College na advocte proffser dwra mane bhu tras apy che
@kashyapvyasofficial196Ай бұрын
Contact my insta I'd:- kashyap_vyas_official
@SachinMP-e8eАй бұрын
મારે રાખવી નથી એનાં માં બાપ નથિ પણ એના કાકા એ જમીન પાડવા માટે લગ્ન કરી આપ્યું છે હવે મને દબાણ થી રાખે છે એમના દબાણ માં નહિ રું તો મારી નાખવા માગે છે
@kashyapvyasofficial196Ай бұрын
Contact insta I'd :- Kashyap_vyas_official
@MonibarotАй бұрын
Su taluka mejisatet pase sutacheda thai sake khara?
@kashyapvyasofficial196Ай бұрын
Na Thai sake
@druvilthakor2377Ай бұрын
Sir online arji kevi rete krvi
@sureshbhaiparmar7335Ай бұрын
Lagna bannena be vakhat thhayel hoy ane નારી vyabhichari hoy ane chhuti na thhayel hoy ane adhar purava na malta hoy tyare gana varasthi bhega na rahe tyare apoap chhuta cheda j ganay તેવો કયો જી aar che te જણાવો
@jigarthakkar80872 ай бұрын
Agreement ni pdf ane property card ni pdf aapi sakay deal thaya pela buyer ne ana loan ni process mate ?
@kashyapvyasofficial196Ай бұрын
Ha api sakay, Kam k a public document 6 🙏
@VaghelaPayal-j7i2 ай бұрын
મારે 2 વર્ષ ની છોકરી છે ને હું 7 મહીના નુ બારક છે પેટમાં. મને મારા પતિ સાસુ સસરા અને મારા જેઠે પેટ ઉપર લાટ મારી ને ઘરથી નીકરવા માટે મજબૂર કરી. મેં કોટૅ મા લગ્ન કરેલા છે. મારા ઉપર ખોટા આરોપો નાખ્યા બધા યે મળીને.
@kashyapvyasofficial1962 ай бұрын
તમે મારો instagram ઉપર સંપર્ક કરો insta I'd:-Kashyap_vyas_official
@PushpaPatel-p9n2 ай бұрын
ભાઈ તમારો નંબર આપવા વિનંતી
@Mathurbhai-ronak3 ай бұрын
35વર્ષ ની ઉંમરે દત્તક લઈ દત્તક લેનાર ના અવસાન પછી મારાથી સીધી લીટીના વારસદાર તરીકે મારુ નામ 7/12માં ચઢાવ્યું હોય તો ...*બીજા ઉતારા માં નામ વાળની સંમતિ લેવી પડે અથવા તેમની ગણા 5-7 વર્ષ પછી કોઈ વાંધા અરજી માં નુકશાન થઇ શકે
@kashyapvyasofficial1963 ай бұрын
વાંધા અરજી માં નુકસાન થઈ શકે...
@Mathurbhai-ronak3 ай бұрын
@@kashyapvyasofficial196 thanks
@TandelNutan4 ай бұрын
સૂતા છેડા થયાં ને 4 વરસ થઈ ગયાં મારી એક છોકરી સે ને છોકરી મારા પાસે રહે સે મે એક પર રૂપિયો માગ્યો ની હવે છોકરી મારા પાસે રહે છે મે બીજા લગ્ન કરેલા છે છોકરી ને બીજા પપ્પા નું નામ આપવા માગું છું પર તેના પપ્પા શાઈ આપવા માટે રાજી નથી હું સુ કરું સર
@kashyapvyasofficial1964 ай бұрын
Please contact my insta I'd:- kashyap_vyas_official
@T-tt9ef4 ай бұрын
Preventive Detention for 24 hours left the Chat😂
@TandelNutan4 ай бұрын
દીકરી દતક તરીકે લેવા ના સે પર તેના પપ્પા સાઈન આપતા નથી તો સુ કરું કંઈ ઉપાય આપો બીજું કે મારા સૂતા છેડા થાય 6 મારી છોકરી સે મે બીજા લગન કરેલા સે પર તેના પપ્પા સાઈન આપતા નથી મે સુ કરું
@kashyapvyasofficial1964 ай бұрын
છોકરી તેના પિતા જોડે રહેવા માંગે છે કે તમારી સાથે તે કોર્ટમાં સ્પષ્ટ કરવું પડે
@TandelNutan4 ай бұрын
છોકરી મારી સાથે રહેવા માગે સે સર મે મારા વર પાસે થી કંઈ નથી માગતી છોકરી માટે પર ની તો પર તે સાઈન આપવા રાજી નથી હવે મે સુ કરું પોલીસ કેસ કરું કે સર તેના પિતા આટલી ફરજ તો બને ને કે છોકરી સુખી રેય એમ પર કેવા પિતા સે કંઈ સમજ ની પડે એમને દુઃખ આપી ને તેને કેવો શતોસ થતો હસે તમે કંઈ કેવો ને સર સુ કરું
@kashyapvyasofficial1964 ай бұрын
Contact my insta I'd:- kashyap_vyas_official
@Kem_cho_baria4 ай бұрын
કોર્ટ માં પૈસા લે કે
@MahendraChauhan-ed4gq4 ай бұрын
Hii
@AppuKhote-f6u4 ай бұрын
हाईकोर्ट लौड़ा सुनती है ये सब बाते, वो सिर्फ आरोप पत्र देखते है और बैल खारिज कर देते हैं।
@ParmarChandrasinh-fn5qb4 ай бұрын
ભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપો ને મારે જરૂરી કામ છે
@neervasava39874 ай бұрын
મારા ખેતર ના શેઢા પર મહુડીનું 100 વર્ષ જૂનું વિશાળ ઝાડ હતું...જે આજરોજ પડી ગયેલ છે.... વૃક્ષની માલિકી બીજા પાસે છે...તો હવે મારે પડી ગયેલ વૃક્ષને હટાવવા શું કરવું સાહેબ ?
@kashyapvyasofficial1964 ай бұрын
તમારા ગામ ના તલાટી ને જાણ કરો...
@MVGohil-b8y5 ай бұрын
બલજબરાઇ થી છુટાછેડા લેવડાવી તો શું કરવું જોઈએ તે અંગે જણાવવા વિનંતી
@સધીસીકોતરવાળા5 ай бұрын
સાહેબ ગઈ કાલે = ૨૯/૮/૨૦૨૪ ચાણસ્માં થી મોઢેરા રોડ ઉપર ૧ કીમી થી અલગ અલગ પોલીસ વાળા રોડ ઉપર હતા : લુખા એ 200 /200 રૂ. લીધા કુતરા છે
@alpeshmahida56235 ай бұрын
વેરી ગુડ
@jagdishbhaivaland39016 ай бұрын
Wife raja chokro bakri
@jagdishbhaivaland39016 ай бұрын
Ladies tarfi kayda khota misuse thay che
@jagdishbhaivaland39016 ай бұрын
Bharat na kaydA khota
@SanjayVavediya7 ай бұрын
5 દિવસ નો ટાઇમ આપ્યો સે મને કે તારો ભાઈ મારી વાઇફ ને લય ને ગયો સે એટલે તું મને બીજી વાઇફ લાવી દે નકર હું તારા 5 દિવસ મા પિસડા પાડી દસ એમ
@SanjayVavediya7 ай бұрын
વાઇફ ના લોકો પોલીસ મા પણ જાણ કરવાની ધમકી આપે સે 😢
@SanjayVavediya7 ай бұрын
એટલે સર પ્લીઝ મને એક કોલ કરો મારે તમારી પાસે માર્ગ દર્શન લેવો સે આનું મારે કય રીતે પોલીસ મા જાણ કરવી સર 😢😢😢
@SanjayVavediya7 ай бұрын
નકર મને મારવા ની ધમકી આપે સે કે મારો ભાઈ લય ને ભાગી ગયો એટલે તમે મને બીજી વાઇફ લાવી દો અને મને ફરી થી પરણાવી દો એવું કેસે વાઇફ નો પતી અને એના લકો મને હેરાન કરે સે સર મારે પણ 3 છોકરા સે અને મારી પાસે 3 લાખ રૂપિયા માંગે સે સર હું સુ રસ્તો લવ સર મારી પસલ કોઈ નથી મારી હેલ્પ કરે એવું 😢😢😢😢 એક હું સુ અને એક મારા પપ્પા સે
@kashyapvyasofficial1967 ай бұрын
Number
@SanjayVavediya7 ай бұрын
અને યે બને લોકો અત્યારે ગયગ સે મળતા નથી અને વાઇફ ના પતી અને એના માણસો અત્યારે મને ધમકી આપે સે ગોતવા ની સર 😢😢
@SanjayVavediya7 ай бұрын
કેમકે સર મારો ભાઈ કોઈ બીજા ની વાઇફ ને લય ને ભાગી ગયો સે અને યેહ બીજા ની વાઇફ ને પણ મારા ભાઈ સાથે રહે વુ સે સર
@SanjayVavediya7 ай бұрын
સર પ્લીઝ મને એક કોલ કરો મારા નંબર ઉપર મારે તમારી પાસે માર્ગ દર્શન લેવો સે સિર 😢
@jay-raj57 ай бұрын
અમારા લગ્ન 6 વર્ષ થયા છે રિલેશન લગ્ન પછી 15 જ દિવસનું છે. અને હવે અમે બંને એકબીજા જોડે ખુશ નથી. પરંતુ મારા જે પત્ની છે અને મારા સાસુ સસરા ના પક્ષ તરફથી છૂટા છેડા આપવા ત્યાર નથી અને છુટા છેડા માટે રૂપિયા ની માગણી કરવામાં આવી રહી છે. અને મારી આઉટ નોકરી છે. મને રજાઓ મા ઘણો ઓછો સમય મળવાથી હું કોર્ટે કચેરી ના ચક્કર કાપી શકું તેમ નથી.. અને હું ગ્રામ્ય લેવલ પંચાયત પણ કરી છે મહિલા મંડળ મા પણ બે વાર પંચાયત થય ચૂકી છે.. પરંતુ મારા સમય ના અભાવ ના કારણે કોઈ પણ નિરાકરણ નથી.. અને મારા કુટુંબ કે ગામ લોકો પણ મને સહયોગ આપી શકે તેમ નથી. અને મારી નોકરી નો ફાયદો ઉઠાવી એ લોકો મારા પર પોલીસ કેસ નું પ્લાનિંગ બનાવી રહ્યા છે. હવે મારી વિચારણા ક્યાંક અલગ જ છે. કે હું ખુદ જ એક્શન લય લવું.
@ManishabenGooalbhaimevada7 ай бұрын
મારો દિકરો 9 વર્ષ નો અને હું ડિવોર્સ લવ તો મારો દિકરો મારી પાસે રાખી શકું પ્લીઝ રીપ્લે આપો સર
@kashyapvyasofficial1967 ай бұрын
છોકરો જેની સાથે જવા માંગે તે (પતિ કે પત્ની) તેને રાખી શકે
@kavitadhrjiya13898 ай бұрын
Ane mari jode chutta cheda joi che 😭😭 mare chutta cheda nathi karva 4 mahina nu maru ak badak che mara sasu ne mara nanand ni chadamni na karne mara husband chuta cheda devanu ke che mare mara husband jode nokhu revu che 😭😭 su kort ma prem ke lagnio nu koi sthan che kharu? Mari umar 19 vars che lagn ne 2 vars thya che please 🙏🏻 sir Ripley me
@kashyapvyasofficial1968 ай бұрын
Tame Mare insta I'd:- kashyap_vyas_official par contact Karo 🙏
@jay-raj56 ай бұрын
Hi
@chauhandev70476 ай бұрын
Sem problem
@manishagadhadra90388 ай бұрын
નોટરી વાળા ડિવોર્સ લીધા છે અને ડીક્રી લીધેલી હોય તો શું આવા ડિવોર્સ ને ચેલેન્જ કરી શકાય??? પ્લ. Sir reply aapjo
@kashyapvyasofficial1968 ай бұрын
Na
@jitupravalravaljeetubhai8908 ай бұрын
અમારે તો 12 વરસ થયાં સર પર વકીલ સાહેબ મુદત આપી દે છે ખાલી બસ કોઈ ઉપાય
@kashyapvyasofficial1968 ай бұрын
Insta I'd:- kashyap_vyas_official પર સંપર્ક કરો
@manishagadhadra90388 ай бұрын
Same mara bhaina case ma pn Evu j che 10 vars thaya
@manishagadhadra90388 ай бұрын
Case chale to જજમેન્ટ આવે ને 😂
@divyeshpanjabi95992 ай бұрын
21b ni application nakho 6 mhina ma puru thai jse
@divyeshpanjabi95992 ай бұрын
Baki date j pdse
@ashvinshrimali40829 ай бұрын
એકતરફી છુટાછેડા લેવા શું કરવું
@kashyapvyasofficial1969 ай бұрын
Please contact my insta I'd:- kashyap_vyas_official
@okhabhaibrahman9749 ай бұрын
લગ્ન કરેલ હોય તો લવ મેરેજ કરી સકાય
@kashyapvyasofficial1969 ай бұрын
ન કરી શકાય
@okhabhaibrahman9749 ай бұрын
તો શુકવૂ પડે નંબર આપો
@kashyapvyasofficial1969 ай бұрын
Insta I'd:- kashyap_vyas_official par MSG Kari appointment lai lo
@nimishshah92599 ай бұрын
, લગ્નનાં પહેલા દિવસે જ છૂટાછેડા લઈ શકાય ? જરુર જણાવશો હજુ તો મેરેજ સર્ટિફિકેટ પર સહી પણ્ ન કરી હોય તો ?
@kashyapvyasofficial1969 ай бұрын
Insta I'd:- kashyap_vyas_official par contact Karo
@chauhanmehul351711 ай бұрын
અમારે છૂટાછેડા લેવા છે પણ ત્રણ માસ ની બેબી છે પત્ની ખુબ ઝઘડાળુ છે બાળકો ની પણ કેર લેતી નથી.છૂટાછેડા બાદ ત્રણ માસ ની બેબી કોની પાસે અને ક્યાર સુધી રહી શકે
@kashyapvyasofficial19611 ай бұрын
તમે ઈન્સ્ટાગ્રામ પર અમારો સંપર્ક કરો Insta I'd:- kashyap_vyas_official
@NkJadeja-ck3zi11 ай бұрын
Hii sir
@kashyapvyasofficial19611 ай бұрын
Contact my insta I'd:- kashyap_vyas_official
@T4TMEETGAMING11 ай бұрын
પરિણીત છે અને એક બાળકો છે તો તેઓ લિવ ઇન રિલેશનશિપમાં રહી શકે છે તો એવું કરી શકાય સાહેબ??
@kashyapvyasofficial19611 ай бұрын
એનો આધાર બનાવી છૂટાછેડા માટે અરજી કરી શકાય (પુરાવા સાથે રાખી)
@T4TMEETGAMING11 ай бұрын
@@kashyapvyasofficial196 પણ સાહેબ પતી છુટાછેડા નથી કરતો એટલે અને એના મમ્મી પપ્પા પરાણે મેકલે છે
@kashyapvyasofficial19611 ай бұрын
Contact my insta I'd:- kashyap_vyas_official
@rasikbhaikarmata9887 Жыл бұрын
If there is a tenant in the leased property, whether the tenant is in possession or not at the time of public auction.જો ભાડાવાળી મિલકત માં ભાડુઆત હોય તો જાહેર હરાજી કરતી વખતે એ ભાડુતનો કબજો રહે કે રહે નહિ જો ભાડાવાળી મિલકત માં ભાડુઆત હોય તો જાહેર હરાજી કરતી વખતે એ ભાડુતનો કબજો રહે કે રહે નહિ
@kashyapvyasofficial196 Жыл бұрын
ના રહે..
@ashavinvagh4864 Жыл бұрын
પ્લીઝ મને સલાહ આપશો
@ashavinvagh4864 Жыл бұрын
અને ભરણપોષણ નો કેસ કરી ભરણપોષણ લેતી હોય તો શુ કરવુ
@ashavinvagh4864 Жыл бұрын
પત્ની આવતી પણ નહોય અને છુટા છેડા પણ આપતી ન હોય અને તમે મને તેડશો તો હુ આત્મ હત્યા કરી જાઈશ એવી ધમકી આપતી હોય અને એના માવતર રહીને એના ભાઈઓ કામ કરીને આપતી હોય તો શુ કરવુ
@kashyapvyasofficial196 Жыл бұрын
તમે મારો ઇંસ્ટાગ્રામ ઉપર સંપર્ક કરો Kashyap_vyas_official
@bora3746 Жыл бұрын
બહુ સુંદર
@KamleshThakorKamleshThakor-g5f Жыл бұрын
2:28
@sahilparmar849 Жыл бұрын
Ghar vada chokri ne lai gya se ane hve chutu krvnu key se ghare thi em kai ne gya pasi moklsu hve na pade se sir to hve chutu krvnu key se to hve su krvu mre
@sahilparmar849 Жыл бұрын
Sir ame love mereg krya se to mre j kharcho thayo e hu mangi SKU
@kashyapvyasofficial196 Жыл бұрын
Contact insta I'd:- kashyap_vyas_official
@parsingmal6377 Жыл бұрын
સર કોઈ ફોન રિસિવ કરતાં નથી અને ઓનલાઇન માં પણ જવાબ મળતો નથી
@PkPatel-y7v Жыл бұрын
મારે મારા સસરા જોડે ને શાસું જોડે વારે ઘડીએ માથા કુટ થયા કરે ને મારું બૈરું એમની વાતો માં આવી ને રેતું નહિ મારી જોડે તો મારે સુ કરવું પડે
@ravibgohil-ic2oe7 ай бұрын
મારે પણ એમ છે
@kashyapvyasofficial1967 ай бұрын
જો બૈરું સારું હોય તો એને લઈને અલગ રહેવાનો નિર્ણય લેવો જોઈએ
@sunilrathod84374 ай бұрын
બૈરાના માં બાપ બહુજ દખલગીરી કરે છે જીવન માં અને એના લીધે માથાકૂટ થાય છે.