આપે સુંદર કાર્ય કરેલ છે.આપની આ ચેનલ માં દર્શાવેલ પુસ્તકો ઓનલાઈન વાંચી શકાય છે? જો હોય તો લીંક આપવા વિનંતી છે.
@VRUND_2008Ай бұрын
hy ma'am hu tapasya school no student chhu tame aaje amari school ma aavela tamari je vaat lai ne tame schoole schoole nikalya chho e ek dum sachot sachi ane atyant jaruri chhe tamara aa sevakiy yagn ma hu maru 12th purn thata ni sathe j nirbhaya team ma jodaish...!! aap school ma aavya e badal aapno khub khub dhanywaad....!!!!
@parmarangraj6559Ай бұрын
Tq for proud gujarati 🎉
@jkupadhyay72242 ай бұрын
તમારો વાંચન રસ ધન્યવાદને પાત્ર છે.
@ashwin2m2 ай бұрын
સરસ વિશ્લેષણ..
@sanjaymakavana363 ай бұрын
Khoob sars
@manjulaparbhulakhtaria18213 ай бұрын
મંજુલાબેન લખતરઈયા 🎉🎉
@Harsheditz10113 ай бұрын
👌👌
@parulshroff3104 ай бұрын
ખૂબ ખૂબ dhanyvad nice information
@manjulaparbhulakhtaria18214 ай бұрын
મંજુલાબેન લખતરઈયા સરસ
@iampustakpremi4 ай бұрын
દક્ષાબેન... ખાસા બધા પુસ્તકો તમે વાંચીયા છે ખૂબ સરસ રિવ્યૂ કરો છો 👍👏👏
@parulshroff3104 ай бұрын
Nice book
@kiranbalasara50744 ай бұрын
સુંદર રજૂઆત, આ નવલકથા વારંવાર વાંચવી ગમે તેવી છે
@jadavmukesh45515 ай бұрын
Good
@R.vAarvi6 ай бұрын
બેન ખરેખર તમે બોવજ સરસ રીતે સંપૂણ નવલકથા નો સાર સમજાવ્યો ❤ Thank a lot ..
@ambikapandya69907 ай бұрын
SHRIMATI DAXABEN ! HEARTIEST CONGRATULATIONS FOR PRESENTING ABOUT WATER SUBJECT !WE GOT EXCELLENT KNOWLEDGE OF IMPORTANCE OF WATER ,HOW TO SEVE WATER ,JAL HI JIVAN HE - GREAT MESSAGE YOU HAVE EXPLAINED THOROUGHLY! BEST WISHES FROM AMBIKA PANDYA
@gyangoshti6 ай бұрын
Thank you
@AtharvBhatt-p2f7 ай бұрын
નમસ્કાર, મેડમ મારે મનોવિજ્ઞાન પર આધારિત નવલકથા, લઘુનવલ, લેખ પુસ્તક કે તેના વિષય માંચિંતન પુસ્તક વાંચવું છે. કોઈ પુસ્તક sugeest કરો please 🙏🏻🙏🏻🙏🏻
@sejalvasavasejalvasava25927 ай бұрын
Aakhu natk youtube par nakho ne and imp proshno pan nakho youtube par nakho kato aakhu natk nu video nakho
@sejalvasavasejalvasava25927 ай бұрын
Zal kana pati nu name kevo
@rinkupatel89378 ай бұрын
ખુબ સરસ
@gyangoshti7 ай бұрын
thank you
@sureshkumarsoni95618 ай бұрын
ખુબ સુંદર રજુઆત 👏 નવીન જાણકારી મળી. આભાર. 🙏
@gyangoshti7 ай бұрын
thank you
@nitapatelnavalgazal67188 ай бұрын
અભિનંદન...
@gyangoshti7 ай бұрын
thanks
@jkupadhyay72248 ай бұрын
અખબારમાં આ કૉલમ હું નિયમિત વાંચું છું.મજા આવે છે.
@astoryadaybyrekhabenbhattg49749 ай бұрын
દક્ષાબેન સારી તુલના કરી. ઘણું નવું જાણવા મળ્યું 💐
@gyangoshti9 ай бұрын
Thank you
@jkupadhyay72249 ай бұрын
સરસ અવલોકન કર્યું છે.
@gyangoshti9 ай бұрын
Thank you
@parulshroff3109 ай бұрын
Very nice information
@gyangoshti9 ай бұрын
Thanks
@ambikapandya69909 ай бұрын
EXCELLENT INFORMATION ON THE OCCASION OF SHRI RAM PRATISTHAPAN MAHOTSAV ! WHOLE WORLD TODAY RAMAYAN ! DAXABEN HEARIEST CONGRATULATIONS TO YOU FOR PLACING THIS DIVINE RAMAYAN ! AMBIKA PANDYA
શબ્દોની પસંદગી થોડી વધારે સાવધાની પૂર્વક કરવી. દાંત. જેલયાત્રા નહીં જેલવાસ ભોગવ્યો તેમ હોઈ શકે.નામચિન નહીં પણ પ્રખ્યાત કે જાણીતા એમ હોય તો વધારે ઉચિત રહે. ઉચ્ચારો માં પણ થોડી કાળજી લેશો. બિંદી વાળા ઉચ્ચારો જણાઈ આવવા જોઈએ.
@jkupadhyay722411 ай бұрын
મારી જ ભૂલ જુઓ- દા.ત. જોઈએ
@daxapatel368210 ай бұрын
હવે પછી આપના સૂચન ને ધ્યાને લઈ કામ કરીશ.બસ, આમજ માર્ગદર્શન આપતાં રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર 🙏
@chandrakantpatel266711 ай бұрын
Very nice.
@gyangoshti11 ай бұрын
Thank you
@ambikapandya699011 ай бұрын
EXCELLENT REVIEW OF AWESOME MOTIV ATIONAL BOOK! SHRIMATI DAXABEN PATEL DEEPLY SALUTE & HEARTIEST COMPLEMENETS FOR YOUR ADORABLE SPEECH ABOUT WONDERFUL BOOK ! WISHING YOU FOR YOUR FUTURE SUCCESS ! AMBIKA HARESH PANDYA !
@gyangoshti11 ай бұрын
Thank you so much 😀
@jkupadhyay722411 ай бұрын
સ્વેટ માર્ડેન ખુબજ લોકપ્રિય લેખક હતા.તેમના પુસ્તકો ઘણી ભાષાઓમાં અનુવાદિત થયાં છે.
@jkupadhyay7224 Жыл бұрын
સરસ પરિચય આપ્યો.
@gyangoshti11 ай бұрын
Thanks
@dharmendrakumarppatel2880 Жыл бұрын
ખૂબ ખૂબ સરસ આસ્વાદ
@trivedinarendra193 Жыл бұрын
ખૂબ સરસ પુસ્તક બે વર્ષ પહેલાં વાંચ્યું છે. પછી એક ડૉક્ટર સાહેબને વાંચવા આપ્યું તેને પણ ગમ્યું.
@meetbhavsar8421 Жыл бұрын
અત્યાર સુધીની વાસ્તવિક અને ખૂબ જ પ્રેરણા આપનાર પુસ્તક,જય હો સ્વામી sachhidaanad
@ambikapandya6990 Жыл бұрын
DAXABEN EXCELLENT CONGRATULATIONS FOR EXCELLENT REVIEW ! DAXABEN YOU ARE MY ONE OF THE BEST FRIENDS BUT I HAVE NO WORDS FOR YOU & RESPECTED DHIRUBEN WHOSE VALUABLE GUIDANCE ALWAGS WE HAD GOT ! BEST WISHES WITH BEST REGARDS FROM AMBIKA HARESH PANDYA PANDYA
@gyangoshti Жыл бұрын
Thank you so much 😊
@astoryadaybyrekhabenbhattg4974 Жыл бұрын
દિપનિર્વાણની સરસ વાત કરી. વર્ષો પહેલાં વાંચી હતી એ બધું a સાંભળીને તાજું થયું. ઉત્તમ કામ દક્ષાબેન