Пікірлер
@dhiru6885
@dhiru6885 15 минут бұрын
It is called KARI NAKHYU
@nishaparikh6
@nishaparikh6 2 сағат бұрын
Not completely true ok it’s part of winter ❄️
@JayHoBabaSaheb
@JayHoBabaSaheb 2 сағат бұрын
ચાલો ત્યારે આપણે પણ ઉપડી જઈએ પણ જઈએ ક્યાં, અહ્યાજ ખાવા પીવા નાં ફાંફાં છે ને વિદેશ ક્યાં થી જવાઈ 😂 ચાલતા નીકળવું પડે તો કંઈ મેળ પડે
@dushyantDev99
@dushyantDev99 2 сағат бұрын
ભાઈ અંયા દેવું કરી ને ગેરકાયદેસર તો શું, મફત માં કાયદોસ પણ આવવા જેવું નથી.😅
@devrajsinhbhati5726
@devrajsinhbhati5726 3 сағат бұрын
😂😂😂 ક્યા થી શોધી લાવો છો ખબર નઈ
@darshan0411
@darshan0411 4 сағат бұрын
ભાઈ એના કરતાં જનમ જ પેલે થી સિંગાપોર લેવા જોઈતો હતો.
@rajeshhothi931
@rajeshhothi931 4 сағат бұрын
Anamat vala bahu nathi jata kem k bije kyay malvanu nathi, pacha bole k patelo ne mahavtkansa khuti nai, pan pateli ni majburi che anamat ne lidhe.. Anamat lavava valo narak j bhogvase
@ruchirdesai6242
@ruchirdesai6242 4 сағат бұрын
Modi hatao desh bachao
@maksudmajid3885
@maksudmajid3885 4 сағат бұрын
लगातार 3 साल से इंडियन भारत से जा रहे है मैने कई जगह पड़ा है इस न्यूज को
@hareshchhatbar2398
@hareshchhatbar2398 4 сағат бұрын
100% jo moko male to ahi thi nikadvama j hit chhe
@maksudmajid3885
@maksudmajid3885 4 сағат бұрын
जिस देश मे पड़े लिखे i s ऑफिसर अंगूठा छाप नेता के सामने हाथ बांध के खड़े रहेंगे और जी जी करेंगे तो देश का उद्धार कहा से होगा
@kiranpatel779
@kiranpatel779 4 сағат бұрын
Send him in life in prision
@bhagyeshbathani
@bhagyeshbathani 5 сағат бұрын
20,000 - 30,000 માં પણ સારી જિંદગી જીવી શકાય છે. તમારી ક્વોલિટી ઓફ લાઇફ ફક્ત તમારી આવક પર જ નિર્ભર નથી પણ ખર્ચ પર પણ નિર્ભર છે. લોન મળવાના કારણે આજકાલ લોકો પોતાની આવક થી વધુ ખર્ચ કરવા લાગ્યા છે. જો તમે વેપાર કરવા માટે અથવા ઘર કે પ્રોપર્ટી માટે લોન લેતા હોય તો એ વ્યાજબી છે પણ મોજશોખ પૂરા કરવા માટે, મોબાઈલ/ટીવી લેવા માટે લોન લો છો તો એ તમારા ભવિષ્ય માટે સારું નથી.
@palvijaykumar2597
@palvijaykumar2597 6 сағат бұрын
Bhai punjabi par vishwas na karsho khas karine Canada ma
@nadirmakhani5731
@nadirmakhani5731 6 сағат бұрын
जेलेस्की को पिछे छोड़कर बेवफुफो का ब्रांड एम्बेसेडर बने डोनाल्ड ट्रम्प, बधाई हो बीमारु ट्रम्प, अभी भारत जाकर आग्रा के ताजमहल भी देखना और वही पे अपना इलाज भी करा लेना
@farukhingora2900
@farukhingora2900 6 сағат бұрын
Jab tak modi hai tab tak log yuhi des chhod kar jaenge
@parthpatel1605
@parthpatel1605 6 сағат бұрын
America jai ne b nahi sudhre Indians 😂 Mentality to Dharm na name vote apva vadi j rehse apdi
@NasirkhanDiwan
@NasirkhanDiwan 6 сағат бұрын
Yes
@dabhirahulsinh8126
@dabhirahulsinh8126 6 сағат бұрын
2 nombriya ghar bhega thay a jaruri che
@JayeshPatel-xb3cs
@JayeshPatel-xb3cs 6 сағат бұрын
BJP Government biggest Corruption in the world
@JadejaRamde
@JadejaRamde 7 сағат бұрын
ભ્રષ્ટાચાર અને કોમવાદના કારણે સિધા માણસો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે
@okmovie12
@okmovie12 7 сағат бұрын
Indian barbaad kari lakse company
@Ahirat82
@Ahirat82 7 сағат бұрын
Tax Tax and Tax, Card Card Card😂😂😂
@ramzanalijariya2472
@ramzanalijariya2472 7 сағат бұрын
ભાજપ ની મહેરબાની
@julfikarparmar7751
@julfikarparmar7751 7 сағат бұрын
Ye problem door ho jaye toh sub sahi ho jayega mt sahi vikas
@Triveni-v8q
@Triveni-v8q 8 сағат бұрын
આ બધા ગુનેગારો ને ડીપોર્ટ કરવા જરુરી છે. ભારતનું નામ ખરાબ કરે છે. બેશરમ લોકો પૈસા માટે જન્મ ભૂમીનું નામ બગાડે છે.
@dakudhorajiya9373
@dakudhorajiya9373 8 сағат бұрын
ભ્રષ્ટાચારી નેતાઓ, મફતિયા વૃત્તિના કરોડો લોકો, કામચોર અને ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ,શોષણ કરનાર ખાનગી સંસ્થાઓ આ દેશને કદી આગળ વધવા નહીં દે.
@DineshRana-ce9ol
@DineshRana-ce9ol 8 сағат бұрын
We need this bills all migrant must be out I support Mr Trump
@Sodha_Sultan
@Sodha_Sultan 8 сағат бұрын
Aapno gujrati che aama
@GujjuEuP527
@GujjuEuP527 8 сағат бұрын
Angutha-Chap Viswaguru kya che ? All Illegal Gujju will be back by next few months.... camaro lai ne airport pochi jao...🤣🤣🤣
@devendrapatel9971
@devendrapatel9971 8 сағат бұрын
કૂતરા ની પુછડી વાંકી. ભારતીય લોકો ને તગેડી મૂકો. યુએસ સિટિજન શીપ રદ કરો અને પેનલ્ટી કરો
@mahendrakathekar1584
@mahendrakathekar1584 9 сағат бұрын
Ek divas pan rehva mangto nathi aa deshno 100 varsh ma pan udhar thavano nathi jati vad thi bharelo desh chhe.
@SalviVr
@SalviVr 9 сағат бұрын
Best Knolage serv by you
@Chirag_.
@Chirag_. 9 сағат бұрын
👌👌
@neelapatel5449
@neelapatel5449 9 сағат бұрын
Very good👍
@willywonka58
@willywonka58 9 сағат бұрын
લોડો જ કાપી લેવો જોઇએ માદર ચોદ ની ઓલાદ ને અને પછી બધાનું ઘુ પણ ખવડાવું જોઈએ
@willywonka58
@willywonka58 9 сағат бұрын
ઘડીક માં તમે કહો છોએ કે આંકડો વધશે અને ઘડી માં કહો છો કે આંકડો ઘટશે.પુઅરતી માહિતી ન હોય તો ખાલી ખાલી લોકોને ગભરાવો નહિ
@PoojaThakor-zb6fl
@PoojaThakor-zb6fl 9 сағат бұрын
Aa salo betari na modhe kyare sara smachar hota j nai All time negative vato
@kirit121
@kirit121 9 сағат бұрын
What is this report about Illegal and crime is enough to throw this man out country India has different laws but in the world this simple law works well Illegal
@manojchudasama3313
@manojchudasama3313 9 сағат бұрын
વિદેશ જઈને બધા લોકો કેવા ડાયા ડમરા થઈ જાય છે, એવું ડાહ્યો ડમરો થઈને આપણા દેશમાં નથી રહેવું, વિદેશમાં 16 થી 18 કલાક કામ કરશે પરંતુ અહીંયા આઠ કલાક કામ કરવામાં પણ જોર પડે છે, અમેરિકામાં પણ ટેક્સ ઓછા નથી, આપણા કરતાં વધારે છે, પરંતુ ત્યાં ટેક્સ નો પૈસો વિકાસમાં ખર્ચાય છે, જ્યારે ફેર એટલો છે કે આપણે અહીંયા ભ્રષ્ટાચાર ને લીધે વિકાસ થતો નથી, બીજા દેશમાં જાય છે એટલે ભારતીયોને ઓટોમેટીક શીષટાચાર આવડી જાય છે, મારી વાત સાચી લાગે તો કોમેન્ટ કરજો
@AmdavadiAjju
@AmdavadiAjju 9 сағат бұрын
દેશમાં સાચા મુદ્દાઓ ની વાત નહીં અને ફક્ત ધર્મ બાબતે મુદ્દાઓની વાત થઈ રહી છે એક મહાન પુરુષે કીધું હતું કે જે દેશમાં જ્યારે ધાર્મિક મુદ્દાઓ વધી જાય તો સમજી લો એ અધોગતિ ના પંથે છે અને એ વસ્તુ આપણા ભારત દેશ જોડે થઈ રહી છે પણ અહીંયા ની પબ્લિક સમજી નથી રહી છેલ્લા 11 વર્ષથી આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે એક બે સેક્ટર છોડી ને બધા સેક્ટરમાં કામ અત્યંત નીચી ગુણવત્તા વાળું છે બહાર જવાનો સૌથી મોટો મુદ્દો ટેક્સ ના લીધે છે લોકો હવે ટેક્સ હેવન કન્ટ્રીમાં જાય છે જે લોકો પાસે સારા એવા પૈસા છે એ લોકો ત્યાં સેટલ થવાનું પસંદ કરે છે, ટેક્સ આપ્યા પછી પણ ફ્રીમાં હોસ્પિટલ અથવા ફ્રીમાં એજ્યુકેશન જેવી કોઈ લાભ મિડલ ક્લાસ ને મળતો નથી અંદાજે પોતાના ઇન્કમ નો 40% થી 50% ટેક્સ ભરી દે તો સામાન્ય માણસ ને કોઈ જાતની ફેસિલિટી મળતી નથી જે વિદેશમાં મળે છે પહેલા ઇન્કમ પર ટેક્સ, પછી કોઈ વસ્તુ ખરીદો તો એના ઉપર ટેક્સ, પછી એ વસ્તુ વેચો તો પણ એના ઉપર ટેક્સ, બચત કરો તો એના ઉપર ટેક્સ, બચત ને ઇન્વેસ્ટ કરો તો એના ઉપર ટેક્સ, નુકસાન માં કોઈ ભાગીદારી નહીં એટલે એક માણસ રિસ્ક લઈને પોતાનું બિઝનેસ ઊભું કરે ત્યાં ગવર્મેન્ટ એના પાસે પૈસા લેવા ઊભી રહી જાય છે પણ એ માણસ જેટલી મહેનત કરે છે એને સપોર્ટ કરવા ક્યારે કોઈ નથી ઊભું રહેતું એટલે જ લોકો આ દેશ છોડીને ભાગી રહ્યા છે અને આ ફક્ત આ ગવર્મેન્ટ ની પ્રોબ્લેમ નહીં પહેલાથી ચાલતી આવી છે પણ અત્યારે ટેક્સનું ભારણ અત્યંત વધ્યું છે આ ગવર્મેન્ટ ના સંદર્ભમાં
@mahendrakapadia33
@mahendrakapadia33 10 сағат бұрын
India nu taxation khub j kharab thae gayu chhe etle loko india chhodi ne jata raheva mange chhe.
@rajushah9160
@rajushah9160 10 сағат бұрын
How about strict Jain food?many people don’t eat outside food.
@JituJethwa-h3s
@JituJethwa-h3s 10 сағат бұрын
Sejal.ben.ni.himat.ne.dad.apvi.pde.bhai
@bhupendrakharadi8134
@bhupendrakharadi8134 11 сағат бұрын
2023-24માં પૂરા વિશ્વમાંથી વિદેશથી સૌથી વધુ ધન ભારતના નાગરિકોએ ભારત મોકલ્યું છે, મોદીજી વિદેશોમાં જઈને સંબંધો સુધારે અને વિકસાવે છે તંદુપરાંત ભારતના સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ કારીગરો વધુ વિશ્વાસુ, સખત મહેનતુ, કાર્ય દક્ષ અને કાર્યનિષ્ઠાવાન હોઈ આ બધા કારણોસર હવે ઘણા બધા દેશોએ જોબ માટે હવે ભારત માટે પણ પોતાના દ્વાર ખુલ્લા કર્યા હોય તો જોબ કરી સેટ થવા વિદેશ જવુ એ ખોટું તો નથી, છેવટે લાભ તો દેશને જ થવાનો છે...વન્દે ભારત માતરમ... 🇮🇳💐❤️🙏🏻
@prahladpatel1655
@prahladpatel1655 11 сағат бұрын
Karan ke bharat deshme hinduo ki koi sefty dekhati nahi hai netao hindu virodhi thai gayela chhe hindu virodhi kanoon chhe .tetalamate hinduo videsh chalya jayachhe .
@ManishPithadiya-bl3bk
@ManishPithadiya-bl3bk 11 сағат бұрын
Yes
@hirenkumar8868
@hirenkumar8868 11 сағат бұрын
Evm ne karne bjp ne koi tension nathi baki 10 seat pan na male
@hemantprajapati4149
@hemantprajapati4149 12 сағат бұрын
Ganda ma gandu raaj karan jema praja e bhogavu pade che
@mumsad4u
@mumsad4u 12 сағат бұрын
લુખ્ખા અને બુટલેગરો હવે ભાજપ ના નેતા બની ગયા છે જે લોકો મહેનત અને ઈમાનદારી થી કામ કરે છે એવા લોકો પર અસામાજિક તત્વો લોકો નું વર્ચસ્વ વધતું જાય છે.અપના ત્યાં નેતાઓ ના ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયા છે કે મોંઘવારી ઘણી વધી ગય છે ને આવક ઓછો થય ગય છે તમે પૈસા ખર્ચી ને પણ તમને ભેર શેર વાળુ ખાવાનું અને વપરાશ ની વસ્તુઓ મળે છે તેના લીધે ગણી બીમારીઓ પેદા થાય છે તમે રોડ રસ્તો માં પણ આટલું ભ્રષ્ટાચાર હોય છે રોડ માં ખાડા પડી ગયા હોય અને સતત નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ જોવા મળે છે એ બધી સમસ્યા ઓ ના કારણે દેશ છોડવો છે