વિરાલી મમ્મી ની વાત સાંભળી મને પણ દુઃખ થયું દિકરી વગર ઘર સુનું સુનું લાગશે દિકરી માના આડા કામ લેતી હોય છે મમ્મી તું રહેવા દે હું કરી નાખીશ તું આરામ કર હું પણ વિરાલી તારી જેમ ત્રણ ભાઇ બહેન શું બેન મોટી અને ભાઇ નાનો હતો હું સાસરે ગયા પછી મારી મમ્મી ને કામ ની બધીજ જવાબદારી એકલા હાથે હતી ભલેને આપણે સાસરે જતા રહ્યા હોય પણ આપણું મન તો થોડી થોડી વારે પીયર મમ્મી ના ઘરે પહોંચી જાય હો મારા લગ્ન ને ૧૮ વર્ષ થયા છે મને તો હજુ પણ્ મમ્મી પપ્પા ભાઇ ની યાદ આવી જાય પણ શું થાય સાસુ સસરા વ્રુધ્ધ છે તેની જવાબદારી મારા પર છે એટલે મમ્મી ના ઘરે આંટો દેવા જવાની તો વાત જ નહીં કરવાની પણ બેસવા માટે પણ્ ટાઇમ ન મળે આજે તમને માં દિકરી ની છેલ્લે વિડીયો મા વાત સાંભળી મને પણ રડવું આવી ગયું સુરત થી હવે વિરાલી કેટલા ટાઈમે આવી શકશે પણ દિકરીબેન તારા જીવન નો નવો વણાક શરૂ થયરહયો તું ખુબ ખુબ સુખી થા મહારાજ તારી સાથે છે તારી બધીજ મનોકામના પૂર્ણ કરે એવી સ્વામિનારાયણ મહારાજ ને મીઠી પ્રાર્થના છે મોરબી થી અમારા તમને બધાને જય સ્વામિનારાયણ 🙏🏻 નિરાલી બેન તો પાંખ વાળું પંખીડું હમણાં સુરત જતું રહેશે 😭😭😭
@sunillagdhir4 сағат бұрын
😢
@devangdhorda21104 сағат бұрын
હાય નિરાલી બેન માતાજી તમને અને જમાય ને માતાજી ખુબ સુખી કરે અને તમારે માસી નિરાલી બેનને કાળું ટપકું કરદેવુ કાન પાછળ
@JagrutiKanabar-rg1bk5 сағат бұрын
Sachej dikri ne su kam javanu bhagvane banavyu
@gsraval31975 сағат бұрын
Ajno video bahu saras, virali badhane imotional kari nakhe chhe, mammi no swabhaav bahu sara chhe, virali God bless you.
@shitalpatel48195 сағат бұрын
Virali swaminarayan ભગવાનની murti lai jaje maharaj na darshan thay
@rakshazala51405 сағат бұрын
All the best for your began new life off courses you gone miss your family stay bless.
@minaxiluhar91495 сағат бұрын
Evu to thay, mari dikari pan sasre gai che 9 month thai gaya haji nathi aavi USA che ame Canada chie, ame pan sahan karyu che aato have Canada aavya. 12 years thi
તમારા મમ્મી ની સાવ સાચી વાત છે અત્યારે એવું કંઈ નથી પેલા જેવું
@sanganiavani171711 сағат бұрын
Virali Di.. palak bit amla dhanabhaji na juice ni recipe apo ne
@ranasobhnaba56211 сағат бұрын
Tmara marej pela che k Vishal na
@ranasobhnaba56211 сағат бұрын
Dikri ni viday bhu vasmi che. Virali ne aa ghar ne fadiyu bhu yad aavse...
@ranasobhnaba56211 сағат бұрын
Seno jamanvar rakhyo to..?? Tmara marej che etle kidhu tu.....?
@saarubosamia16367 сағат бұрын
Haa
@chandnisangani773211 сағат бұрын
વીરાલી બેન રડશો નહિ. તમને રડતા જોઇ ને મને પણ રડવું આવી જાય છે. તમે તો ઇંડિયા માં જ છો ગમે ત્યારે મલવા આવી શકો છો પપ્પા ના ઘરે. હું તો ઘર યાદ આવે તો જઇ પણ નથી શકતી ૯૫૦૦ કીલોમીટર દુર છું ઓસ્ટ્રેલિયા માં. It's quite difficult to come there frequently.
@archanashah178112 сағат бұрын
Very very nice vlog ❤
@ashamehta464512 сағат бұрын
Beta tmne radta joi mne rad vu aavi gyu dikri ne ma no vhal duniya ma koi na aapi ske
@djxppyya583712 сағат бұрын
Dikri ne sasre vlaci ae bhu aghru 6
@rohithkumarpatel232412 сағат бұрын
Virali ben tme to surat 6o etle 1 month ma ave sako madva papa & mom ne...pn...hu to out if india 6u to...3 ke 4 year ma 1 vakht java mde e pn sasre & piyar to mummy jode to reva j na made...pn su krvanu..Jo dikri ne mrg pachi sasre moklvnu rivaj j na hot to koi papa mokle j nai❤
@neetachauhan43012 сағат бұрын
Very nice
@kusumkakkad51912 сағат бұрын
😢😢😢😢😢
@ritumehta986712 сағат бұрын
Jay swaminarayan virali didi ♥ hamesha khush raho healthy raho aevi prathna 🙏🙏🙏
@sonalkher218312 сағат бұрын
Gujratima j bolo Ben Hindi ne gujrati mix n kro nthi saru lagtu
@agravatjinal606312 сағат бұрын
Tame mukhvas bharva packate ane sakar bhuli gya 6o ... Evu lage 6....
@shilpaparmar856513 сағат бұрын
જય સ્વામીનારાયણ વિરાલી બેન તમને રડતા જોઈને 😢😢 આસુ આવી દિકરીતો પારકી થાપણ કહેવાય માસીને એકલુ લાગસે વિરાલીબેન તમારા સાસુ સારાછે ઘર પરીવાર સરસછે વિડીયો કોલની સુવિધા છે સારી દિકરી સાસરે શોભે કહેવત મા બાપનુ ઘર મુકીને જવાનુ ન ગમે પણ સુ કરવાનુ દિકરી માટે બહુ અઘરો રોલછે 😢😢