સ્વરુપજી હીરો સાબિત થયા પાર્ટી ભલે ખરાબ છે પણ તેઓ જેન્ટલમેન છે
@pahir28210 минут бұрын
ડોકટર ની GPSC ની પરીક્ષા કયારે લેવાશે સાહેબ
@vijaysankhat573516 минут бұрын
Gamda ma loko potana rupiya daru pivama ma j nakhe se
@HiteshPatel-hq7xp28 минут бұрын
Mari bena Aava ketlay opration kari praja ne lute chhe . Dr. Imandari bhuli jay chhe. Sarkari Dr Shu kare chhe Sakar pote Camp na yoji shake ? Randya pachhi nu dahapan chhe Praja ne Jagrut karo
0:30 અભિનંદન બેન, જો કોઇ પગલા ન લેવાય તો ઇલેક્શન કમિશ્નર, કમિટી ઉપર સ્ટોરી કરો.સલામ
@chavdataruntarun8343Сағат бұрын
ફાટી ગઈ રાષ્ટ્રના નામે જીએમ
@SajanShingrakhiaСағат бұрын
દેવાંશીબન 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@bhaveshdudhrejiya9887Сағат бұрын
90 taka public kai khas kam karti nathi, pan eni same pani, khorak ne hava use kare, nature ni pattar dhoke..
@hanamatbhaiadalja1728Сағат бұрын
Hii 👍 👍 👍 ❤
@bhaveshdudhrejiya9887Сағат бұрын
Are ben ghar ma paisa mehnat vagar na, haram na, ne bijane nuksan karavi ave, to tya kai kudrat maf na kare.. marvu pade..
@AnilThakor-cm1urСағат бұрын
Right Mam
@moneybhai9452Сағат бұрын
આજકાલ નું થોડું છે આ બધું. આ દુષણ વર્ષો થી.છે,.જે સત્તા પર હોય તે આ કરાવે છે. બાકી બધા પક્ષ એક સમાન જ છે સત્તા ભૂખ્યા.
@Bhim052 сағат бұрын
Dhunta bhuva khota pan aakha Bharat ma agor ne Melo vishya no parchar podcast na naame thay chhe ne kon rokse
@gulrezwadaniya82243 сағат бұрын
આવા ભાજપના ચોર રાષ્ટ્ર હિત, જ્યારે દેશ આઝાદીની લડાઈ લડી રહ્યો હતા ત્યારે આ લોકો અંગ્રેજોની ચમચાગીરી કરતા હતા, ચોરી કરીને રાષ્ટ્રહિત કરશે.
@gulrezwadaniya82243 сағат бұрын
આવા ભાજપના ચોર રાષ્ટ્ર હિત, જ્યારે દેશ આઝાદીની લડાઈ લડી રહ્યો હતા ત્યારે આ લોકો અંગ્રેજોની ચમચાગીરી કરતા હતા, ચોરી કરીને રાષ્ટ્રહિત કરશે.
@gulrezwadaniya82243 сағат бұрын
આ ભૈયા જેટલો બોગસ કર્યો હશે એક વોટે છ મહિનાની સજા નો પ્રાવધાન છે
@gulrezwadaniya82243 сағат бұрын
આ ભૈયા જેટલો બોગસ કર્યો હશે એક વોટે છ મહિનાની સજા નો પ્રાવધાન છે
@gulrezwadaniya82243 сағат бұрын
ભાજપ ચોર પાર્ટી છે બધાને ખબર છે
@Gmpatel513 сағат бұрын
Mavji Bhai nu career nakki karva vala tme kon ???? Mavji bhai no real power 2027 ma jova malse…plz do the screenshot
@Gmpatel513 сағат бұрын
Mavji bhai pase khova mate kai nthi ok Aetle tme chinta na kro
@bgvasoya10863 сағат бұрын
અત્યાર સુધીમાં મોદી સરકાર ઉત્તમ છે
@AhesanDabawala3 сағат бұрын
Good job
@SHB8913 сағат бұрын
ખેતી માટે કુટુંબ નું ભરણ પોષણ કરી શકે તેટલી જમીન હોય પાણીની વ્યવસ્થા હોય ઘરમાં કોઈને વ્યસન ન હોય અને ભગવાનની કૃપાથી આપણને જ્ઞાન હોય સમાજને નુકસાનકારક કેફી દ્રવ્યો ની ખેતી ના કરતા હોય થોડા પશુ હોય જન્મ લેવાનો આનંદ પ્રમોદ થી પ્રભુ નામ લેતા લેતા જીવવાનું અને મૃત્યુ પામવાનું પછી આખી દુનિયાની ઉપાધિ લઈ શું કામ ફરવું પડે. ? આવા જીવનની કેટલા લોકોને જરૂર છે ? 🪷Future CM Gujarat 🪷
@SHB8913 сағат бұрын
સૃષ્ટિમાં ભેદભાવ કોઈની સાથે ન થવો જોઇએ કદાચ ગુણ કર્મ બુદ્ધિ ક્ષમતા ઓછા વત્તા પ્રમાણમાં હોઈ શકે પણ દરેક મનુષ્યને સમ્માંન ભેર જીવવાનો અધિકાર છે જ્ઞાની સમાજને મારા બે ત્રણ પ્રશ્ન છે સમાજનો પછાત ગણાતા ભંગી સમાજ જોડે કેટલા હરિજન ભાઈઓ સાથે બેસીને જમવા તૈયાર છે ? જમવા તો ઠીક પણ તેમની જોડે ઉભા રહેવા પણ કેટલા લોકો તૈયાર છે ? 🔥આ કદાચ શક્ય ન હોય તો ? અત્યારે તો આધુનિક યુગ છે બધા ભણેલા છે કાયદો બધાને સરખા સમજવાનો અધિકાર પણ આપે છે તો શું કલેકટર સાહેબ ની સાથે આખો દિવસ કામ કરવા વાળા પટાવાળા ને કલેકટર સાહેબ ની બાજુમાં ખુરશી મૂકી અને બેસાડી શકાય. ? ડહાપણ ની વાતો કરવી સહેલી છે માનવ માનવ માં એકબીજા પ્રત્યે લોભ લાલચ કે ભય વગર ફક્ત નિસ્વાર્થ ઈશ્વર્ય દૈવી બંધુત્વ ભાવના નિર્માણ થાય તો જ ! આ ભેદભાવ દૂર કરી શકાય બાકી સર્વ સમસ્યાઓની ચર્ચા તો સૃષ્ટિના આરંભથી ચાલતી આવેલી છે 🪷Future CM Gujarat 🪷
@parmarjitendrakumar55784 сағат бұрын
આમાં એ પણ ચેક કરવું જોઈએ કે જેના નામ વોટિંગ થયું છે તે હયાત છે કે ક્યાંક બીજે રહે છે
@vijayshah31684 сағат бұрын
અભાવની વચ્ચે ધબકતું જીવન.
@pahir2824 сағат бұрын
દેવાંશી બેન સરકાર બદલવા ની જરૂર છે બીજું કે UP મા બધા છોકરા ઓ એક છે આમને અહીંયા કે મારુ સૂકામ જવુ
@kishanzaveri99704 сағат бұрын
દેવાંશી મેડમ, ખ્યાતિ હોસ્પિટલ કાંડની હમણાં મારફાડ વાતો ચાલશે.. તમે લખી રાખજો.... આમાં કશું જ નહીં થાય.. ઠંડુ પાણી રેડી દેવાશે... હોસ્પિટલ બિન્દાસ્ત ચાલતી રહેશે.... ...... હૈ તો મુમકીન હૈ.. 🌹❤️