Пікірлер
@sahdevkhachar
@sahdevkhachar 29 минут бұрын
સાચુ છે, સારું છે, જાગૃત બનો, લોકશાહી ને લોકો દ્વારા ચલાવો
@SamjibhaiVavadiya
@SamjibhaiVavadiya 46 минут бұрын
A.sarkar.ma.be.baghad.bila.shivay.labde......
@spghodakiya
@spghodakiya Сағат бұрын
પૈસા નાખો તો તમારું કામ થાય. આવા છે પોલીસ
@BalajiChauhan-xy9gg
@BalajiChauhan-xy9gg 3 сағат бұрын
જ્યારે કોઈપણ વ્યક્તિ ગળામા પક્ષનો પટ્ટો ધારણ કરી લેય એટલે એક ખૂણામાં બેઠા બેઠા બટકું ખાયા કરતા હોય છે, કોઈપણ મંત્રી ગળામાં પક્ષનો પટ્ટો ધારણ કર્યાં પછી મંત્રી કે વ્યક્તિ સમાજનો હોતો નથી,સમાજના હિતેચ્છુ હોય એવું માત્ર અને માત્ર નાટક કરતા હોય છે,જે મંત્રીને થાળે પાડવાનું કામ સોંપ્યું હોય એ સમાજ તરફી કામ કરીને પક્ષનું કામ કરતા હોય છે,સમાજ એ પક્ષનો પટ્ટો ધારણ કરવાની સીડી હોય છે,આવા લોકો ક્યારેય સમાજના હોતા નથી કે થવાના નથી,એમની પાસે અપેક્ષા રાખવી મૂર્ખામી કહેવાય જય હો કોળી સમાજ
@jerambhaisalsra8538
@jerambhaisalsra8538 4 сағат бұрын
કોળી સમાજની સુ તાકાત છે અમને એકવાર બતાવી દેવાય
@jerambhaisalsra8538
@jerambhaisalsra8538 4 сағат бұрын
હવે કોળી સમાજ નો દિકરા ને એને જ મત આપી જીતાડજો જેના મા સમાજ માટે લડવાની તાકાત હોય જેના મા દટી હોય બાકી માયકાંગલા ને નો જીતાશો
@bhaveshshekh
@bhaveshshekh 5 сағат бұрын
પોલીસ તેનો રોપ બતાવેસે
@mahethiyadharmashi4961
@mahethiyadharmashi4961 5 сағат бұрын
આખીજીદગીયાદરાખીસુઆધટના
@Ashishrathod.
@Ashishrathod. 6 сағат бұрын
રક્ષક કભી ભક્ષક બન સકતા હૈ😊
@Official_gamer_101
@Official_gamer_101 7 сағат бұрын
Samaj ne kaam pde tyare j kay bolya nathi ....mat aapta pela vishar karjo have
@arvindsankaliya2228
@arvindsankaliya2228 7 сағат бұрын
સરવૈયા એક તરફી છે તે સાચું
@beranidharmesh8689
@beranidharmesh8689 8 сағат бұрын
Have aavya rajkaran vala aamay rajkaran j thavanu che
@shaileshbejaliya3005
@shaileshbejaliya3005 8 сағат бұрын
એકદમ સાચી વાત કરી રહ્યા છો તમે સુદામ ભાઈ તમે એકદમ સાચી વાત કરી રહ્યા છો ભાઈ ઈશુદાન
@arhanda4380
@arhanda4380 8 сағат бұрын
અાવા નેતા જોવી gujrat માં
@Raju-o7k9e
@Raju-o7k9e 9 сағат бұрын
કોઈ કોઈ નથી ઈસુદાનભાઈ
@ManuRathod-tu6cv
@ManuRathod-tu6cv 9 сағат бұрын
કુવરજી બાવળીયા ને રાજીનામું આપી દેવાય
@ManuRathod-tu6cv
@ManuRathod-tu6cv 9 сағат бұрын
કુંવરબાઈ બાવરીયા ગ્રહ મંત્રી છે પણ નલાયક ના પેટનો છે
@vijayparmar2785
@vijayparmar2785 9 сағат бұрын
જય કોળી સમાજ ભૂલશે નહીં આ ઘટના
@namasteecuador9172
@namasteecuador9172 9 сағат бұрын
Antakvadi and aa lukha police ma su fer e batavo bjp na bharva
@namasteecuador9172
@namasteecuador9172 9 сағат бұрын
Lukha police na gara j kapi nakho
@namasteecuador9172
@namasteecuador9172 10 сағат бұрын
Police ma je lukha hoi emne to gara kapi nakhva joiye
@બાબુભાઈમોરી
@બાબુભાઈમોરી 10 сағат бұрын
આમને તો પટલા વાલા છે કોળીનૈ
@vijaynakiya8917
@vijaynakiya8917 5 сағат бұрын
Bhai su boles tu
@merdalsukh157
@merdalsukh157 10 сағат бұрын
સસપેન કરવા પડે
@muko1551
@muko1551 15 сағат бұрын
બાવળિયા ને શરમ થી ઝૂકી ને મરી જવાય આ...... થું....on બાવળિયા
@Dervaliya.ravi.dirubahiDirubah
@Dervaliya.ravi.dirubahiDirubah 16 сағат бұрын
Aava...ser.gujratma..10.jovi...sudre
@SpRajgor-t8i
@SpRajgor-t8i 16 сағат бұрын
પ્રતિશ્રી જે ગઢવી સાહેબ ની વાત સાચી ને સત્ય છે
@બબુબેનજાપડિયા
@બબુબેનજાપડિયા 18 сағат бұрын
નાના લોકો નો. મરો છે
@gabuhitesh
@gabuhitesh 18 сағат бұрын
હવે કોળી સમાજ આ ભાજપના કમળ ગટ્ટાઓ દુર રહે તો સારું
@thuletiyamanshukh4871
@thuletiyamanshukh4871 18 сағат бұрын
Samaj ne heran paresan kare chhe gruh mntralay koi dhyan aaptu nathi ,prsashan ni dadagiri chale chhe,bjp ma gunda raj
@bepositivewithchudasama6523
@bepositivewithchudasama6523 19 сағат бұрын
Ane suspend kravo dofa ne😡
@yagniykumar7262
@yagniykumar7262 19 сағат бұрын
આમ આદમી પાર્ટીના નેતા ન્યાય અપાવવા માટે બધે જ આવે છે આમ આદમી પાર્ટી સત્તામાં આવી જોઈએ
@mahendraparmar3094
@mahendraparmar3094 20 сағат бұрын
આતો રક્ષક જ ભક્ષક બને છે તો પછી કોની આગળ ફરિયાદ કરવી?
@JagdishBhusadiya
@JagdishBhusadiya 20 сағат бұрын
Ok
@purohitsuresh2315
@purohitsuresh2315 20 сағат бұрын
💯 % right bhai
@ShivabhaiKumarkhaniya
@ShivabhaiKumarkhaniya 20 сағат бұрын
Neta ishudanbhai jeva joiye
@BabubhaiKosiyani
@BabubhaiKosiyani 20 сағат бұрын
Khub saras isudanbhai jay ho😊😊
@vimallimbasiya2343
@vimallimbasiya2343 21 сағат бұрын
પોલીસે સામો પણ પથ્થર મારો કરેલ છે
@sanjaydervaliya8291
@sanjaydervaliya8291 21 сағат бұрын
❤Jay ho isudan gadhavi❤
@jaydeepkateshiya137
@jaydeepkateshiya137 21 сағат бұрын
Kuvrjibhai kya gaya
@vijaymalkiya5036
@vijaymalkiya5036 21 сағат бұрын
Bavliya Kaya che bhai
@vijaymalkiya5036
@vijaymalkiya5036 21 сағат бұрын
Jago koli Jago bhai behno jago
@vijaymalkiya5036
@vijaymalkiya5036 21 сағат бұрын
Vah isudan bhai
@bharatmandani9672
@bharatmandani9672 21 сағат бұрын
Tiger abhi jinda he tiger ne medan ma uttaru padyu
@milan_1204__
@milan_1204__ 21 сағат бұрын
सत्यमेव जयते ⚔️ जय कोली समाज 🚩
@DhruvistudioBhojapari
@DhruvistudioBhojapari 22 сағат бұрын
Aano kay javab no aavo
@pintuthakor2463
@pintuthakor2463 Күн бұрын
આ વીડિયો ના મારફતે પોલીસ સામે પણ કાયદાકિય કાર્યવાહી કરવામા આવે
@arial03
@arial03 Күн бұрын
પોલીસે કોઈને પથ્થર ના ઘા નહી કરિયા..... ખોટી અફવા થી દુર રહેવું
@hitu707
@hitu707 Күн бұрын
Emne puso ketla lidha se rabari pase thi
@Fruit-i1k
@Fruit-i1k 21 сағат бұрын
Rait bhai😮
@NagjibhaithakorNagjibhaith-w2y
@NagjibhaithakorNagjibhaith-w2y Күн бұрын
કાયદો દરેકને લાગુ પડે પોલીસ હોય કે સામાન્ય નાગરીક
@vinoddharejiya6834
@vinoddharejiya6834 Күн бұрын
આવા અધીકારીઓને ડીસમેટ કરવા જોવી જતાના પૈસા લઈને જનતાને માર ખાવાનો સરકાર જતાની છે કે અધીકારીઓનીછે