નમસ્તે પરેશ ભાઈ ઘણું જાણીએ છીએ પણ કોઇ માણસ પાછું વળવા તૈયાર નથી. શહેર શહેર બસ બિજૂ કાઇ સુજતુ જ નથી હો ભાઈ હવે કેમ પાછા વાળવા. .🙏
@mahivideo42252 ай бұрын
200 taka wat sachi 😢😢😢
@carinfo7772 ай бұрын
Samay sathe badhu badly jai che tambana patra ne pan samay khai jai che.
@ramaramramaram73222 ай бұрын
❤❤❤
@ripalvaru17922 ай бұрын
મીની માં ચાલે છે
@RavatMontu2 ай бұрын
Hi
@sajanravaliya62432 ай бұрын
ખેડતા ખેતર ખંતથી કરતા પોષણ માનવ જાતનું ઇ ધરખમ ધોરી ( બળદ) પણ કાળે કરી ને આવ્યાં યાંત્રિક હળ( મીની ટ્રેક્ટર) પછી ભંડા હાલે ભટક્તા થયા ઇ ગૌસુત પણ આંતરમને હશે અહોભાવ એશોધક પ્રતિ જેણે કર્યો એ યંત્ર અવિષ્કાર. ને નીકળતા હશે ઉદગાર. કે હાશ . .ઉતરી આ ધુંસરી કાંધેથી. 'સાજણ આહિર રચિત'
@Harichandrasinh.Jadeja2 ай бұрын
ભાઈ બળદ ગયા તે સારુ છે કારણ કે પરમાત્મા એ કોઇ ને એવી અનુમતિ નથી આપી કે કોઈ અબોલ પ્રાણી પાસે કામ કરાવો અને એ પણ એના સુક્ર કોષ કાપી ને અત્યાર સુધી બધા ખેડૂત એ અબોલ જીવ પર અત્યાચાર જ કર્યો છે અને હજુ પણ કરે છે. અબોલ જીવ પર અત્યાચાર કરનારો ખેડૂત ક્યારેય સુખી થશે નહી. અને રઈ વાત ખેતી મા સફળ થવાની તો હુ એટલુજ કઉછુ કે તમે અંધારા માં જીવો છો અસંખ્ય ખેડૂતો ટ્રેક્ટર થી ખેતી કરે છે અને સમૃદ્ધ પણ છે તમારા ગામ માથી બાર નીકળો તો ખબર પડે ભાઈ વીડિયો બનાવવા થી નઈ
@KrunalKheni2 ай бұрын
🤴 👑 King of farm
@ppgamit59802 ай бұрын
1/2akr kheti hoy a blade besine pase k?
@mgahir2052 ай бұрын
Jiru satva mate to nathi kai ama E pn jove ne
@Prakashrahir2 ай бұрын
E pan lagi jay pan alag thi levu pade Amari baju jira nu vavetar bavu ochhu thay chhe etle e nathi lidhu
@vasharamdumadiya73732 ай бұрын
ઉનાળામાં પાણી નથી હોતા ભાઈ નહિતર હોય
@vasharamdumadiya73732 ай бұрын
અલા ભાઈ સાચી વાત છે હો ખોટું નથી નહીંતર સોક તો ઘણો
@bhaveshahir15582 ай бұрын
Keduyi kayik baki rakhu hahe
@bhaveshahir15582 ай бұрын
Bhai
@bhaveshahir15582 ай бұрын
Pankhida she na
@bhaveshahir15582 ай бұрын
Dikrani jem rakhava pade
@bhaveshahir15582 ай бұрын
Baki am no hoyi
@bhaveshahir15582 ай бұрын
Tren nathi
@maheshmorin53172 ай бұрын
ત્રાંબાના પત્ર માં લખી લે આવનારો સમય ટેકનોલોજી નો છે
અલા 45hp અને 50hp ના ટ્રેકટર હોય છે તો પણ નથી હાલતા તો પછી બળદ કેમ હલે
@shripatbhaipatel66202 ай бұрын
100
@saileshchaudhary75153 ай бұрын
હા સાહેબ તમારી વાત સાચી પણ અત્યારે કોઈ ને હાથવડે મંજુરી કરનાર મડતુ નથી એટલે બધુય બગડે છે અત્યારે યુણ પ્રમાણે અને સમય પ્રમાણે સમય સાથે ચાલનાર જ પસતાતા નથી જુના યુગ પ્રમાણે ચાલે છે ઇજ પસતાય છે સાહેબ એટલે સમય પ્રમાણે ચાલવુ જ પડે તો જ સમય તમને હાચવે છે જય માતાજી
@drajsinhjadeja3 ай бұрын
😂😂 bhag bhag 😂😂 have to barad ne jiv va dyo
@AalHardik-mt1oz3 ай бұрын
વા બળદ હા
@nileshpatel85253 ай бұрын
ભાઈ એને પણ જીવ છે બવ અઘરું પડે જમીન ખેડવી દયા કરો બળદ પર