English medium che to ghre kravu che to kai book levay
@DIVYABHAVCLASSES5 күн бұрын
Arihant ni sari che...
@payalfachara70166 күн бұрын
Fakara mate ni Kai book ave che, akruti made pan book joy che.
@DIVYABHAVCLASSES5 күн бұрын
માફ કરશો... પણ મારા ધ્યાનમાં કોઈ એવી બુક નથી...બધીજ બુકમાં ત્રણ વિભાગ સાથે જ આવે છે...તેમ છતાં પણ તમે હકો છો એ રીતનું મટીરીયલ મળે તો આપને ચોક્કસ જાણ કરીશ...આભાર..🙏
@payalfachara70165 күн бұрын
@@DIVYABHAVCLASSES thank you
@payalfachara70165 күн бұрын
Prashnpatro joyta hoy to mali jay che bookstore ma
@DIVYABHAVCLASSES5 күн бұрын
@@payalfachara7016 pdf online madi jay che...print kadhavi sakay...
@payalfachara70165 күн бұрын
@DIVYABHAVCLASSES ok
@AnkitaChetan9 күн бұрын
English mideam che to kya videos joi tmara pls
@Jamnagarbandhej989 күн бұрын
Je student RTE thi admission lidhu hoy a 8th sudhi to free ma abhyas kare chhe pan 9th mate amne koi schorlarship ke biju kai bi kharu ke jeni exam 8th ma levati hoy ane aagad koi faydo thato hoy.... Haal 7 th ma chhe cbsc ma
@DIVYABHAVCLASSES9 күн бұрын
Ha...nmms ni exam hoy che... std 8 ma je pass karvathi 48000 scholarship made che...ena sivay std 8 ma navodaya ni exam pan hoy che jema pass thavathi 9 thi 12 free ma abhyas thai shake che...
@ashoksendhav92110 күн бұрын
❤
@ravindraparmar493211 күн бұрын
ખુબ ખુબ અભિનંદન
@ksahir161811 күн бұрын
❤
@RashmikaSolanki-yp6mq11 күн бұрын
Rajkot ma kai jagyae thai sake
@RashmikaSolanki-yp6mq11 күн бұрын
Address and contact no aapso
@RashmikaSolanki-yp6mq11 күн бұрын
Sir tamara class kai jagyae che
@DIVYABHAVCLASSES11 күн бұрын
Bhuj - kutch
@mmcchavda16 күн бұрын
Psce માટે વીડિયો બનાવો સર please 🥺
@DIVYABHAVCLASSES16 күн бұрын
Ok
@mmcchavda16 күн бұрын
Ok sir thank you for replying me
@mmcchavda16 күн бұрын
❤ wow nice sir 😁😊
@DIVYABHAVCLASSES10 күн бұрын
Thank you 😊
@mansurbhabhla21124 күн бұрын
ગામડા નો વિદ્યાર્થિ શહેર માં ભણતો હોય તો એ સેમાં ગણાય
@sureshbhaishiyal684225 күн бұрын
👍👍👍👍👍👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@prakashvadhel3381Ай бұрын
અનન્ય પુસ્તક ખૂબ જ સુંદર અને સરસ છે.....બાળકોને સરળતા પડે છે
@DIVYABHAVCLASSESАй бұрын
👍
@rajnikantpatel1252Ай бұрын
ભાગ 2કયારે આવશે સર
@DamorrinkubenrinkuenАй бұрын
Hi😊😊
@DamorrinkubenrinkuenАй бұрын
Hi
@DamorrinkubenrinkuenАй бұрын
Hii
@SabanaBen-k2gАй бұрын
Nmms dhoran 8 2025 nu solutions karavo, please
@DIVYABHAVCLASSESАй бұрын
Ok
@ourschool-allinone182Ай бұрын
સાહેબ ફક્ત ફકરા માટેની કોઈ બુક?
@DIVYABHAVCLASSESАй бұрын
માફ કરશો... પણ મારા ધ્યાનમાં કોઈ એવી બુક નથી...બધીજ બુકમાં ત્રણ વિભાગ સાથે જ આવે છે...તેમ છતાં પણ તમે હકો છો એ રીતનું મટીરીયલ મળે તો આપને ચોક્કસ જાણ કરીશ...આભાર..🙏
@ourschool-allinone182Ай бұрын
સાહેબ ફક્ત આકૃતિ માટેની કોઈ બુક ખરી?
@DIVYABHAVCLASSESАй бұрын
માફ કરશો... પણ મારા ધ્યાનમાં કોઈ એવી બુક નથી...બધીજ બુકમાં ત્રણ વિભાગ સાથે જ આવે છે...તેમ છતાં પણ તમે હકો છો એ રીતનું મટીરીયલ મળે તો આપને ચોક્કસ જાણ કરીશ...આભાર..🙏
@shailesh8707Ай бұрын
ધોરણ 3 અને ધોરણ 4 શહેરમાં અભ્યાસ કર્યો હોય અને ધોરણ 5 ગામડામાં અભ્યાસ કરે તો તે બાળક શહેરી વિસ્તારમાં ગણાય કે ગ્રામીણ વિસ્તારોમાં
@DIVYABHAVCLASSESАй бұрын
ગ્રામીણ વિસ્તાર...
@shailesh8707Ай бұрын
@@DIVYABHAVCLASSES Ok
@PravinBaradiyaАй бұрын
❤
@DIVYABHAVCLASSESАй бұрын
🙏😊
@BhaktiBorisagar2 ай бұрын
Hello
@jinuraj99452 ай бұрын
english edition malashe
@sangadavinod63542 ай бұрын
ભાગ 2 ક્યારે આવશે
@HetalBambhaniya-x3c2 ай бұрын
સર મારે ન હોય તેની પરીક્ષા દેવાની છે તેમાં મારે શું કરવું મારી પાસે પણ નવોદયને આવું જ પુસ્તક છે પણ મને એમાં પહેલો જ પાઠ નથી સમજાતું કે એમાં શું કરવું સર પ્લીઝ કાંઈ સર પ્લીઝ કાંઈક શીખવાડશો તમને 😊વિનંતી કરું છું સાહેબ 😊અને હા એક વાત પૂછવાનું ભૂલી ગઈ આ ધોરણ 5 નો તજ છે ને તેમાં એમ લખેલું છે ને ધોરણ છ માટે એટલે
@DIVYABHAVCLASSES2 ай бұрын
ધોરણ 5ની બૂક તમારી પાસે છે...જેમાં ધોરણ 6 લખેલું હસે... એટલે કે ધોરણ 5માં તમે પરિક્ષા આપો એટલે ધોરણ 6માં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મળે... અને તૈયારી માટે આપણા યુટયુબ ચેનલ પર તેના વિડિયો મળી જશે..જેમાંથી તમે તૈયારી કરી શકો છો...આ સિવાય કોઇ પણ માહિતી જોઈતી હોય તો પૂછી શકો છો...આભાર...🙏
@RakeshbhaiChaudhari-xe9sh2 ай бұрын
STD=8
@RakeshbhaiChaudhari-xe9sh2 ай бұрын
STD 8
@RakeshbhaiChaudhari-xe9sh2 ай бұрын
Form kiyare bharaae
@DIVYABHAVCLASSES2 ай бұрын
હજી તારીખ જાહેર નથી થઈ થાય એટલે આપને જાણ કરીશ...
@BhailalbhaiPadhiyar-yn5yz3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mahendravaghela59103 ай бұрын
એક ટોપલીમાંથી 20 ફૂલોવાળી વેણી બનાવીએ કે 25 ફૂલોવાળી વેણી બનાવીએ દરેક વખતે 3 ફૂલો વધે છે તો ટોપલીમાં ઓછા માં ઓછા કેટલા ફૂલો હશે
@ankitdamor55183 ай бұрын
D
@govindiyamahesh74223 ай бұрын
પણ તમે જો એક એપ્લિકેશન બનાવોતો સારુ નઇ
@DIVYABHAVCLASSES3 ай бұрын
આપના આ સુજાવ પર ચોક્કસ વિચારવા જેવું છે... હું એ ટેકનિકલ વિષયમાં માહિતી પ્રાપ્ત કરવાનું શરૂ કરું છું... આપનો આભાર..🙏😊
@mahendravaghela59103 ай бұрын
એક ટોપલીમાંથી 20 ફૂલોવાળી વેણી બનાવીએ કે 25 ફૂલોવાળી વેણી બનાવીએ દરેક વખતે 3 ફૂલો વધે છે તો ટોપલીમાં ઓછા માં ઓછા કેટલા ફૂલો હશે
@mahendravaghela59103 ай бұрын
સર આ દાખલો શીખવાડો
@nirmalapatel52663 ай бұрын
Khub Saras rite samj aapi
@DIVYABHAVCLASSES3 ай бұрын
Thank you 😊
@Dlkatara136parsoda3 ай бұрын
સા.શે.પ.ના વિદ્યાર્થીનું મેરીટ કેટલું રહેછે?
@reenapadaliya74553 ай бұрын
Sir tamaro contact number mali shakse.
@DIVYABHAVCLASSES3 ай бұрын
WhatsApp : 9638887475
@dayakanani26523 ай бұрын
Balachdi sainik school ma balak ne moklva joi ke navoday ma
@DIVYABHAVCLASSES3 ай бұрын
નવોદય અને સૈનિક શાળાઓ ભારતની બંને શૈક્ષણિક સંસ્થાઓ છે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓને સર્વગ્રાહી વિકાસ કરવાની તકો પ્રદાન કરે છે.. બે વચ્ચેની પસંદગી વિદ્યાર્થીની રુચિઓ અને જરૂરિયાતો પર આધારિત છે નવોદય અભ્યાસક્રમમાં અંગ્રેજી/હિન્દી, સામાન્ય વિજ્ઞાન, સામાજિક અભ્યાસ અને ગણિત પર આધારિત ઉદ્દેશ્ય-પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે. સૈનિક શાળા: તેનો હેતુ વિદ્યાર્થીઓને NDA અને INAમાં પ્રવેશ માટે તૈયાર કરવાનો છે વિદ્યાર્થીની રુચિ પ્રમાણે નિર્ણય લેવો...બાકી મારી નજરે બન્ને બેસ્ટ સ્કૂલ છે