ૧ કીલો જાય એવી રીતે રેતી સાથે મીક્સ કરી ને સાટી દયો અને પિયત આપી દયો ધન્યવાદ જય શ્રી રામ
@nileshpindariya1233
@nileshpindariya1233 13 күн бұрын
Bhai girnar 4 biyaran tamari pase thi levu hoy to su karvanu
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 13 күн бұрын
ખુબ ખુબ આભાર જય માતાજી જય શ્રી રામ ભાઈ તંમારો ફોન નંબર કોમેન્ટ માં લખીને મોકલો અમે સામે થી કોલ કરી છું અને મગફળી કાઢી છું ત્યારે વીડિયો માં જણાવશું ધન્યવાદ
@EleshKasundra
@EleshKasundra 13 күн бұрын
રાજેશ ભાઈ આ નંબર. ફોન કરો માહિતી લેવી છે ૯૭૭૩૪ ૯૫૦૨૮
@EleshKasundra
@EleshKasundra 14 күн бұрын
ગિરનાર ૪મા બે પટ મારેલ છે કામ સારું છે
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 13 күн бұрын
ખુબ ખુબ આભાર જય માતાજી જય શ્રી રામ
@pravinsolanki9698
@pravinsolanki9698 14 күн бұрын
Priyxar no bhav su se 120 ml nu se ke
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 13 күн бұрын
ખુબ ખુબ આભાર જય માતાજી જય શ્રી રામ હાં ૧૨૦ એમેલ નું છે અને ૭૫૦ મા આવ્યું છે
@pravinsolanki9698
@pravinsolanki9698 13 күн бұрын
@@rajeshbhaisakariya1204 આભાર ભાઇ જવાબ આપવા બદલ
@PriyankaSakariya-w9h
@PriyankaSakariya-w9h 14 күн бұрын
ખુબ સરસ જય માતાજી જય શ્રી રામ ધન્યવાદ
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 13 күн бұрын
જય માતાજી જય શ્રી રામ
@You-ju4o
@You-ju4o 18 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉❤❤❤🎋🎋🎋🎋🎋💐👍👍👍
@You-ju4o
@You-ju4o 18 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤
@You-ju4o
@You-ju4o 18 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
@SHAKTISINHGOHIL-ck9ns
@SHAKTISINHGOHIL-ck9ns 18 күн бұрын
Girardi 4 mokha che ke kochi
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 13 күн бұрын
ખુબ ખુબ આભાર જય માતાજી જય શ્રી રામ ભાઈ અમને કાંય સંમજાણુ નય તો વિસ્તાર થી લખીને મોકલો ધન્યવાદ
@Jigar_patel07
@Jigar_patel07 22 күн бұрын
પાછળ બોરવેલ નો આવાજ આવે છે પાણી આવું કે નય 😅??
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 22 күн бұрын
ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ જય માતાજી ના હો ભાઈ પાણી નોતું આવ્યું જય જવાન જય કિસાન
@mansukhbhai5390
@mansukhbhai5390 23 күн бұрын
મગફળી મગફળી થ્રેશર માં કલાકે કેટલા ભાવ
@devabhaipatel9765
@devabhaipatel9765 25 күн бұрын
નમસ્કાર મિત્ર મે પણ આ વખતે મગફળીમાં આ બેક્ટેરિયા નાખ્યા છે પણ અમારી બાજુ એગ્રો વાળા ડબલ ભાવ લે છે મારી પાસેથી એક કિલો ના 350 લીધા છે અને તમારી બાજુ તો એક દમ સસ્તા છે એટલે એક કિલો ની જગ્યાએ બે કિલો વાપરો તો પણ ચાલે 🎉
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 13 күн бұрын
ખુબ ખુબ આભાર ભાઈ જય માતાજી જય શ્રી રામ હાં ભાઈ બીલકુલ સાચી વાત છે ધન્યવાદ
@aditya9726
@aditya9726 26 күн бұрын
Phon nambar Apo
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 26 күн бұрын
ખુબ ખુબ આભાર ભાઈ તમેં નંબર કોમેન્ટ માં લખીને મોકલો અમે સામે થી કોલ કરી છું
@pareshbhaidobariya4187
@pareshbhaidobariya4187 26 күн бұрын
ફોનનબરઆપો તમારો
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 26 күн бұрын
પરેશભાઈ તમાંરો નંબર કોમેન્ટ માં લખીને મોકલો અમે સામે થી કોલ કરી છું ધન્યવાદ જય માતાજી
@pareshbhaidobariya4187
@pareshbhaidobariya4187 26 күн бұрын
જયમાતાજી
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 26 күн бұрын
ખુબ ખુબ આભાર પરેશભાઈ જય માતાજી જય શ્રી રામ જય જવાન જય કિસાન
@bhupatahir8336
@bhupatahir8336 26 күн бұрын
તમારા નંબર મોકલો
@sanjaymatariya5830
@sanjaymatariya5830 26 күн бұрын
35મણ
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 26 күн бұрын
ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ જય જવાન જય કિસાન ધન્યવાદ
@sanjubhabanna4852
@sanjubhabanna4852 28 күн бұрын
Fuga vana amaruta nu
@baradgopal2706
@baradgopal2706 28 күн бұрын
ભાઈ આ 0.52.34 હોટર સોલ્યુબલ ખાતર પંપ્પ મા સટકાવ માટે નુ આવે છે
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 26 күн бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ 0 52 34 પંપ મા 100 ગ્રામ નાખીને છંટકાવ કરી શકાય
@jatinradadiya94
@jatinradadiya94 28 күн бұрын
રાજેશભાઈ. તમારા ગામ નું નામ જણાવવા વિનંતી.
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 26 күн бұрын
ખુબ ખુબ આભાર ભાઈ અંમારા ગામ નું નામ લાલકા છે ધન્યવાદ
@vanrajdabhi7744
@vanrajdabhi7744 28 күн бұрын
0:0:50 vaprvu joyi
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 26 күн бұрын
ખુબ ખુબ આભાર ભાઈ હાં 0,0,50 ,90 થી 100 પાસ દિવસે આપીએ તો સારું રહે છે ધન્યવાદ
@ajitsinhjadeja8012
@ajitsinhjadeja8012 29 күн бұрын
હુ આ વખતે કેટલી ઉતારો રેસે માંડવી નો
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 29 күн бұрын
ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ માંડવી નો ઉતારો કેટલો આવ છે ઈ આગળ વીડિયો મા જણાવશું ધન્યવાદ જય જવાન જય કિસાન
@NkGagliya
@NkGagliya 29 күн бұрын
તમે વીડિયો નાબનાહો ફુગ નો
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 29 күн бұрын
આભાર
@pareshbhaidobariya4187
@pareshbhaidobariya4187 29 күн бұрын
ઉપરસટાય
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 29 күн бұрын
ખુબ ખુબ આભાર ભાઈ હાં પંપ મા 100 ગ્રામ નાખીને છંટકાવ કરી શકાય ધન્યવાદ જય શ્રી રામ જય જવાન જય કિસાન
@PriyankaSakariya-w9h
@PriyankaSakariya-w9h 29 күн бұрын
Congratulations 🎉 5 k subscriber complete 🎉🎉 jay mataji Jay shree Ram
@arvinsakriya-r4f
@arvinsakriya-r4f 29 күн бұрын
અમારે ૧૨૮ નંબર છે એને છુ કરવુ હવે
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 29 күн бұрын
ખુબ ખુબ આભાર 128 મા આ માવજત કરી શકો ધન્યવાદ જય શ્રી રામ જય જવાન જય કિસાન
@arvinsakriya-r4f
@arvinsakriya-r4f 29 күн бұрын
લઘાય નય એવી દવા શીધોને 😢😢😊😊
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 29 күн бұрын
જય શ્રી રામ જય જવાન જય કિસાન લંઘાય નય એની દવા પાણી પાયદયો
@VipulPatel-cx6ep
@VipulPatel-cx6ep 29 күн бұрын
Apasha ammewe ni
@hanifibrahim1897
@hanifibrahim1897 Ай бұрын
જી 2 મગફળી કેયું નબર છે
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 29 күн бұрын
ખુબ ખુબ આભાર ભાઈ જી 20 મગફળી છે ધન્યવાદ જય શ્રી રામ જય જવાન જય કિસાન
@pareshbhaidobariya4187
@pareshbhaidobariya4187 Ай бұрын
રાજેસભાઈ ઞીનાર 4 માડવીવાવેલછે બોવ માલછેન ઈ તમારો ફોન આપેનેમારેકામછે
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 29 күн бұрын
આભાર ભાઈ કાંય સંમજાણુ નય છું કેવાં માંગો છો ઈ ધન્યવાદ જય શ્રી રામ જય જવાન જય કિસાન
@manishff8631
@manishff8631 Ай бұрын
Sir trector nu dc lever control karata shikhavado
@Parth-uh7ix
@Parth-uh7ix Ай бұрын
Magafadi 60 divas ni thai che.suya besya che pn jamin ma pochya mathi hju baki che to kai dava chatvi??
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 Ай бұрын
ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ તમેં ડોંગલ સાટી છકો સાથે ૦-૫૨-૩૪ એક પંપ મા ૧૦૦ ગ્રામ નાખીને છંટકાવ કરવો અને વરસાદ ન હોય તો પિયત આપી દેજો પોપટા ઝડફથી બની જાશે ધન્યવાદ
@JadejaVasude
@JadejaVasude Ай бұрын
આવી રાપ જોતી હોય તો કયા મલે નંબર આપો
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 Ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી રામ ભાઈ રાપ જસદણ મળે છે અને રાપ મા હંરીયા ટાંકેલા છે ઈ અમે જુગાડ કરેલ છે ધન્યવાદ
@valjizapadiya3709
@valjizapadiya3709 Ай бұрын
Good 👍
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 Ай бұрын
ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ જય જવાન જય કિસાન ધન્યવાદ
@chandubhaivaghasiya8987
@chandubhaivaghasiya8987 Ай бұрын
Ketala ni jaliae vavel
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 Ай бұрын
ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ૨૬ ની જાળીએ વાવેલ છે ધન્યવાદ
@vipuldhrevada6226
@vipuldhrevada6226 Ай бұрын
Mard musara ne avu na zhobhe vala 😮
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 Ай бұрын
આભાર
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 Ай бұрын
ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ ખેડૂત બધાંય મરદજ છે જય જવાન જય કિસાન ધન્યવાદ
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 Ай бұрын
દુનિયામાં ચાસો મરદજ ખેડૂત છે જે પોતે મેહનત કરે ત્યારે આ દુનિયા સાલે છે
@nileshkarangiya993
@nileshkarangiya993 Ай бұрын
તમારું કયું ગામ ભાઈ માંડવી બિયારણ માં દેવા ની થાય તો કેજો
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 Ай бұрын
ખુબ ખુબ આભાર ભાઈ જય શ્રી રામ અમારું ગામ લાલકા અને બીયારણ વીશે જરૂર જણાવશું તો વીડિયા જોતા રહેજો જય જવાન જય કિસાન ધન્યવાદ