These five alankar practise to done on all 12 majore scales or only one scale. Please explain
@vijaypatelmusic9 сағат бұрын
ખુબ જ સરસ માહિતી આપી....આપનો ખૂબખૂબ ધન્યવાદ ગુરુજી 🙏❤️
@jayaben195010 сағат бұрын
Jay shree maa meldimaa maa tamne sopela maa mara Kam maa tame pura karjo maa maa tamara charnomaa maa koti koti pranam.
@jayaben1950Күн бұрын
Jay shree maa meldimaa maa tamne sopela maa mara Kam maa tame pura karjo maa maa tamane lakho lakho lakho pranam.
@madaridigitalКүн бұрын
જય હો મારા વહાલા..... સરસ માહિતી
@SvaradhanaMusicКүн бұрын
❤️😊🙏
@HelloGuys-n5hКүн бұрын
Bahut underrated sir
@SvaradhanaMusic12 сағат бұрын
❤️🙏
@DeepakPatel-kj3ei2 күн бұрын
સર આ કયો તાલ છે
@jayaben19502 күн бұрын
Jay shree maa meldimaa maa tamne sopela maa mara Kam maa tame pura karjo maa maa tamane koti koti pranam.
@NaiHasmuk2 күн бұрын
Jay shree guru Maharaj
@ArvindTandel-xp1nz2 күн бұрын
🙏🙏🙏
@rameshahir2662 күн бұрын
ખુબ સરસ
@ArvindTandel-xp1nz3 күн бұрын
🙏🙏❤
@jayaben19503 күн бұрын
Jay shree maa meldimaa maa tamne sopela maa mara Kam maa tame pura karjo maa maa tamane lakho lakho vandan.
@chauhansanjay31674 күн бұрын
jordar khub saras
@jayaben19504 күн бұрын
Jay shree maa meldimaa maa tamne sopela maa mara Kam maa tame pura karjo maa . Maa tamane lakho lakho pranam maa.
@V.A.MAKWANA-b1h5 күн бұрын
સારુ હાર્મોનિયમ ખરીદવું છે .માર્ગદર્શન આપશો...
@SvaradhanaMusic3 күн бұрын
ok DM karo
@RameshPatel-fk8wl5 күн бұрын
જય ગુરુદેવ 🙏
@jayaben19505 күн бұрын
Jay shree maa meldimaa maa tamne sopela maa mara Kam maa tame pura karjo maa .maa tamara charnoma maa koti koti naman.
@mukeshhodiwala2285 күн бұрын
ખુબ સરસ જાણકારી માટે આભાર.
@bariyahiteshites87136 күн бұрын
Bhai me bovaj koshish Kari shikha mate pan Nathi aavdtu
@SvaradhanaMusic5 күн бұрын
avadi jase bhai passion rakho 🤙
@jayaben19506 күн бұрын
Jay shree maa meldimaa maa tamne sopela maa mara Kam maa tame pura karjo maa meldimaa.
@harshshukla53287 күн бұрын
ખુબ સરસ માહિતી આપી સર
@SvaradhanaMusic6 күн бұрын
thanks 😊
@નાજાભાઈકામરિયા7 күн бұрын
નાજાભાઈ કામરિયા
@SvaradhanaMusic6 күн бұрын
🙏🙏
@virambhairaval74797 күн бұрын
nice
@SvaradhanaMusic7 күн бұрын
🙏🙏
@VasavaAnil-x8t8 күн бұрын
Super ❤❤❤
@SvaradhanaMusic7 күн бұрын
thanks 🙏
@jayaben19508 күн бұрын
Jay shree maa meldimaa maa tamne sopela maa mara Kam maa tame pura karjo maa maa tamara charnoma maa Mane sadaye rakhajomaa
@dasratrathod7478 күн бұрын
Aa badhi moh maya chhe😂
@SvaradhanaMusic7 күн бұрын
🤔🤔
@dasratrathod7478 күн бұрын
😮
@SvaradhanaMusic7 күн бұрын
🤔
@jayaben19509 күн бұрын
Jay shree maa meldimaa maa tamne sopela maa mara Kam maa tame pura karjo maa
@jayaben19509 күн бұрын
Jay shree maa meldimaa maa tamarachaenoma maa Mane sadaye tame maa Mane rakhajomaa 0:59
@shamjidangar62129 күн бұрын
જય હો બહુ સરસ
@sirajs.k709610 күн бұрын
અમને તો આમાં કાઈ ટપો પડતો નથી ભાઈ
@Navin-barot10 күн бұрын
અલંકાર.આંપો.
@jayaben195010 күн бұрын
Jay shree maa meldimaa maa tamne sopela maa mara Kam maa tame pura karjo maa .maa sadaye tamara charnoma maa Mane ra kha jomaa
@HarjibhaiJethava10 күн бұрын
सुंदर माहिती आपो छो भाइ श्री
@harshshukla532811 күн бұрын
નોટિફિકેશન ક્યાં આપી છે જરાં કહો સર
@dkbharwadm911 күн бұрын
મારે 100 અંલકારો ની પીડીએફ લેવી છે
@JesusTalks2u11 күн бұрын
Amazon link please ...
@jayaben195011 күн бұрын
Jay shree maa meldimaa maa tamne sopela maa mara Kam maa tame pura karjo maa maa tamane lakho lakho pranam.
@jasvantsinhchavda-ij6bj11 күн бұрын
એપ્લિકેશન ડાઉનલોડ કરવા શું કરવું મહેર બાની કરી ને જણાવ શો જી
@JahabhaiGiyad12 күн бұрын
સરસ
@SvaradhanaMusic12 күн бұрын
❤️🙏
@hiralrajgor339712 күн бұрын
સર મને ૧કાડી તાંનપૂરા પર બહુ ગમે છે પણ બીજા દિવસે મારો અવાજ ડેમેજ થૈ જાય છે તો એનાં કારણો બતાવશો સર 🙏🙏
@SvaradhanaMusic12 күн бұрын
khoto scale pakdato hase bhai
@hiralrajgor339712 күн бұрын
સર ઓમ કઈ કાડી થી લ ગા વવો જોઈએ?
@SvaradhanaMusic12 күн бұрын
આપણા ગળા ના સુર પ્રમાણે લગાવો જોઈએ
@hiralrajgor339712 күн бұрын
@@SvaradhanaMusic ધન્ય વાદ સર
@hiralrajgor339712 күн бұрын
હું શાસ્ત્રીય સંગીત શીખતી ત્યારે મારો સ્કેલ ૪કાડી હતો હવે લોક સંગીત માં ૫. કાળી હોય છે અને હું રિયાઝ પણ હવે ૫. કાળી થી કરું છું તો, બરોબર છે? પણ વઘુ ગાયકી થી મારો અવાજ બીજા દિવસે બેસી જાય છે તો એનાં કારણો સું હસે સર જરૂર થી કેજો 🙏 વિનંતી છે
@SvaradhanaMusic12 күн бұрын
ગળુ બેસી જવા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે પરંતુ તમારે તમારા સાચા સ્કેલ થી રિયાઝ કરવો જોઈએ પોતાનો ઓરિજિનલ સ્કેલ સમજવામાં ક્યાંક ભૂલ થઈ રહી હોય તો પણ બની શકે
@harshshukla53287 күн бұрын
હું પેલી કાળીથી રિયાઝ કરું છું પણ તાર સપ્તક ના ગ સુધી કે મ સુધીજ પહોંચાય છે તો પ સુધી પહોંચવા શું કરવું અને મારે કયા સ્કેલથી ગાવું જોઈએ હું ગાવા પણ જાવ છું પણ ક્યાંથી ગાવું એમાં મુશ્કેલી પડે છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી શ્રી રાધે રાધે
@jayaben195012 күн бұрын
Jay shree maa meldimaa maa tamne sopela maa mara Kam maa tame pura karjo maa.
@VasavaSailesh-dh4iv12 күн бұрын
જય માતાજી ખુબ સરસ સમજાવ્યું સર
@SvaradhanaMusic12 күн бұрын
thanks❤️🙏
@jayaben195013 күн бұрын
Jay shree maa meldimaa maa tamne sopela maa mara Kam maa tame pura karjo maa.