Man Minus thi Plus
5:55
3 жыл бұрын
Пікірлер
@gujarat4431
@gujarat4431 10 күн бұрын
જય હો પુસ્તક તો સારું છે પણ તેમાં અસંખ્ય જોડણીની અને ટાઇપિંગ ની ભૂલો છે પ્રૂફ રીડિંગ મા ધાંધિયા કર્યા છે વાંચવામાં લિંક જળવાતી નથી એ હદની ભૂલો છે પેજ ક્વોલિટી ની સાથે પ્રૂફ રીડિંગ મા પણ તકેદારી રાખવાની જરૂર હતી
@hardipsinhjadeja5896
@hardipsinhjadeja5896 10 күн бұрын
❤❤
@mahendrasinhraj2803
@mahendrasinhraj2803 20 күн бұрын
i want to purchase some books...guide me
@BookMilap
@BookMilap 20 күн бұрын
જય માતાજી બાપુ.... સૌથી પહેલા તો મને આપની પસંદગી નાં વિષયની જાણ નાં હોય માટે હું મને પર્સનલી જે પસંદ છે તેવા લેખકોના નામ કહું છું જેના પુસ્તકો તમે ખરીદી શકો છો... ૧. ડો. નિમિત્ત ઓઝા ૨. ચંદ્રકાંત બક્ષી ૩. જય વસાવડા ૪. કાજલ ઓઝા વૈદ્ય ૫. સુભાષ ભટ્ટ ૬. રામ મોરી ૭. દેવાંગી ભટ્ટ ૮. પન્નાલાલ પટેલ ૯. ધ્રુવ ભટ્ટ (most favourite) ૧૦. ડો. આઈ. કે. વીજળીવાળા ૧૧. શરદ ઠાકર આ સિવાય તમે જેમ જેમ વાંચશો તેમ તેમ તમારી પસંદગી માં ઉઘાડ આવતો જશે... ખૂબ ખૂબ આભાર બાપુ.... જય માતાજી
@ridhampatel707
@ridhampatel707 Ай бұрын
Best Ever read, Khub j mast che , varamvar vachvanu man thai evu🤩😇
@thakorsinhbparmar624
@thakorsinhbparmar624 4 ай бұрын
નિમિત્ત ઓઝા ની આજ સુધી પ્રકાશિત થયેલી બુક નું લિસ્ટ આપશોજી.
@pratimakotdawala7625
@pratimakotdawala7625 4 ай бұрын
😊poor reading
@pjp2024
@pjp2024 5 ай бұрын
Aa book ni gujarati copy ni link mukva vinanti. Saheb tamne...
@purvishah-dc3lb
@purvishah-dc3lb 5 ай бұрын
મારી બુક નો રીવ્યુ કરશો
@BookMilap
@BookMilap 10 күн бұрын
જી જરૂર...
@Rutu99
@Rutu99 5 ай бұрын
આપના રિવ્યૂ જોરદાર હોય .👌
@BookMilap
@BookMilap 4 ай бұрын
ખૂબ ખૂબ આભાર આપશ્રીનો...
@ajaygohil1542
@ajaygohil1542 7 ай бұрын
Sir tamara pase koi old books je tame jarur na hoy mane aapso ame 3/4 mitra read kariye che hu tena shipping charges aapi dais
@narendrabhaisavseta3988
@narendrabhaisavseta3988 7 ай бұрын
એકદમ સરસ વિચાર અને વ્યવહારમાં પણ ઉપયોગી બને એવું પુસ્તક છે મે વાંચેલું છે શ🎉🎉
@rameshmyanger2708
@rameshmyanger2708 9 ай бұрын
Please,you have the movie MALELA JIV,and it was screened for just a few weeks,then it was taken off.Why don’t you bring back the original movie,I am sure people will enjoy it and appreciate it.
@ganataanupamprimaryschool2985
@ganataanupamprimaryschool2985 9 ай бұрын
Good job sir ji
@FarmingFacts3
@FarmingFacts3 9 ай бұрын
Very Well explained.. I have reached at good level in my career with one book only but till reading is not my habit... You created interest with this video Thank you🤝💐
@abhiyadav2709
@abhiyadav2709 9 ай бұрын
મે આખિ વાચેલી છે
@amishvora3887
@amishvora3887 10 ай бұрын
Aa book kya malse mumbai ma...online available nathi.
@amishvora3887
@amishvora3887 10 ай бұрын
તમારો email id અથવા contact number મળશે ?
@BookMilap
@BookMilap 10 күн бұрын
@AroundTheWorldWithMausami
@AroundTheWorldWithMausami 11 ай бұрын
E Name Navinchandra Nai Vijay Chandra chhe. Just for info. Not criticizing you just given correct name. Nai to Aya to Ghana Eva hase je Aa New Character ne gotse but akhi navalkatha ma kyay malse nai😅😅😅
@BookMilap
@BookMilap 10 ай бұрын
હા... મારી ભૂલ સ્વીકાર કરું છું દોસ્ત....આભાર...
@ss__technical-s
@ss__technical-s 11 ай бұрын
સર આ સાચી ઘટના હશે કે કાલ્પનિક વાર્તા સ્વરૂપે લખી છે? Please reply apjo sir માનવી ની ભવાઈ મા પણ બે પત્રો કાળુ અને રાજુ એ સાચે હતા કે કાલ્પનિક પાત્રો વર્ણનવ્યા છે?
@BookMilap
@BookMilap 11 ай бұрын
કાલ્પનિક છે આમ તો પણ લેખકશ્રી એ આવી કોઈક ઘટનાનો આંશિક આધાર લઈને જ સર્જન કર્યું હોવું જોઈએ....
@Parimal_Asodiya
@Parimal_Asodiya Жыл бұрын
ગુજરાતી ભાષાના પુસ્તકો ઓડીઓ સ્વરૂપે આપની ચેનલ પર ઉપલબ્ધ કરાવવા નમ્ર વિનંતી છે.
@BookMilap
@BookMilap Жыл бұрын
ખૂબ જલ્દી આપનું સજેશન ધ્યાનમાં લઈશ...આભાર ભાઈ
@KalpnaMpuwar-sf2qx
@KalpnaMpuwar-sf2qx Жыл бұрын
Khub saras
@BookMilap
@BookMilap Жыл бұрын
ધન્યવાદ..
@fact_no_khajano3548
@fact_no_khajano3548 Жыл бұрын
Aajkal Kem nava video nahi aavta???
@BookMilap
@BookMilap Жыл бұрын
Brake lidho chhe bhai
@ramanujkishan
@ramanujkishan Жыл бұрын
Aa bok kyathi mli ske
@sbmansuri3074
@sbmansuri3074 Жыл бұрын
Imotional and good book.. must read it..
@LordHaichiyi
@LordHaichiyi Жыл бұрын
is it a japenese book?
@BookMilap
@BookMilap Жыл бұрын
Yes...
@maroonenterprise677
@maroonenterprise677 Жыл бұрын
New videos km nathi aavta Tamara?
@BookMilap
@BookMilap Жыл бұрын
ભાઈ હમણાં થોડો સમય બ્રેક લીધેલ છે....પછી ફરીથી રાબેતા મુજબ આવશે....
@knowledgeispower4419
@knowledgeispower4419 Жыл бұрын
લિંગામેન્ટ નહિ, લિગામેન્ટ. ઉચ્ચાર બરાબર કરો સાહેબ.
@BookMilap
@BookMilap Жыл бұрын
ક્ષતિ શોધવા અને બતાવવા બદલ ધન્યવાદ.....
@gohildhaval6245
@gohildhaval6245 Жыл бұрын
Good Best Gujarati book list no vidio jarur banavjo
@mjpbiology9805
@mjpbiology9805 Жыл бұрын
વસસ્તવિક જીવનમાં હોર્મોન્સની અસર અને પ્રેમ, લાગણી,નફરત,ક્રોધ,ગૃણા ના ઉત્તર ચઢાવ
@Thevijaysinhji
@Thevijaysinhji Жыл бұрын
આવી બીજી કોઈ પ્રેમ ની બુક સજેસ્ટ કરો ને
@Thevijaysinhji
@Thevijaysinhji Жыл бұрын
મળેલા જીવ બુક નાં થોડાક પાના વાચ્યા પછી એટલો રસ જાગ્યો કે ૨ દિવસ માં બુક વાંચી નાખી,જેને પ્રેમ કર્યો હશે એને બોવ ગમશે
@ss__technical-s
@ss__technical-s 11 ай бұрын
Book ketla page ni se
@nencykushwaha7838
@nencykushwaha7838 Жыл бұрын
Akhi vachi nakhi chhe..and next to next Saturday lecture pan chhe aa topic par maro🎉
@BookMilap
@BookMilap Жыл бұрын
વાહ....તમે શિક્ષક/પ્રાધ્યાપક છો ?
@janjibenkaravadra9282
@janjibenkaravadra9282 Жыл бұрын
Hunar mahsager puctak che te ketla made pelce batav jo
@TheSanjay512
@TheSanjay512 Жыл бұрын
બાર વર્ષ ની દીકરી ને દેવાલય પુસ્તક ના નામ ની જાણકારી આપવા વિનંતી
@mitapopat9211
@mitapopat9211 Жыл бұрын
Amazon par available chhe me mangavi chhe
@_BipinSolanki
@_BipinSolanki Жыл бұрын
At 6.05... 7-8 વર્ષો પહેલાં આ પુસ્તક મેં વાંચેલું. વાંચતી વખતે એવું જ નક્કી કરેલું કે રોજ 2-3 પેજ જ વાંચવાના, પણ બીજા કે ત્રીજા દિવસે તો મેં આખું પુસ્તક વાંચી દીધેલું, એટલો રસ પડેલો.
@bhinash
@bhinash Жыл бұрын
kzbin.info/aero/PLWy2ICb5sO8OUFsu_rLCUtl5DKYvlRx9U
@hasmukhchaudhari740
@hasmukhchaudhari740 Жыл бұрын
Mare aa pustak joeye say kaya malsay
@BookMilap
@BookMilap Жыл бұрын
ઓનલાઇન મળી જશે...
@maroonenterprise677
@maroonenterprise677 Жыл бұрын
Pila rumalni ganth pls
@maroonenterprise677
@maroonenterprise677 Жыл бұрын
Aapda badha Gujarati writers e flower nahi fire lakhyu 6e.
@sejalbambhaniya5824
@sejalbambhaniya5824 Жыл бұрын
હા ભાઈ બવજ સારુછે આ પુસ્તક મે પ્રાથમિક શાળા માં ભણતી ત્યારે વાચેલુ મને બવજ રસ લાગલો આ વાત વીશે એટલે હજી પણ ફોન માં સાંભળું છું
@falgunirohit7370
@falgunirohit7370 Жыл бұрын
👌👌
@harpalsinhjadeja1585
@harpalsinhjadeja1585 Жыл бұрын
ખૂબ સરસ વર્ણન
@umamaru9714
@umamaru9714 Жыл бұрын
Best 👍
@amgajera1531
@amgajera1531 Жыл бұрын
Not Navinchand there is Vijaychandra
@BookMilap
@BookMilap Жыл бұрын
જી....કદાચ બોલતી વખતે ક્ષતિ રહી ગઈ છે...માફી ચાહું છું...🙏🙏🙏
@girishmehta8703
@girishmehta8703 Жыл бұрын
Good knowledge of books.
@arvindvinzuda2927
@arvindvinzuda2927 Жыл бұрын
ભાઈ આ એક અઘુરી નવલકથા છે જો કે એનો બીજો ભાગ લખવાના પ્રયત્નો થયા પણ પન્નાલાલ પટેલના પેંગડામાં પગ મુકવાની કોઇની હિંમત ના ચાલી, એટલે એ અધુરી નવલકથા અધુરી જ રહી ગઈ.
@Devanshithakkar225
@Devanshithakkar225 Жыл бұрын
Aa book pdf kyathi malse??? Please Reply me...
@BookMilap
@BookMilap Жыл бұрын
Pdf નો કોઈ idea નથી....😔😔😔
@Thevijaysinhji
@Thevijaysinhji Жыл бұрын
મારી જોડે pdf છે.
@niravsoni7226
@niravsoni7226 Жыл бұрын
આ પુસ્તક ક્યાં થી મળે...
@BookMilap
@BookMilap Жыл бұрын
Shukla Bhai no sampark Kari shako chho... 99252 91153
@ketandamaniya
@ketandamaniya Жыл бұрын
Super sirji