ભાઈ જય જોહાર જય આદિવાસી મારા વાલા ભાઈ મને ખબર નથી અને ગીત મારા મનમાં લખ્યું તમને ખબર હોય તો મને જણાવો તમારા માટે ખુબ ખુબ આભાર
@mogalchorujigardamoroffici11282 жыл бұрын
ભાઈ ઇતિહાસ મને ખબર નથી પણ એ સોંગ મને ગાતા આવડે એટલે અમે ગાજો મારી ભૂલ થઈ ગઈ સોરી યાર
@jyotsnavasaiya23212 жыл бұрын
કુળદેવી ઝલાઈ માં અને ઇષ્ટદેવી મહાકાળી માં બન્ને માં આસ્થા છે ઝલાઈ માં પાવાગઢ થી આવ્યા એમ ના કહેવાય
@jyotsnavasaiya23212 жыл бұрын
ઝલાઈ માં નો ગરબો સરસ છે પણ ગરબા ના અમુક શબ્દો ખોટાં છે ભીલ રાજા ઝાલાભાઈ વસૈયા કુળદેવી ઝલાઈ માં ને સાથે લઇ ને આવ્યા અને ઝાલોદ નગર ની સ્થાપના કરી
@mogalchorujigardamoroffici11282 жыл бұрын
સોરી ભૂલ થઈ ગઈ
@jyotsnavasaiya23212 жыл бұрын
ગરબો સુધારી ના શકો તો યુ ટ્યુબ પરથી કાઢી નાંખો જીગર ભાઇ ના ગરબા મુજબ ઝલાઈ માં પાવાગઢ થી આવ્યા ઝાલા રાજા ને મળ્યા જીગર ભાઇ ઝાલા રાજા કુળદેવી ઝલાઈ માં સાથે જ ટીટોડી નદી નજીક આવ્યા ઝલાઈ માં ના આજ્ઞા આર્શીવાદ થી ઝાલોદ નગર વસાવ્યું
@jyotsnavasaiya23212 жыл бұрын
ઝાલા રાજા ના કુળદેવી ને સમગ્ર ઝાલોદ નગર જનો કુળદેવી માને છે આટલો મહિમા છે ઝલાઈ માં નો જીગર ભાઇ એ તો ઝલાઈ માં ઝાલા રાજા કુળદેવી નતા, ઝાલા રાજા એ ઝાલોદ નગર વસાવ્યું નથી આવી વાત રજુ કરી નાખી છે
@mogalchorujigardamoroffici11282 жыл бұрын
મને શબ્દો આપો ગીત લખીને આપો. કોઈ ભાઈ આ વિશે વિરોધ તો કરે છે પણ શબ્દ કોઈ આપતા નથી દીદી
@jyotsnavasaiya23212 жыл бұрын
@@mogalchorujigardamoroffici1128 hu zalod bhar chhu zalod aaviye aapis