જય જય શ્રી દ્વારકાધીશ નરસિંહ મહેતા તમે કડિયા ઠાકર ને ભજીને ન્યાયલ સદાય માટે તમારૂ નામ પ્રભુ નામથીજ તમે પાવન નરશી મહેતા તથા મીરા બાઈ એ ખુબ દ્વારકાધીશ ને સદાય રાજી કર્યાં
@BhaveshPatel-pk4ec15 күн бұрын
ભાઈબહેન ચાલ્યા મોસાળ એ ગરબો છે. મેં નાનપણમાં સુરત જિલ્લાના માંડવી તાલુકા પાસે આવેલ તરસાડા ગામમાં સાભળ્યું હતું.