હેલ્લો જય માતાજી મીત્રો, મારી KZbin CHANNEL KHUSHALI SUPER VLOGS માં તમારું હાદિઁક સ્વાગત છે. દરેક ગુજરાતીની માફક મને પણ અવનવું જમવાનું અને અલગ અલગ જગ્યાઓ પર ફરવાનું પસંદ છે. આ ચેનલના માધ્યમથી હું જે પણ જગ્યાઓ પર ફરવા જાવું છુ. તેનો અનુભવ તમારી સાથે શેર કરું છું. કે ગુજરાતની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય. જેના વિશે ધણાં ઓછા લોકો જાણે છે. ગુજરાતનાં મંદિરો, પવૅતો, જંગલો, નંદીઓ, શહેરો અને ફરવાના સ્થળોએ જય તે જગ્યા વિશે વધુમાં વધુ જાણકારી આપવાનો મારો ઉદ્દેશ્ય છે. આશા છે કે મારા વીડિઓ તમને પસંદ આવશે. જો વીડિઓ પસંદ આવે તો તેને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.
જય જય ગરવી ગુજરાત
વંદે માતરમ્
Hi,I am Solo Traveller, And Foodie.On this channel,I'll be sharing my experiences of travelling with you guys.This is my story of unconditionally pursuing my passion for travelling.
For Business Inquiry
[email protected]