નીંદામણ માં દવા વીસે થોડી માહિતી આપો આની અંદર દવા નો છંટકાવ કરવો કે નહીં
@Aj_no_khedut_Ай бұрын
નિંદામણ નાશક દવા નો છંટકાવ કરી શકાતો નથી ભાઈ🙏🙏🙏
@harsadbhairathodАй бұрын
Khubaj saras ❤❤❤❤
@harsadbhairathodАй бұрын
❤❤ Jay mataji
@harsadbhairathodАй бұрын
Jay mataji ❤❤
@harsadbhairathodАй бұрын
❤❤ khub saras❤❤
@Darjivinod.kАй бұрын
રાજગરો કેટલા દિવસે ઉગે છે ❤❤❤
@Aj_no_khedut_Ай бұрын
ત્રણ દિવસ સુધી ઉગે અને છ થી સાત દિવસ સુધી ઉગે
@DarjiVinodKАй бұрын
રાજગરો કેટલા દિવસે ઉગે છે
@Aj_no_khedut_Ай бұрын
ઉપર પીયત આપવાથી ત્રણ દિવસ સુધી ઉગે અને ઓર્વન કરીને વાવેતર કરવામાં આવે તો છ થી સાત દિવસ લાગે
@DarjiVinodKАй бұрын
@@Aj_no_khedut_ અમે પોરોતો. અમારે 1 તારીખે વાયતો હજુ ઉગે નથી પાણી પણ આપું છે ફુવારા થી
@Aj_no_khedut_Ай бұрын
@DarjiVinodK હવે ઉગી જશે બે દિવસ સુધી
@DilipbhaiPatel-n9e4 күн бұрын
બીયારણ કઈ જાત છે ભાઈ
@hiteshchaudhary364Ай бұрын
પાયા માં ક્યું ખાતર આપ્યુ હતું??
@Aj_no_khedut_Ай бұрын
સાગરિકા ખાતર 10 કિલો પ્રમાણે
@DarjiVinodKАй бұрын
@@Aj_no_khedut_ હા
@ishvarbhaiparmar89852 ай бұрын
❤❤❤saras
@PatelJavarbhai3 ай бұрын
Good 👍
@deathboy-hv6lv4 ай бұрын
🎉
@vipulchauhan844 ай бұрын
🙏
@AjayCHAUHAN-ew1vi6 ай бұрын
Hi
@ishvarbhaiparmar89856 ай бұрын
vah
@ishvarbhaiparmar89856 ай бұрын
❤❤❤❤❤
@ishvarbhaiparmar89856 ай бұрын
❤❤khub saras
@atulkumardave72076 ай бұрын
Background music voice slow rakho.
@Aj_no_khedut_6 ай бұрын
આભાર સાહેબ
@ishvarbhaiparmar89856 ай бұрын
❤❤good❤❤
@ishvarbhaiparmar89856 ай бұрын
❤❤❤good❤❤
@ishvarbhaiparmar89856 ай бұрын
❤❤good❤❤
@shailendrasinhvaghela69428 ай бұрын
વિઘે કેટલો ઉતારો છે અને શુ ભાવ છે?
@Aj_no_khedut_8 ай бұрын
વીગે પંદર થી વીસ મણ નો ઉતારો આવે છે અને ૧૫૦૦ થી ૨૦૦૦ ભાવ હોય છે 🙏
@YashChavda-b3c9 ай бұрын
❤❤supar supar❤❤❤❤
@Aj_no_khedut_9 ай бұрын
Thank you ♥️♥️🙏
@jonjermi56069 ай бұрын
આટલો સરસ રાજગરો ક્યાંય નથી જોયો.અમેરિકા માં આને અમરનાથ અમેરીકન કહે છે.આ ખાવાથી હાડકાં મજબૂત થાય છે.ભાઈ આ રાજગરો બહાર ના દેશ માં મોકલી શકો.અહીયા લોટ મળેછે.એમા માઠાસ નથી લાગતી પડતર લોટ હોય છે.અહીયા તો હવે ઘઉ ને બદલે રાજગરો ખાવાના ફાયદા બહુ છે.
@Aj_no_khedut_9 ай бұрын
હા ભાઈ એક મહિનામાં તૈયાર થઈ જાય તપાસ કરી સકોછો આભાર♥️♥️