મારે જમીન ખરીદવી છે તો મારે મારી જમીન બોજા મુક્ત કરવી પડે
@MrDhartiputra09Күн бұрын
મારે ખેતી ની જમીન ખરીદવી છે તો મારે મારીજમીન બોજા મુક્ત કરવી પડે માહિતી આપવા વિનંતી
@shankarrathva52572 күн бұрын
નમસ્કાર સર મારે તમને રૂબરૂ મળવું છે તો તમારો ફોન નંબર આપશો ્ ૯૪૦૮૩૮૨૫૭૯
@patelrameshambalal19262 күн бұрын
સર તમારો ફોન નંબર આપશો
@rajnikantgajjar83023 күн бұрын
સોસાયટીની મિલકત વેચવા માટે શું કાર્યવાહી કરવાની રહેશે.
@harshadmegha25883 күн бұрын
નમુનો નવ ક્યાંથી નીકળે
@parbatrabari.karbun36213 күн бұрын
પૈકી સર્વે નંબર માં kgp કરાવવું જરૂરી છે
@helymehta19163 күн бұрын
Sir jantri ni gantri k v rite karvi te par video banavjo pls... Kheti mate and house mate..
@baldevdesai59723 күн бұрын
ગણૉત. 63ભંગ. શું. છૅ. તૅ જણાવશો
@laxmichandshah57243 күн бұрын
84 c lagave to kya javu ?
@patelprabodh97954 күн бұрын
મામલતદાર માં નંબર ૬ ની એન્ટ્રી ૨૦૧૩ થઈ હતી તે રદ કરવા પ્રાંત માં મુદતવીતી ( delay) કેહવાય ?
@themafias36564 күн бұрын
Address aapo
@ChauhanPravinbhai-n5u5 күн бұрын
Hak patrak6ma nam dak 1:19 hal
@PrankumarPatel6 күн бұрын
Khubsaras😂😢❤
@piyushpatel33816 күн бұрын
Gramtad thi katli dur hovi joy a jamin j jamin ne NA karvani hoy
@ramnikbhaigabani57076 күн бұрын
Excellent information
@DarbarRavindrasinh6 күн бұрын
197 માં સરકાર દાખલ થઈ સુ કરું
@vipulthakorcharada53437 күн бұрын
નવું મકાન બનાવ્યુ સે તો તેનું પોપટી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેના માટે સુ કરવું
@pratapsinhzala48757 күн бұрын
Aapno no aapso saheb?
@pratikmaheshwari60058 күн бұрын
Sir Commercial N A ma aju baju ketlo rasto mukvo pade??
@sandeepbhabhor77418 күн бұрын
Sir hu gujrat no chu ane mare ghar banwa mate na vager ni jamin khridvi che tho hu khredi saku
@manupatel2728 күн бұрын
32(p) (2) (સી ) પૈસા ભરવાના રહી ગયા છે તો અત્યારે પૈસા ભરી શકીએ? અમો એ મામલતદાર ઓફિસ મા તપાસ કરી પણ તે ના પાડે છે. પૈસા ભરવા શું કરવું જોઈએ?
@BharatPanchal8 күн бұрын
Yes
@parmarranvat9 күн бұрын
Sir mare pase kabjo che pan 7/12 ma temnu nam che.su karay .. vechan dastavej 34 vars juno notre nathi
@parmarranvat8 күн бұрын
Please 🙏🙏
@sureshsinhchauhan49029 күн бұрын
જમીનના ચાલુ કેસ મા જો બંને પક્ષકારો જો સમાધાન પર આવી જાય તો તે કેસ (દાસુ) મા આવી જાય??
@bhattambarish625910 күн бұрын
Mara dada a registered will thi mara papa ne makan aapyu hatu .. mara papa a pan registered will kari mane ekla ne makan no varas banavyo che.. Property card ma atyare mara Papa ekla nu j nam bole che.. Pan Index 2 aetle k anukramnika number 2 form ma Mara dada , ba ane fua nu nam bole che jemne jamin kharidi hati.. Have papa na death pachi bhavishya ma mane makan mara nam par karva mate k vechava ma koi taklif padi sake? mara Papa haji hayat che... Sir please javab aapsho..

@PravinSolanki-m5j10 күн бұрын
મારી જમીન પચાવી પાડી છે મને કબજો જમાવી બેઠા છે તો મને જવાબ આપવા વિનતી સાહેબ
@siddharajsinhsolanki873010 күн бұрын
સાહેબશ્રી, ફેશલ પત્રક માં જમીન નો પ્રકાર બારખલી વાંટો લખેલ હોય તો તેનો અર્થ શું થાય ?
@prafultrivedi732610 күн бұрын
૧૯૫૦ માં મારા પિતાએ એક જ દિવસમાં એક જ સવૅ નંબર માં ચાર ટુકડા ની ખેતી ની જમીન ખરીદી હતી ચાર ટુકડા એક જ સેઢા થી જોડાયેલા છે જેનું એકત્રિકરણ કરવા માટે શું કરવું જોઈએ
@himanshudesai347611 күн бұрын
Hi I join and pay 199 Now what to do
@rathodsunil272611 күн бұрын
સાહેબ મારા પરી વારે 1998 મા જમીન વેચાણ લિધેલ છે પણ જમીન વેચાણ કિંમત કરનાર લોકો દેવ લોક પામ્યા છે પણ તેમના છોકરા ને છોકરી યો અમને દસ્તાવેજ કરી આપતા નથી અમારા જોડે થી પૂરતા પૈસા લઈ ગયા છે અને કહેતા કે દસ્તાવેજ કરી આપી સુ ત્યાર બાદ હવે એ લોકો જમીન બાર ની બિજી પાર્ટી જોડે સોદો મારે છે અમારા જોડે સાદી નોટ મા લખાણ છે અને મરનાર વ્યક્તિ ની સહિ પણ છે તો હવે અમારે સુ કરવુ 🙏🙏🙏🙏🙏????
@KamleshBarot-z9b12 күн бұрын
Primary school, High school and College Principal Who is Duties and Activities?
@jayantibhaivasava430312 күн бұрын
આભાર
@baldevbhairathod71412 күн бұрын
ભરત ભાઈ ખેડૂત અમને જમીન વેચાણ લીધેલી છે નગર પાલિકા પછી મકાન બનાવી લીધુ છે ૨૦ વર્ષ થયા છે પછી ખાલી કરવા માટે દબાણ કરી શકે છે
@baldevbhairathod71412 күн бұрын
જવાબ આપશો
@pareshsolanki442812 күн бұрын
N.A na ketla prakar hoy
@amrutbhairaval562413 күн бұрын
ગણોતધારાની કલમ ૩૨એફ તપાસ બંધ કરી ૧૯૫૯ના અનરજીસ્ટ્ર્રડ લેખથી એટલે કે ગીરો હક્ક થી ખેતી કર્યા નું સાબિત થાય છે, એવી નોંધ પાડી છે. તો ફરી થી ગણોતિયાબ બની શકાય?
@PgB-b9z14 күн бұрын
Saheb avo koi paripatr mli ske????
@himanshudesai347614 күн бұрын
Mobile no
@RAJESHPATEL-hp7js16 күн бұрын
કેટલી ફી થાય
@dipaksanghani962716 күн бұрын
नयी शरत की नोन ऐग्री जमीन जीसको ऐलोट को 30 साल से ज्यादा साल हो उसको पुरानी शरत मे तबदील कीये बीना बेचनी हो तो कैसे बेच सकते है ?
@YuvrajsinhDabhi-u3u17 күн бұрын
અમારા મકાન નો દસ્તાવેટ ખોવાઈ ગયો છે તો શું કરવાનું બાજુ માં પોલ્ટ ખાલી છે અમારો j
@diyadangar983417 күн бұрын
Mo no apo
@jayantirayka584518 күн бұрын
સર મને ગધા કલમ 32મ ખરીદ કિંમત ભરેલ છે, 12,વરસ થયેલ છે, કયારે વેચી શકાય, જણાવશો
@VankarPachanbhai18 күн бұрын
મારી સરકારી પડતર જમીન હતી પણ એમા ચાલીસથીપચાસ વર્ષ નો અમારો ભોગવટો હતો તે જમીન ની લેન્ડ કચેરી ભરી અમોને ફાળવેલ છે તે જમીન આર્મી વાલા ભાઈ ને આપેલ છે તો કબ્જો પાછો મેળવી શકાય કે નહી તે જણાવશો
@birenpatel684218 күн бұрын
Sir , એક જમીન ના ૭/૧૨ વર્ષ ૧૯૮૯ માં વહેચણી માં ભત્રીજા આ કાકા ને જમીન આપેલી છે. અને આ જમીન એમને ૨૦૨૩ માં ખેડૂત ખાતેદાર ને વેચી દીઠી છે. હવે આ જમીન બિનખેતી માં જય છે તો કલમ ૬૩ નો ભંગ કરિયો એમ કે છે. તો આવી જમીન માં પ્રીમિયમ કેટલું આવે ?