Пікірлер
@PareshSiddhpara
@PareshSiddhpara 9 сағат бұрын
Jay sehar ma
@jugajithakor5784
@jugajithakor5784 14 сағат бұрын
આ પુલ લેવી હોય તો કોનો સંપર્ક કરવો પડે
@jayrabari2323
@jayrabari2323 Күн бұрын
Mari Chehar♥️🥹🙏
@sdrajpuat5581
@sdrajpuat5581 Күн бұрын
ચેતી જો
@rajjraika7397
@rajjraika7397 2 күн бұрын
Jay ma chehar 🙏🚩
@MaulikGoswami-g9i
@MaulikGoswami-g9i 2 күн бұрын
Sachi vat che Bhai
@kalmeshparmar8015
@kalmeshparmar8015 2 күн бұрын
સૌરાષ્ટ્ર નું તો નામજ નથી આવતો બધાને ચોદવુ બનાવામાં આવ્યું છે
@PrahladjiForniya
@PrahladjiForniya 2 күн бұрын
Food. Se
@manjibhai8817
@manjibhai8817 2 күн бұрын
બનાસકાંઠા બેકિંગ ગૌશાળાના લાભાર્થે ડ્રો માં ટીકીટ બદલાઈ હોવાનો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ.. હજારો માણસોની આંખમાં ધૂળ નાખીને સંચાલકોએ ફોર્ડ કર્યું હોવાનો વિડિયો વાયરલ થયો.. જિલ્લા કલેકટરના આદેશની અવગણના કરી ગૌશાળા સંચાલકો કરી રહ્યા છે ખુલ્લેઆમ ગૌશાળાના લાભાર્થે ડ્રો.. ગૌશાળા સંચાલકોને નથી કોઈ કાયદા કે સરકારનો ડર.. સરકાર દ્વારા જિલ્લા કલેકટરના આદેશની અવગણના કરતાં ગૌશાળા સંચાલકોના રજીસ્ટ્રેશન રદ કરી દેવા જોઈએ તેવી માંગ ઉઠી.. રીપોર્ટર.. હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા . બનાસ ક્રાઈમ 24 ન્યુઝ ગુજરાતી ચેનલ...
@JasungsinhBhai
@JasungsinhBhai 2 күн бұрын
ગાયોના🎉નામેચરવાનુચાલુકરુતોબ..,,લઘીયોબનીનેગરીબોનુપુરૂકરવુપડેશે😂😂😢😢😢😢😢😢
@AlpeshChauhan35
@AlpeshChauhan35 2 күн бұрын
ફ્રોડ
@rockandroll1043
@rockandroll1043 2 күн бұрын
મારુ બેટુ આવું કેવુ મોટા માણસો ને લાગે ગરીબ પણ હજી કાય લાગ્યું નથી ... ગાયોના નામે લુટે બાવા એવા ડોરોવાળા બધા લુટે❤❤❤
@cheharlebojdigital
@cheharlebojdigital 11 сағат бұрын
😂
@MiteshChauhan-l9q
@MiteshChauhan-l9q 2 күн бұрын
માં તમારું સાનિધ્ય ક્યાં અવ્યુર
@dineshthakorofficial6813
@dineshthakorofficial6813 2 күн бұрын
જે ભાઈને સ્કોર્પીયો લાગ્યો એ ભાઈનું ગામ કે તાલુકો લીસ્ટ માં લખેલું જ નથી
@jaythakur_9101
@jaythakur_9101 2 күн бұрын
આ બધુ પેલા થી જ સેટિંગ કરેલું હતુ ભાઈ કે કોને ગાડી આપવી
@LebabhaiKhatana
@LebabhaiKhatana 2 күн бұрын
Frod
@rajaveer.rajajahu3914
@rajaveer.rajajahu3914 2 күн бұрын
scorpio વાળી ટિકિટ ને ક્લિપ મારી છે અને બીજી ટિકિટોમાં ક્લીપ નથી મારી આ બધા ચૌદુ બનાવાના ધંધા ખોયા છે
@SovanjiThakor-jj3to
@SovanjiThakor-jj3to 2 күн бұрын
આ બધી ગેમ રમાય છે ભાઈ છોકરી કુપન લયને એકલી જાવી જુવે ભાઈ એને પકડી ને જવાની જરૂર નથી
@singerbituraj9885
@singerbituraj9885 2 күн бұрын
દગો. કરયૌ છે આતો
@VijayThakor-ju7dj
@VijayThakor-ju7dj 2 күн бұрын
Congratulations
@dasarthbhiladiya0363
@dasarthbhiladiya0363 2 күн бұрын
પહેલા હાથ મા સુ છે
@shaileshbhuriya2714
@shaileshbhuriya2714 2 күн бұрын
તમને કેમ ખબર કે પહેલી ગાડી સ્કોર્પિયો
@laxmanparmar9312
@laxmanparmar9312 2 күн бұрын
List
@maheshbhaipatel4660
@maheshbhaipatel4660 3 күн бұрын
ઇનામ વિજેતા યાદી મુકો.જય માતાજી
@TheAavkarchenal
@TheAavkarchenal 3 күн бұрын
એમને ભગવાન દ્વારકાધીશ માફ નહીં કરે ગાયો ના નામે લૂટ ચલાવે છે
@TheAavkarchenal
@TheAavkarchenal 3 күн бұрын
આ લોકો બધા ને લૂટ કરે છે આ બધું ખોટું છે ગાયો ના નામે લોકો પાસેથી પૈસા પડાવે છે અને કરોડો રૂપિયા કમાય છે અને ઇનામ એમના લોકોને જ લાગે છે આ બધી કુપન અલગ બનાવવામાં આવે છે તેમના માણસોના નામ હોય છે
@JabraRam-r2t
@JabraRam-r2t 3 күн бұрын
❤❤❤
@navdeepkotadiya8525
@navdeepkotadiya8525 3 күн бұрын
ગાયો ના નામે પૈસા લૂટે કાયદેસર ડ્રો કરો તો ખબર પડે
@PanchalJoshna-t1n
@PanchalJoshna-t1n 3 күн бұрын
🎉🎉🎉🎉
@janaksinh_rajput_111
@janaksinh_rajput_111 3 күн бұрын
જે ભાઈ ને ગાડી લાગી છે એ ડ્રો કરવાવાળા અશોકભાઈ નો ડ્રાઇવર છે
@NehaVerana
@NehaVerana 3 күн бұрын
😂😂😂😂
@PrahladKumar-dd7mq
@PrahladKumar-dd7mq 3 күн бұрын
जयमेलडीमां 🙏❤️👏👏🙏❤️🙏🙏🙏🙏
@dineshgohil8282
@dineshgohil8282 3 күн бұрын
આવી સ્કીમ મા પડાય જ નઈ
@hakmabhaichaudhary-pv7fz
@hakmabhaichaudhary-pv7fz 3 күн бұрын
पबलीक ने लुटवाना धंदा से आ
@dineshbhaiparamar8185
@dineshbhaiparamar8185 3 күн бұрын
ગાય ને નામે કમાય છે
@valuninama8696
@valuninama8696 3 күн бұрын
Je bhai ne skorpiyo gadi nikali aj bhai dama rampura gamno nikalyo Avu kevi rite bane aa frod se...
@devabhaisuthar2149
@devabhaisuthar2149 3 күн бұрын
ડ્રો પુરો કેમ ના બતાયો 51 ટ્રેક્ટર કોને મલયા ખરેખર સત્ય હોય તો વાંધો નહીં અને વાંધાજનક જણાય તો કોર્ટ કેસ કરવો જોઈએ
@anilthakor5250
@anilthakor5250 3 күн бұрын
Dro ઈમાનદારી. થી કરો પછી ખબર પડે
@mrraykahacker9858
@mrraykahacker9858 3 күн бұрын
टोकन बाहर लेने से पहले ही क्या पता लगा Scorpio निकलेगा।
@Chetan.J.Thakor
@Chetan.J.Thakor 3 күн бұрын
ગાય માતાના નામે
@Chetan.J.Thakor
@Chetan.J.Thakor 3 күн бұрын
આ બાવા શુ કામ ના એક કુપન ખોલી નથી શકતા શેતરવાના ધંધા
@JigneshPargi-m7w
@JigneshPargi-m7w 3 күн бұрын
આખા ડ્રો માં મે કુપન લીધી એ એજન્ટ નું નામ જ ક્યાંય ના આવ્યું એમને પૂછો તમારા એજન્ટ કેટલા છે કયા કયા
@Dead_ghost_boss
@Dead_ghost_boss 3 күн бұрын
Gaflo 6 badho
@Gujaratinewstatus-lp2pj
@Gujaratinewstatus-lp2pj 2 күн бұрын
Ha yr mara Ajant nu name pn na aavyu
@jayeshthakor4725
@jayeshthakor4725 3 күн бұрын
હવે કોઈ ઓનલાઇન ટીકીટ લેછો નય ભાઈ😢
@jayeshthakor4725
@jayeshthakor4725 3 күн бұрын
ગાડી વારા ભાઈ હાજર નીકડા😅
@DrlmranPatelOfficial
@DrlmranPatelOfficial 3 күн бұрын
Aene khusi dekhati nae mane to lage che froud che badhu 😊😮
@KanujiThakor-t9o
@KanujiThakor-t9o 3 күн бұрын
ચુતુયા બનાવછે
@hemamali2595
@hemamali2595 3 күн бұрын
એક ડ્રોમાં કરોડો રૂપિયા કમાવવાના ધંધા ખોલી રાખ્યા છે
@hemamali2595
@hemamali2595 3 күн бұрын
ફ્રોડ છે ગરીબોને ભાવનાની સાથે રમત રમે છે
@hemamali2595
@hemamali2595 3 күн бұрын
ભરતભાઈ માળિ યા પૈસા કમાવાના ધંધા ખોલ્યા છે
@JogajiParmar-hy6gz
@JogajiParmar-hy6gz 3 күн бұрын
આ ચશ્મા વાળા ભાઈ માલીઓની બહુ ચિંતા કરે છે
@cheharlebojdigital
@cheharlebojdigital 11 сағат бұрын
😂😂😂😂