Пікірлер
@nimeshshah1085
@nimeshshah1085 14 күн бұрын
🎉સરસ્વતી સ્વર ઉપાસકો.. શ્રી ધ્વનીલ ભાઈ અને શ્રી કૌશિક ભાઈ... આપના કંઠ ના કલરવે ખરેખર મન મોહી લીધા ... ❤❤ અદભુત સંગીત, અદ્વિતીય શબ્દો, અવર્ણનીય ભાવ ધારા.. અલોકિક પ્રસ્તુતિ.. અને અનુપમ ગાયિકી.. આપને મુંબઈ મલાડ થી સંગીતકાર નિમેષ શાહ ની ખૂબ ખૂબ અનુમોદના.. આપ સ્વર થી ઈશ્વર ને પામો.. બસ એજ અભ્યર્થના... ❤❤
@shahkajal9573
@shahkajal9573 5 күн бұрын
Nice song
@shahrakesh074
@shahrakesh074 Ай бұрын
ખુબ ખુબ અનુમોદના
@ConfusedChihuahua-th9nd
@ConfusedChihuahua-th9nd Ай бұрын
Mumukshu amar raho
@rahulbhojak6666
@rahulbhojak6666 2 ай бұрын
👌👌👌👌👌