15 august 1947 - 2024
16:13
21 сағат бұрын
Пікірлер
@bvop5609
@bvop5609 2 сағат бұрын
Penatar s.yadav maro juno bhaybhandh
@tembhachudasma8456
@tembhachudasma8456 6 сағат бұрын
Very good and effective analysis sanjay
@partapodedra3369
@partapodedra3369 7 сағат бұрын
સમાચાર સાથે ચીગમ સારી વાપરો છો એટલું લાંબુ
@alingbhaibhukan6561
@alingbhaibhukan6561 10 сағат бұрын
ગુડ સંજયભાઈ
@arsakhra9353
@arsakhra9353 17 сағат бұрын
ચારણ નું લોહી આવું ના કરે
@user-po6lp6ho2u
@user-po6lp6ho2u 19 сағат бұрын
સરસ રજૂઆત ભાઈ સંજયભાઈ
@kirtisoni4139
@kirtisoni4139 20 сағат бұрын
Have chalu karo.
@bhimsiyadavchetariya4517
@bhimsiyadavchetariya4517 20 сағат бұрын
❤🙏🏻
@baldevbhaidesai5704
@baldevbhaidesai5704 21 сағат бұрын
sachi vat se very nice
@keshavgadhavi1376
@keshavgadhavi1376 23 сағат бұрын
આ લોકો નું ચારણતવ મરી ગયું હશે નકર આ બિના ન બને માટે અને ચારણ કેવા માં પણ પાપ છે
@ashokgadhvi2037
@ashokgadhvi2037 23 сағат бұрын
બાપ કળજુગ છે મારા બાપ
@KaraKodiyatar-lw7wk
@KaraKodiyatar-lw7wk Күн бұрын
વાહ.અલવીરાબેન🎉
@VijayThakar-fp7yd
@VijayThakar-fp7yd Күн бұрын
Ama tamaru ka maru koynu nahi chale kali yug kudke na bhuske dharam nim kyay koy samajno vyavasthit nathi darek babatma bhrastachari haram khori atisay vadhtij jay cha mate koyno dosh nathi bhagvanni fulvadi paki gay cha mate satya hase ta tarse ane pap hase ta dubse jay funath mahadav hari har
@KarshanDharagu
@KarshanDharagu Күн бұрын
@maldesuva5317
@maldesuva5317 Күн бұрын
Je bhai batave che a bhai ne am thay k bov joyel lage che mari nakhiya a bhai ne padar devi mataji bov aavata aevu lage che
@nanubharvad2510
@nanubharvad2510 Күн бұрын
આ કલયુગ છે નવાય નથી
@dineshdarwaliya5226
@dineshdarwaliya5226 2 күн бұрын
સરસ ભાઈ
@NarandanGadhavi-pc8mf
@NarandanGadhavi-pc8mf 2 күн бұрын
હેયનાલાયકતૂચારણછોહવેતારાજીવાયનહીલોકોહજૃપણચારણનેપવીત્રમાનેછેતારાજેવાહલકટ આખાસમાજનૃનાકકપાવેછેહયખુટલતનેસરમનાઆવી
@NarandanGadhavi-pc8mf
@NarandanGadhavi-pc8mf 2 күн бұрын
આચાણનથીપણચારણનાપેટનાનથીઆવાહલકટચારણોજનમછેતોહવેઆસમાજમાસોનબાઇનહીથાયચારણહલકટહોય
@nirubhagohil6227
@nirubhagohil6227 2 күн бұрын
સોનબાઇ માં ને મોગલ માં સવને સદબુધી આપે જય માતાજી
@samatgadhavi6877
@samatgadhavi6877 2 күн бұрын
દારૂ પીવો માસમણ ખાવા વ્યાજે રૂપિયા દેવા દીકરીના સમાજ ના નામે રૂપિયા લેવા ખોટુ બોલવુ આબધુ આઈ સોનલ નાપાઙતા આનાથી જે સેટા હોય એ ઓરીજનલ ચારણ
@gojiyavirabhai3647
@gojiyavirabhai3647 2 күн бұрын
સરસ સંજય ભાઈ 👌👍
@user-rv1yo7go4d
@user-rv1yo7go4d 2 күн бұрын
@user-hc8eb9kt9i
@user-hc8eb9kt9i 3 күн бұрын
Yogi faynal che pm baki koy ni himat nathi modi jevu sasan kari ske chandi ben
@user-xi6gw4lo9f
@user-xi6gw4lo9f 3 күн бұрын
જલ્દી હટી જાયે મહેરબાની મોદીની
@rajubhaipatel9253
@rajubhaipatel9253 3 күн бұрын
Cime resyo Bihar up karta vahi gayo karan kaydo nablo ane bhrsa4 thi gunegar aazad thaiaych
@rajubhaipatel9253
@rajubhaipatel9253 3 күн бұрын
Jay dwarkadhish ahir Sanjaybhai khub saru darek samaj ne shikhvanu samjavyu aabhar
@srinunandhan6871
@srinunandhan6871 3 күн бұрын
Nice singar 👌👌
@sureshlathiya9580
@sureshlathiya9580 3 күн бұрын
પોલીસ સ્ટેશનમાં મા કોઈ સાફ સફાઈ કરવા વારો નહોતો તેમનુ નામ પણ બોલવુ હતું
@Kgadhavi4027
@Kgadhavi4027 3 күн бұрын
આ અગરવસા છે તે પોતે ચારણ ગઢવી કહે છે પણ હકીકતમા તે નથી અમારા ચારણ સમાજ ને તેની સાથે કાય લેવા દેવા નથી અમારા સમાજ સાથે તેને લગ્ન મરણ નો કોઈ વેવાર પણ નથી ચારણ આવુ નો કરે
@ParvinbhaiJograjiya
@ParvinbhaiJograjiya 3 күн бұрын
સાસીવાતછેસા્હેબ❤
@kavirajgadhvi3021
@kavirajgadhvi3021 3 күн бұрын
😢
@palakarmur7206
@palakarmur7206 3 күн бұрын
ખુબ ખુબ અભિનંદન
@shuklapari8081
@shuklapari8081 4 күн бұрын
Aa Mobile ni asar che
@TinuTatar-pc3qx
@TinuTatar-pc3qx 4 күн бұрын
Aahir bhai Saras vaat karo cho bhai .aamathi gana Badha ne sikh malse
@user-jv3ic5wh5d
@user-jv3ic5wh5d 4 күн бұрын
કલયુઞ,આવિ,ગયો, છે
@maganbhaipaljibhai2992
@maganbhaipaljibhai2992 4 күн бұрын
સર્વ કરો કેવા કામ કોન કરે છે આને ગણાય છે મહાન બાકી કર્મ થી મહાન થવાય ધંધા કરે છે દેશદ્રોહી આને છાવરે છે પોલીસ પવિત્ર જતિના નામ
@ahirbhayabhai831
@ahirbhayabhai831 4 күн бұрын
સંજયભાઈ,નીઅટક,ચેતરીયા,આહિર,છે
@user-hk1mb4co9c
@user-hk1mb4co9c 4 күн бұрын
સંસ્કાર નો અભાવ એ દરેક સમાજમાં મોટી ખોટ છે જય માતાજી મામા
@user-hk1mb4co9c
@user-hk1mb4co9c 4 күн бұрын
100% સાચી વાત છે મામા ખોટા નો પરીણામ હમેશા ખોટું હોય છે
@kishorgadhvi2248
@kishorgadhvi2248 4 күн бұрын
Hu aek charan tarike saram anubhavu chu... mataji sadbudhhi aape..
@user-ly5jh1vc4u
@user-ly5jh1vc4u 4 күн бұрын
Sar sahi baat hai
@edavlat
@edavlat 4 күн бұрын
У меня эшак лучше чем она пела, особенно утром 😂😂🎉🎉🎉когда голодал😅😅
@khimananadgadhvi1457
@khimananadgadhvi1457 4 күн бұрын
આવતી પેઢી પૂછશે કે આ ચારણ જ્ઞાતિ જોગમાયાઓ જન્મતી?? આ જ્ઞાતિ મા, ખોડીયાર, આવડ,આલબઈ, સોનલ, મોગલ, ઈ આ જ્ઞાતિ મા થઈ હસે? આવુ પૂછશે માટે હાજી સમય છે જાગો ચારણો જાગો,, વિચારો ચારણો વિચારજો
@VijaydanGadhvi-f4e
@VijaydanGadhvi-f4e 4 күн бұрын
હવે સારણ સમાજ રેઢિયાળ થઈ ગયો છે કોઈ ધણી કે પ્રમુખ નથી જેને જેમ ફાવેતેમરહે અત્યાર ના કલાકારો હાલની માતાજી ઓ રુપિયા ભેગા કરવામા વ્યસ્ત છે નાત જાય ભાડમા કોઈ ને કાયપડીનથી જેનીમાથે દુખ આવેતે ભોગવે સારણ સમાજ કોઈ લેવાદેવા નથી કોઈને તકલીફ હોય તો કહેજો ૯૪૨૯૩૧૫૨૬૨
@HarshadbhaiGadhavi
@HarshadbhaiGadhavi 4 күн бұрын
ચારણ.કેવાને.લાયક.નથી.ફટ.છે.તમારી.જનેતા.ને
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 4 күн бұрын
આજના સમય માં આ બધું સામાન્ય થઈ ગયુંછે ,સમાજે જાણવા ની જરુર છે,સમાજે આધુનિક વિચારસરણી પ્રમાણે વર્તવું જોઈએ.
@Ravaliyachhaganbhain
@Ravaliyachhaganbhain 4 күн бұрын
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જયારે માણસ નો વિનાશ થવાનો હોઈ ત્યારે એ વ્યક્તિ અનીતિ ના જાય છે
@user-jw5ci4wq1e
@user-jw5ci4wq1e 4 күн бұрын
જય દ્વારકાધીશ
@GognChadaravadiya
@GognChadaravadiya 4 күн бұрын
જય દ્વારકાધીશ
@rameshp-db5xf
@rameshp-db5xf 4 күн бұрын
100 % Bhai