નમસ્કાર મિત્રો
તમામ ગુજરાતી મિત્રો નુ મારી ચેનલમાં સ્વાગત કરુ છુ
આપણો ભવ્ય વારસો અને ભવ્ય ઇતિહાસ કે જે અત્યારની પેઢી
કદાચ વિસરતી જાય છે.. એ જ ભવ્ય ભૂતકાળની ધરોહરને તમારી સુધી પહોચાડવાનો એક નાનકડો પ્રયાસ છે.. અમારો પ્રયત્ન હોય છે કે
authentic sourse માંથી જ સાચી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ..
અને કોઈ પણ ચેનલ ને કોઈ પણ વિડિયો માં પ્રોબ્લમ હોય તો અમને Email કરી જાણ કરવી અમે વીડિયો હટાવી લેશું..
Email:
[email protected]અને અમારી ચેનલમાં જે મોટા ભાગે ધર્મની વાતો motivational અને લોકવાર્તાઓ અને લોકસાહિત્યની જૂના પુસ્તકો માથી લીધેલ હોય છે..
કોઈને લાગણીઓ ને ઠેસ પહોચાડવાનો અમારો
ઈરાદો બિલકુલ નથી હોતો ...
જો ચેનલ નું કામકાજ સારું લાગે તો
ચેનલ ને subscribe જરૂરથી કરી દો અને સાહિત્ય પ્રેમીઓ ને પણ જરૂરથી શેર કરી દો જેથી આપણી ધરોહર વધુ ને વધુ લોકો સુધી
પહોંચી શકે...
ધન્યવાદ....જય જય ગરવી ગુજરાત...