Пікірлер
@hasmukhbhaiprabhubhaipraja5669
@hasmukhbhaiprabhubhaipraja5669 26 минут бұрын
મારે એક ખાતામાં ત્રણ સર્વે નંબર એડ થયા પણ બીજા ખાતા નો સર્વે નંબર નાખું ત્યારે મારું નામ આવતું નથી બીજાના નામ આવે છે સર્વે નંબર ની નકલ કઢાઉ ત્યારે મારું નામ આવે સે અપડેટ પછી મારું નામ આવશે હવે કંઈ રીતે એડ થાય
@hemant5312
@hemant5312 Сағат бұрын
રજીસ્ટ્રેશન સક્સેસફૂલી થાય અને એનરોલમેન્ટ ID આવી જાય અને એની PDf file પણ પ્રિંટ નીકળી જાય પછી કાંઈ બાકી બચતુ હોય તો જણાવશો🙏🙏
@GURUMASTERJi
@GURUMASTERJi Сағат бұрын
Na એટલે થઈ ગયું
@AjayPatel-w2d
@AjayPatel-w2d 2 сағат бұрын
Fome bhari didhu pan save option avigayu pan save nathi thatu bhai ke???
@MahendraPatel-oj8pt
@MahendraPatel-oj8pt 2 сағат бұрын
જમીન અઘાટ રાખેલ છે અને જમીન અઘાટ વેચાણ કરેલ છે , આ બંનેનો શુ અર્થ થાય?
@bharatbhaimedajichoudhary465
@bharatbhaimedajichoudhary465 2 сағат бұрын
ખુબ સરસ માહિતી આપી
@hirengoswami5266
@hirengoswami5266 2 сағат бұрын
Eror
@ashokchaudhary6024
@ashokchaudhary6024 3 сағат бұрын
Good information..🎉
@GURUMASTERJi
@GURUMASTERJi Сағат бұрын
Thanks
@RajuPatel-cy4jq
@RajuPatel-cy4jq 3 сағат бұрын
Haju 502 get way Ave che
@GURUMASTERJi
@GURUMASTERJi 3 сағат бұрын
હા ફરી બંધ થઈ ગઈ છે વેબસાઈટ એરર આવે છે
@GovindMali-z4y
@GovindMali-z4y 3 сағат бұрын
મારી ફરીયાદ નુ નિરાકરણ આયુ નથી
@sahdevsinhrajput2100
@sahdevsinhrajput2100 3 сағат бұрын
અને ગુરુ માસ્ટરજી બહુ ટાઈમ પછી ગ્રુપમાં મેસેજ નાખ્યો મોડા આયા પણ જોરદાર લાયા ખુબ ખુબ આભાર
@GURUMASTERJi
@GURUMASTERJi 3 сағат бұрын
આભાર
@sahdevsinhrajput2100
@sahdevsinhrajput2100 3 сағат бұрын
સાઈડ ચાલુ બતાવજે ફરી પાછી મેન્ટેનન્સમાં નાખી છે એટલે બે ત્રણ દિવસ લાગશે આઈ થીંક સોમવારથી પરફેક્ટ ચાલુ થશે મિત્રો
@kalpeshchaudhari3677
@kalpeshchaudhari3677 3 сағат бұрын
ખુબ સરસ માહિતી આપવા બદલ આપનો આભાર.
@GURUMASTERJi
@GURUMASTERJi 3 сағат бұрын
આભાર
@KalpeshRathva2004
@KalpeshRathva2004 4 сағат бұрын
મારે sub district and village બતાવતું ny તો સુ કરવું
@sahdevsinhrajput2100
@sahdevsinhrajput2100 3 сағат бұрын
અરે સાઈડ મેન્ટેનન્સમાં છે સોમવારથી પરફેક્ટ ચાલુ થઈ જશે એવા ન્યુઝ છે
@janaksinh85
@janaksinh85 4 сағат бұрын
Aama land fetch ma districk k kai drop down khultu nathi
@RippleQuizes
@RippleQuizes 4 сағат бұрын
Group link description ma nathi
@GURUMASTERJi
@GURUMASTERJi 3 сағат бұрын
Ok wait
@jaydipahir7327
@jaydipahir7327 4 сағат бұрын
ફોર્મ ભરી રાખ્યું હતું પરંતુ હવે એનરોલમેન્ટ નંબર પર્ નોટ રજીસ્ટરડ બતાવે છે અને આઈડી લોગીન પણ નથી થતી.😢
@GURUMASTERJi
@GURUMASTERJi 3 сағат бұрын
થઈ જશે
@maheshsolanki2978
@maheshsolanki2978 Сағат бұрын
Sem problem thayo se mare pan
@JigneshMakwana-ml8hr
@JigneshMakwana-ml8hr 4 сағат бұрын
સાહેબ તમારા ગ્રુપમા મારે જોડાવુ છે.કેવી રીતે જોડાવુ
@pragneshpadhiyar9986
@pragneshpadhiyar9986 4 сағат бұрын
No Adharcard Reference Available Error
@pragneshpadhiyar9986
@pragneshpadhiyar9986 4 сағат бұрын
NO Adharcard Reference Available ERROR
@kishan105
@kishan105 4 сағат бұрын
ફરી થી નોંધણી કરવી પડશે
@GURUMASTERJi
@GURUMASTERJi 4 сағат бұрын
શું બતાવે છે
@kishan105
@kishan105 3 сағат бұрын
@GURUMASTERJi not registered
@rajubhaijetpur3263
@rajubhaijetpur3263 5 сағат бұрын
internal error occurred during parsing the asp transaction
@ranjitsinhthakor5444
@ranjitsinhthakor5444 5 сағат бұрын
Entrapment nomber aavi gaya badhu register Thai gayu pan have login id karu to invalid I'd password aave se banne complete nakhu shu to pan
@GURUMASTERJi
@GURUMASTERJi 3 сағат бұрын
થઈ જશે ઓટીપી થી
@hirendraplayzz
@hirendraplayzz 6 сағат бұрын
Group link?
@GURUMASTERJi
@GURUMASTERJi 6 сағат бұрын
આપેલી છે diskrripshn માં
@parmarmahipaalsinh1893
@parmarmahipaalsinh1893 6 сағат бұрын
Proceed to e sign પછી આગળ વધતું નથી શું કરું બોલો હવે ?
@GURUMASTERJi
@GURUMASTERJi 3 сағат бұрын
હવે ખુલ્લો
@solankimaheshsinhnarsinh8609
@solankimaheshsinhnarsinh8609 7 сағат бұрын
Ayushman bharat kard ma Sudharo karvani mahiti apso
@HimmatbhaiRathod-dc5kh
@HimmatbhaiRathod-dc5kh 7 сағат бұрын
Heran thae.gaya
@patellav23
@patellav23 9 сағат бұрын
3 : 00 Am start Thai gai che
@ACBARTSARKAR
@ACBARTSARKAR 12 сағат бұрын
Ok
@pateldharti3345
@pateldharti3345 15 сағат бұрын
મંગુબેન જીતુભાઈતમનેછૂટાછેડાનહીઆપે ❤🎉બુધ્ધિ મંગુબેન તમારી ભાદરવો કાઢીનાખયો❤❤🎉🎉22:11:024શનીવાર😊😊😊
@goldenwords2802
@goldenwords2802 16 сағат бұрын
Ha nahi thai haju
@GURUMASTERJi
@GURUMASTERJi 15 сағат бұрын
૧૨ કલાક પછી થઈ જશે
@goldenwords2802
@goldenwords2802 15 сағат бұрын
@GURUMASTERJi ha
@ChhanajiThakor-mw5fk
@ChhanajiThakor-mw5fk 16 сағат бұрын
Csc સેન્ટર માં ફાર્મ ર રજીસ્ટ્રેશન થઈ શકે
@GURUMASTERJi
@GURUMASTERJi 16 сағат бұрын
હા
@maheshsolanki2089
@maheshsolanki2089 17 сағат бұрын
જો આ કાયદો આવશે તો ધણા લોકો નુ જીવન સુધરશે કારણકે રાજ્ય મા ઘણા ખરા લોકો કાયદા ની અગનતા કારણે આ બાબતે ઘણા વર્ષો ધરમ ધકકા ખાઈ ને જીવન જીવી રહ્યા છે વાત રહી ઈનકમ ટેકશ ની તો તે ગમેતેમ કરીને છૂટક બારી શોધશે .જય જય ગરવી ગુજરાત ..
@SleepyAstroStation-gw1ur
@SleepyAstroStation-gw1ur 17 сағат бұрын
9.30 આતયારે થઇ હજી સાઈડ ચાલુ થઇ નથી
@SleepyAstroStation-gw1ur
@SleepyAstroStation-gw1ur 17 сағат бұрын
9.30 આતયારે થઇ હજી સાઈડ ચાલુ થઇ નથી
@bhailal70
@bhailal70 17 сағат бұрын
સરસ સાહેબ.
@arvindbhaibhalani4139
@arvindbhaibhalani4139 17 сағат бұрын
અત્યારે ખેડુંતને સીઝન છે‌મુદત વધારો એક મહીનાની ‌
@GURUMASTERJi
@GURUMASTERJi 17 сағат бұрын
૩૦ તારીખ છે હાલ
@ramesbhaithoriya.111
@ramesbhaithoriya.111 17 сағат бұрын
Avi..pattern.thokvani..bandh.karo.tosaru.have.manso.tamara.thi.thakya.che
@SanjayThakor-qh8fu
@SanjayThakor-qh8fu 18 сағат бұрын
Nice video sir. i Like your Every Video. Thank you Sir.
@GURUMASTERJi
@GURUMASTERJi 18 сағат бұрын
Thank you
@HirsingJadav-mj8ej
@HirsingJadav-mj8ej 20 сағат бұрын
રજીસ્ટર થતું નથી
@HirsingJadav-mj8ej
@HirsingJadav-mj8ej 20 сағат бұрын
થતું નથી
@GURUMASTERJi
@GURUMASTERJi 19 сағат бұрын
હવે થઈ જશે
@bhoinaginbhaigo1801
@bhoinaginbhaigo1801 21 сағат бұрын
જમીનમા જવાના રસ્તાની તકરાર હોય તો સર શુ માપણી કરવાથી એ રસ્તો બતાવશે
@GURUMASTERJi
@GURUMASTERJi 17 сағат бұрын
મામલતદાર કચેરી
@bhoinaginbhaigo1801
@bhoinaginbhaigo1801 6 сағат бұрын
મામલતદાર કચેરીમાં અરજી કરવાથી સ્થળ પર આવિને સર નિરાકરણ લાવશે ??
@vipulthakor6196
@vipulthakor6196 22 сағат бұрын
Bhai kale savare hu 10 vagya no hu mara gaam je mara city thi 1 hours ni journey che nd 40 kms Thai tya panchayat office jai ne 10 vagya no hu betho hato pan 3 vagya sudhi aa circular nahto madyo nd kahya karta hata k 30 min ma chalu thase 45 min ma chalu thase 1 kalak ma chalu thase em Karine 3 vagi gaya hata gaam ma j have aava javano kharcho kon apse nd je time bagdyo enu shu jo evuj hatu to 20 nov e announce kari devu hatu ne k 2 divas farmer registry band rehse mara jeva ketla badha Loko ne pan dhakko padyo hato
@jagdishbhaipatel9437
@jagdishbhaipatel9437 23 сағат бұрын
જગદીશભાઈ બેચરભાઇ પટેલ ગામ ચિત્રોડા તા ઇડર
@mudassirjagrala9219
@mudassirjagrala9219 23 сағат бұрын
રાશન કાર્ડ મો આઘાર નંબર ગલત છે તો મોબાઈલ સે સુઘરેગા
@GURUMASTERJi
@GURUMASTERJi 17 сағат бұрын
હા ઓપ્શન આવે છે ત્યાંથી દૂર કરી શકો
@mahipalsinhgohil1278
@mahipalsinhgohil1278 Күн бұрын
Good👍❤
@GURUMASTERJi
@GURUMASTERJi 23 сағат бұрын
Thanks ✌
@niravpatel3160
@niravpatel3160 Күн бұрын
ખૂબ આભાર આપનો....🙏નહી તો બીજા બધા લોકો મુખ્ય જાણકારી સિવાય લાંબા વિડીઓ બનાવી માથું પકવી નાખે છે.😬😬😬
@GURUMASTERJi
@GURUMASTERJi Күн бұрын
Thanks
@haribhaipatel8033
@haribhaipatel8033 Күн бұрын
તમારા.ખેડૂત.બાપાઓ.ને.ખબરજ.પડતી.નથી
@patelbhupendrabhai6559
@patelbhupendrabhai6559 Күн бұрын
ફામૅર રજીસટર ની તારીખ એકત્રી ડીસેમબર સુઘી લંબાવવાની ખાસ જરુરી છે કારણ કે પચાસ ટકા ખેડૂતો ને ફામૅર રજીસટર ની ખબર નથી એટલે તારીખ લંબાવવા સરકારશ્રી માં આપણા સોસીયલ મિડિયા થી જણાવશો તારીખ લંબાવવા માટે
@bakulpatel33
@bakulpatel33 Күн бұрын
registration થઈ ગય છે stutus check ma invalid id or invalid capcha or user not found બતાવે છે તો status check કરવા શું કરવું
@ankitpatel9646
@ankitpatel9646 Күн бұрын
Nathi joytu farmer certificate sala heran karvana dhandha bandh karo hizadi sarkar ne vote aapvanu bandh karvu padse evu lage 6