Пікірлер
@reemapatel2029
@reemapatel2029 33 минут бұрын
Yes
@dakshatripathi9598
@dakshatripathi9598 Сағат бұрын
Guruji apna video bhi jovu chubhu j srs upcharo bta vo cho Urin mate no j gokhru no upay ketla divas krvano
@SwatiSoni-i6p
@SwatiSoni-i6p 15 сағат бұрын
મારી દિકરી ને પણ ખુબ ગેસ થાય છે.
@latareshamwala7892
@latareshamwala7892 19 сағат бұрын
Harishbhai Pranab, your language is very sweet and sanskri,your verbal skill is best and like to listen my ears. Now your medicines and your remedies are very effective and powerful ,your service to the viewes and society is useful and easy to follow .please keep up the good work.
@usharavasia8979
@usharavasia8979 20 сағат бұрын
Saras mahiti aapi Dhanyawad 👏🙏🙏
@kantibhaisolanki2517
@kantibhaisolanki2517 21 сағат бұрын
Pramod khavati Kashi thi Jaise
@sunitahirani7241
@sunitahirani7241 21 сағат бұрын
Dudhi thi 1 Ben n admit karya ta hawe shaak bhaji par chemicals vadhu vapray chhe tou su karye ??
@nilkanthpasuratanaharkendr876
@nilkanthpasuratanaharkendr876 23 сағат бұрын
શીળસ માટે કોઈ ઇલાજ
@HarishVaidya
@HarishVaidya 21 сағат бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ) Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
@rashmigupta4291
@rashmigupta4291 23 сағат бұрын
Vande matram 🙏🙏
@sunitahirani7241
@sunitahirani7241 Күн бұрын
Addu thi acidity thayee chhe tou su karvu Vaid bhai ??
@HarishVaidya
@HarishVaidya 21 сағат бұрын
આદુ ના પ્રયોગ થી પ્રોબ્લેમ જણાય તો પ્રયોગ ના કરશો.
@sunitahirani7241
@sunitahirani7241 21 сағат бұрын
@@HarishVaidya biju option su valid bhai ???
@mitalbavishi9796
@mitalbavishi9796 Күн бұрын
વારંવાર હોજરીમાં સોજો આવવાનું કારણ અને તેના ઉપાયો જણાવો
@HarshadVaghela-i4w
@HarshadVaghela-i4w Күн бұрын
બોડી દવા લેવા થી કે પછી અન્ય કોઇ કારણ થી બોડી ખુબ હિટ ગરમ થઈ ગઇ છે અમથું પણ સરીર મા થી પરસેવો ટપકીયા જ કરે છે કોઈ સોલીયું સન હોય તો બતવજો
@HarishVaidya
@HarishVaidya 21 сағат бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ) Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
@ilaben8309
@ilaben8309 Күн бұрын
🙏🙏🙏
@dipakranderi6255
@dipakranderi6255 Күн бұрын
🙏વંદે માતરમ🙏
@patelgira8968
@patelgira8968 Күн бұрын
👌👌🙏
@ShushmaSachde
@ShushmaSachde Күн бұрын
વન્દે માતરમ્ જમતી વખતે ઓડકાર આવે તો ખાઈ શકાય છે નહિ તો થોડું જમ્યા બાદ ઉછરાટ થાય બાદ માં ઓડકાર આવે તો જમાઈ આ સમસ્યા નો ઉકેલ બતાવશો આપની ખુબ આભારી રહીશ
@kiritjoshi6598
@kiritjoshi6598 Күн бұрын
Jay shree Krishna pranam
@gunvantraval8841
@gunvantraval8841 Күн бұрын
આ પ્રયોગ જમ્યા પહેલાં કે જમ્યા પછી કરવો
@darjikomal4059
@darjikomal4059 Күн бұрын
Khub saras mahiti
@hasmukhkhunt7191
@hasmukhkhunt7191 Күн бұрын
કોઠા ગરમી કબજિયાતમાં લઈ શકાય
@NilamGamit-o3d
@NilamGamit-o3d Күн бұрын
વંદે માતરમ્ 🙏
@hasmukhkhunt7191
@hasmukhkhunt7191 Күн бұрын
આજ સવારે પ્રયોગ કરવાનો ક્યારે કરવાનો જવાબ મને દેજો
@voralaljibhai5085
@voralaljibhai5085 Күн бұрын
🙏
@mukeshvadhaiya6446
@mukeshvadhaiya6446 Күн бұрын
વંદે માતરમ્ 🙏
@lgjadeja-uc1xj
@lgjadeja-uc1xj Күн бұрын
Nice 🎉
@girishchandraupadhyay6287
@girishchandraupadhyay6287 Күн бұрын
નમસ્તે.. ચિકનગુનિયા થયાં બાદ થતો સાંધા નાં દુખાવો કેમ માટે તે માટે નાં ઉપાય તાત્કાલિક સૂચવશો તો ખુબ જ આશીર્વાદરૂપ બનશે. ડોક્ટર સાહેબો.. માત્ર સ્ટીરિઓડ જ આપે છે..!!જેના ગંભીર નુકશાન.. નિર્દોષ લોકો ને ખબર નથી. માટે સાહેબ જલ્દી વિડિઓ બનવો એવી વિનંતી કરૂ છું. પરમ કૃપાળુ પરમાત્મા આપને દીર્ઘ આયુષ્ય આપે એજ પ્રાર્થના. 🙏🏽
@HarishVaidya
@HarishVaidya Күн бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ) Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
@dakshatripathi9598
@dakshatripathi9598 2 күн бұрын
Guruji aapna video bhi j srs hoy che Gokhru no upay ketla divas krvano
@HarishVaidya
@HarishVaidya Күн бұрын
21 દિવસ કરશો
@divyeshulava
@divyeshulava 2 күн бұрын
બોર નાના ને ઝીણા કે મોટા તે ?
@HarishVaidya
@HarishVaidya Күн бұрын
મોટા બોર
@AmrutbhaiParmar-f4y
@AmrutbhaiParmar-f4y 2 күн бұрын
👍
@patelgira8968
@patelgira8968 2 күн бұрын
મને ફિંગટ પર white sport થયાં છે. હુ 12 hours fasting karu chhu. Last 10 year ઉપ્પર થી. Morning ma ગરમ pani વાસી મોયે. પછી વેજિટેબલ juice પીવું છુ & office થી ઘરે gya પછી ખજૂર, fruit, સલાડ kav છુ. & થોડું જમું chhu. 50% થી વધારે નથી જામતી. Milk પ્રોડક્ટ l નથી ખાતી. સુગર નથી ખાતી. All મોસ્ટ nds follow karu chhu. તો pan march month થી whiite sport thava લાગ્યા છે ફિંગર પર. પ્લીઝ guide me. Age -53
@HarishVaidya
@HarishVaidya Күн бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ) Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
@prashantkhambhati357
@prashantkhambhati357 2 күн бұрын
Bhudev jene renal stone vare vaare thatii hoi te aa Anjir prayog karii sake che? 🌹🙏
@HarishVaidya
@HarishVaidya Күн бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ) Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
@UshabaSolanki-f1e
@UshabaSolanki-f1e 2 күн бұрын
Pregnancy ma trifala kai rite levu
@HarishVaidya
@HarishVaidya Күн бұрын
આપ આપના ડોક્ટર ની સલાહ લઈ પ્રયોગ કરશો
@UshabaSolanki-f1e
@UshabaSolanki-f1e Күн бұрын
@@HarishVaidya, sir lai sakay k na lai sakay ,,,, a doctor ayurvedic nathi ,, aap ayurvedic doctor 6vo ,, atle puchyu , sir
@અમરેલી.બાબરા
@અમરેલી.બાબરા 2 күн бұрын
ગુરુદેવ મને સ્નાયુ માસ પેસિયો ની દુખાવો છે સાથળ નાં પાછળ નાં ભાગ માં બવ દુખાવો થાય છે તો ઉપાય બતાવવા વિનંતી
@HarishVaidya
@HarishVaidya Күн бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ) Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
@patelgira8968
@patelgira8968 3 күн бұрын
Guruji, વેજિટેબલ & fruit ને સાથે ના લેવાય??
@ParmarPushapaben
@ParmarPushapaben 3 күн бұрын
Kakdi koprel nu siddh tel vadhare banavi ne muki rakhye to chale.
@HarishVaidya
@HarishVaidya Күн бұрын
ચાલશે
@sarojpatel482
@sarojpatel482 3 күн бұрын
સરોજ પટેલ અમેરીકા
@ભાવેશભાઇગઢવી
@ભાવેશભાઇગઢવી 3 күн бұрын
ૐ નમઃ શિવાય,નમસ્કાર વૈદ્ય જી મારે જમણાં કાનમાં કાણું છે અને અવાર નવાર શરદી થાય છે ત્યારે કાનમાં રસી પણ થાય છે અને કાનમાં જીણી ખંજરી વાગતી હોય એવો અવાજ પણ આવે છે કૃપા કરી ઉપાય જણાવવા વિનંતી
@HarishVaidya
@HarishVaidya Күн бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ) Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
@ભાવેશભાઇગઢવી
@ભાવેશભાઇગઢવી 3 күн бұрын
ૐ નમઃ શિવાય🌷🙏
@ભાવેશભાઇગઢવી
@ભાવેશભાઇગઢવી 3 күн бұрын
ૐ નમઃ શિવાય🌷🙏
@ભાવેશભાઇગઢવી
@ભાવેશભાઇગઢવી 3 күн бұрын
ૐ નમઃ શિવાય🌷🙏
@ભાવેશભાઇગઢવી
@ભાવેશભાઇગઢવી 3 күн бұрын
ૐ નમઃ શિવાય🌷🙏
@pradippithadiya9720
@pradippithadiya9720 3 күн бұрын
નમસ્કાર, મને કમર નો દુખાવો (નસ દબાવી) અને ગરદન નો દુખાવો રહે છે. તો યોગ્ય ઉપચાર બતાવશો. ધન્યવાદ.
@HarishVaidya
@HarishVaidya Күн бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ) Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
@dineshfofandi6378
@dineshfofandi6378 3 күн бұрын
Jay Somnath thi Sar Mara 2u pagma kni chhe operation kraviyu ane pachhu thayu hu 25 chhu ronak nhai
@ushakamdar2465
@ushakamdar2465 4 күн бұрын
ગોખરુ લે વા થી જુલાબ તો નહિ થાય ને
@zankhnasangharajaka9227
@zankhnasangharajaka9227 4 күн бұрын
Good
@sunitahirani7241
@sunitahirani7241 4 күн бұрын
Ane normal loko ne chakkar avse ke diabetes hoy emne j .
@HarishVaidya
@HarishVaidya Күн бұрын
દરેક લોકો પ્રયોગ કરી શકે છે.