સ્વાગત છે અમારી યૂટ્યુબ ચેનલ પર...
અમારી ચેનલ ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને સમર્પિત છે. અહીં તમે મારા દ્વારા ગાયેલા અને રચાયેલા ગીતો જોઈ અને સાંભળી શકો છો. અમે ગુજરાતી સંગીતને વિશ્વભરમાં પ્રસારિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને બેલ આઈકન દબાવીને અમારા નવા ઑડિયો તથા વિડિયો નિહાળવા રોંમાચક અને મનોરંજન ભર્યા સફરમાં આજે જ જોડાઈ શકો છો....
Musical And Professional Career:- Sings folk, Ghazals, Qawalli, Bhajan, Film songs, Classical, Garba,and all sorts of music etc.
Show Booking :
KAMAL PAMOL M.+91 99789766
Any Channel Related Inquiry Contact :- M.9875156862 Rakesh Ghoghol
MAIL :
[email protected]