સારૂ ઉત્પાદન લેવું હોય તો દેશી છાણિયું ખાતર અને ટાશ જીણી પાથરો
@jitubhaimendapara595611 күн бұрын
Khatar ni maritime apo tverma
@agravatjenti923812 күн бұрын
Sdm porbandar ma kya malase
@odedaraarjan834212 күн бұрын
SDM Powder BATVA ma kya agro ma mlse ???
@odedaraarjan834212 күн бұрын
SDM powder UPLETA ma kya mlse
@bhuroaahirvadhiya708512 күн бұрын
માણાવદર કીયા મલશૅ
@RavjibhaiAdroja12 күн бұрын
Have 2025 no Nauvoo video muko
@આહિર-ઞ5ટ12 күн бұрын
ભાઈ મારા સામું એક ફેરે વાત કરો મેં જીરું વાયું
@parbatmakwana576013 күн бұрын
Rajkot yad ma Kiya seed mal se
@rameshall885613 күн бұрын
ચણા નું બીયારણ લેવું છે
@saileshmal132813 күн бұрын
ફતેપુરા તાલુકાના મળશે સર
@vinodghodasara64613 күн бұрын
GSP nu PCT no pat hale saheb
@sahdevsinhgohil715713 күн бұрын
નવા વિડીયો મુકો
@Gopifar_mingvlog13 күн бұрын
ખુબ સરસ સાહેબ
@gokalghanghal747814 күн бұрын
ખૂબ ખૂબ આભર ❤❤
@Bhavin.b14 күн бұрын
સારુ એક ઓપ્શન તો વધી ગયો બાકી અમુકને ખેતી વીશે 00.001% ખબર નો હોય અને સલાહ દેવા નીકળી પડે કે ઓર્ગેનીક ખેતી કરો ગૌમૂત્ર છાંટી દો રોગ વયો જશે,ઉતારો વધારે આવશે,પાક સારો થશે રાસાયણિક ખાતર નો ઉપયોગ બંધ કરો આ તો ઠીક ગાય આપણી માતા છે જૈ ગૌ માતા બાકી ખેડૂતો ને ગેરમાર્ગે દોરનારાઓ કોક દી સામે આવો તો ખબર પડે કેટલી વીહે હો થાય બાકી દાદા તમે સારી વાત કહી ખેડૂતો ને એક અન્ય ઓપ્શન મળી ગયો બાકી ડીએપી અત્યારે માંડ માંડ મળે છે અને એ પણ આજથી 15 વર્ષે જેવો પાવર હતો એટલુ રિઝલ્ટ હવે નથી આવતુ ડીએપી એકવાર જમીનમાં નાખ્યા બાદ કાયમી ધોરણે ફોસ્ફરસ એમા ફીક્ષ થઈજાય છે અઘુલનશીલ અવસ્થા માં એને પસી આવા પ્રોડક્ટ નાખીને ઘુલનશીલ બનાવવુ પડે
@ashwinjasani811514 күн бұрын
વેચાણ ચાલું થયું.....
@eu8kz14 күн бұрын
Karushipradan des Bharat Bijades par nirbhar
@piyushjethvajethva517314 күн бұрын
Ha
@karukandoriya921514 күн бұрын
ખાતર ના આપવું સીધી વાત સે સરકાર ને બસત કરી જાય ને બીજ અન્ય ખાતર લે એટ્લે gst ને અન્ય આવક મળે