Пікірлер
@nileshdodiya2026
@nileshdodiya2026 Күн бұрын
Zink sulphet ni kimat Chu che bhai 10kg
@pagohil6148
@pagohil6148 4 күн бұрын
મારે પણ સરદાર કંપનીનું ખાતરનો એનું પણ રિઝલ્ટ નથી આવ્યું
@jentibhaisolanki5088
@jentibhaisolanki5088 7 күн бұрын
બરોબર તમારી વાત સાચી છે 👍🏾
@KeshGoraniya
@KeshGoraniya 8 күн бұрын
ભાઈ તેમરા જેવે સારી માણસા આંસે શ વાપરે ખાટે કે રાતે હેઇતા 1000ખાસેમ આપેઈટલે સિનેમાને બેસે શ ખાડેતા ખેટે શ ભાઈ તેમેરા જેવાને વિડાયા લીકે આને ફાલે કેરે શ તે મેરા નીતા સારી
@nasirpatel3694
@nasirpatel3694 11 күн бұрын
12:32 :16 na to 1450 hase bhai
@bharatmuliyashiya4710
@bharatmuliyashiya4710 11 күн бұрын
Dva na video ka delete kri nakha
@kalolachirag2956
@kalolachirag2956 12 күн бұрын
22 thi.25 kg ghav bov thay gaya ghav 1 vighe
@kalolachirag2956
@kalolachirag2956 12 күн бұрын
Khaitan karata coromondel nu single super phosphate best ave che
@KeshGoraniya
@KeshGoraniya 14 күн бұрын
ભાઈ કેઈમા તે મેરા વિડાયા જેવેશ લેકી આને ફાલી કેરા શ ગામવોછાડા ખાડેતે
@vinuvaja4920
@vinuvaja4920 14 күн бұрын
આ વર્ષે dap ma pan ભેળસેળ થયી હોય તેવું લાગે છે
@DigvijaysinhJadeja-t5j
@DigvijaysinhJadeja-t5j 17 күн бұрын
સરસ મજાની વાત કરી રહ્યા છો
@VilasbenParsana
@VilasbenParsana 17 күн бұрын
ભાઈ નમસ્કાર ભુમીસુધરક કદી લેવાનુ જ નહી સોઈલકન્ડીશનર મા માટી ં રાખ ં ભુતડો ંચુનો આવુ જ આવે છે ખાતર ફક્તને ફક્ત સરકારી માન્યતા વાળુજ હોવુ જોઈયે ૨૦'૫'૨૦ મા પણ ધુડ જ આવે છે સબસીડી વગર નુ ખાતર જ લેવુ નહી
@KhetiVishes
@KhetiVishes 17 күн бұрын
તમારી પાસે પૂરતી માહીતિ છે અને વીડિયો ને આગળ શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો ને ખબર પડે વધારે માહીતિ જોતી હોયતો મારા નંબર છે 6353207745
@Vankarprakashbhai
@Vankarprakashbhai 17 күн бұрын
Ye khatar nakli che bhai ame te khatar letaj nathi
@AnilFarmerlife
@AnilFarmerlife 18 күн бұрын
પૃથ્વી અમૃત ખાતર ની માહિતી આપજો 13 બેગ લીધી હતી લીંબુ માં નખવા માટે
@KhetiVishes
@KhetiVishes 18 күн бұрын
થોડાક જાડવાની અંદર નો નાખતા જેથી તમને ખબર પડે વધુ માહિતિ જોતી હોય તો 6353207745 પર ફોન કરો
@AnilFarmerlife
@AnilFarmerlife 18 күн бұрын
પૃથ્વી અમૃત ખાતર ની માહિતી આપજો
@dashrathhadiyal7711
@dashrathhadiyal7711 19 күн бұрын
Ok
@vinodbhairamani5156
@vinodbhairamani5156 19 күн бұрын
ભાઈ પંપમા કેટલાં એમ એલ નાખવું માપ કેતા જાવ
@PopatBhogesara-sw6qz
@PopatBhogesara-sw6qz 20 күн бұрын
Jaykishan
@KishanjRathva-ld2on
@KishanjRathva-ld2on 21 күн бұрын
ચમત્કાર મારે તો વધ અટકી જાય તો
@KhetiVishes
@KhetiVishes 21 күн бұрын
ના ભાઈ એ વાત ખોટી છે વધ અટકતી નથી વધારે જાણ કરી જોતી હોયતો 6353207745 પર ફોન કરવો
@vvvank
@vvvank 24 күн бұрын
જ્ય માતાજી અભિનંદન ભાઈ
@khatariyabudhabhai2533
@khatariyabudhabhai2533 25 күн бұрын
Lushala vada
@ramnikvaghasiya1414
@ramnikvaghasiya1414 25 күн бұрын
કંપની ક્યાં ની‌‌ છે
@KhetiVishes
@KhetiVishes 25 күн бұрын
અહમદાવાદ
@jadejabhagirathsinh-pp4rh
@jadejabhagirathsinh-pp4rh 26 күн бұрын
DAP ખાતર ડાયરક નાખવું નહીં ભટી ખાતર બનાવીને નાખવું
@jadejabhagirathsinh-pp4rh
@jadejabhagirathsinh-pp4rh 26 күн бұрын
ભટી ખાતર બનાવીને ઉપીયોગ કરો
@Feelthe_story
@Feelthe_story 28 күн бұрын
એ ભાઇ એમ નો ઓગળે
@KhetiVishes
@KhetiVishes 28 күн бұрын
@@Feelthe_story તો કેમ ઓગળે ભાઈ આ ખાતર મા કોઈ તત્ત્વ આવતાજ નથી ભાઈ
@હરહરમહાદેવ-સ7ય
@હરહરમહાદેવ-સ7ય 29 күн бұрын
Mare to coplit ogadu saru rejalt pan se
@altafsama1089
@altafsama1089 29 күн бұрын
અમારી ઉપર પણ આવુ થયુ હતુ. ઓર્ગેનિક. કાર્બન ના નામે માટીજ હતી. 5 મહીનેય ખાતર ના ઓયગરુ
@KhetiVishes
@KhetiVishes 29 күн бұрын
@@altafsama1089 કય કંપની નુ હતુ કયો ને ભાઈ
@altafsama1089
@altafsama1089 29 күн бұрын
@KhetiVishes 5મહીના થય ગયા છે હવે થેલી કે બીલ જળસે એટલે જાણ કરીસ.
@hirennandaniya6857
@hirennandaniya6857 Ай бұрын
રિજલ્ટ નહિ આવે આ એક બાયો ખાતર છે
@subhashdangar963
@subhashdangar963 Ай бұрын
Ha moj
@parmarmayursinh1123
@parmarmayursinh1123 Ай бұрын
24 ગુંઠા માં વિઘે કેટલુ બિયારણ?
@KhetiVishes
@KhetiVishes Ай бұрын
@@parmarmayursinh1123 ભગવાન 45 કીલો બીયારણ નાંખવાનું થાય 24 ગુઠે
@subhashsubhash3919
@subhashsubhash3919 Ай бұрын
51 કીલો
@TulsiVargiya
@TulsiVargiya Ай бұрын
ભાઈ તમે પોર વાવું તું તો કેજો મારે પણ વાવવું સે કેટલો ઉતારો આપે મારે 6.વિધા જમીન સે ભાઈ સાસુ કેજો
@KhetiVishes
@KhetiVishes Ай бұрын
40થિ 50 મણ નો ઘઉં નો ઉતારો આવે
@TulsiVargiya
@TulsiVargiya Ай бұрын
ભાઈ અમારે પણ લેવું સે ભાઈ સંગ માંથી લયે તો પણ એટલું નાખવું પડે 22.કિલો નો સાલે
@KhetiVishes
@KhetiVishes Ай бұрын
સાલે ભાઈ
@deepahir5656
@deepahir5656 Ай бұрын
👌👌
@URVISH007
@URVISH007 Ай бұрын
Jay shree ram
@KhetiVishes
@KhetiVishes Ай бұрын
Jay Shree Ram
@ahirhitesh289
@ahirhitesh289 Ай бұрын
Khub saras Bhai Jay dwarkadhish