Sab ek hi hai ....har kisi ki soch Alag Alag hoti hai
@SendashPangambam4 сағат бұрын
@@ApmusicAbhay bhai ek nahi hai, yeh aap ki soch ke baat nahi hai bhai. Rashtra Geet hote hai Vande Mataram, Rashtra Gaan hote hai Jan Gan Man.
@ghanshyampandey5003 сағат бұрын
सही कहा, ये राष्ट्रगान है, राष्ट्रगीत नहीं।
@ApmusicAbhay2 сағат бұрын
Bhai geet or gan ka fark muje batao pahle
@ApmusicAbhay2 сағат бұрын
Gan ka matlab hi geet hota hai
@MahetaMukeshbhai2 күн бұрын
🎉🎉🎉❤❤❤ ખુબ સરસ
@ashokbhaidhodi-qi4ny6 күн бұрын
બો સરસ ધન્યવાદ
@ApmusicAbhay6 күн бұрын
Thank you 😊🙏
@AdivasiTVOfficial7 күн бұрын
Contact number aapo
@AnkurPatel-lx1xy8 күн бұрын
Heart touching 💗
@ApmusicAbhay8 күн бұрын
Thank you so much 🙏😊
@DipikaPatel-b5u9 күн бұрын
Haja Bhajan lakhine tav ba gamna
@ApmusicAbhay9 күн бұрын
Thank you
@sohilpatel269510 күн бұрын
Sabdo ni gothavni kari amuk vakyo ne reform karo lyrics ma dhum machavse aa bhajan , khub j saras che
@ApmusicAbhay10 күн бұрын
ભાઈ અમને જેવું આવડે એવું કર્યું .....સારું લાગે તો લાઈક કરજો ને નાં સારું લાગે તો dislike કર જો
@MahetaMukeshbhai10 күн бұрын
❤❤❤ ખુબ સરસ 🎉🎉
@ApmusicAbhay10 күн бұрын
Thank you 🙏
@VasavaKiran-ex8tc11 күн бұрын
Best he yaar
@ApmusicAbhay11 күн бұрын
Thank you 🙏
@MahetaMukeshbhai13 күн бұрын
❤❤❤❤ ખુબ સરસ
@ApmusicAbhay13 күн бұрын
Thank you 😊
@PatelDevang-g1m16 күн бұрын
ram na teda varu dil ma lagi gayu bhai 🙏
@ApmusicAbhay16 күн бұрын
Thank you so much bhai 😊
@PatelDevang-g1m16 күн бұрын
tamaro contac apo nd address kya cho
@BhanuPatel-oc4uk17 күн бұрын
BHANU PATEL VALSAD GUJRAT NEVARI
@ApmusicAbhay17 күн бұрын
Thank you
@BhanuPatel-oc4uk17 күн бұрын
❤❤❤❤❤
@BhanuPatel-oc4uk17 күн бұрын
JAYDETYABAPA
@ApmusicAbhay17 күн бұрын
Thank you so much 😊
@SumanPatel-gj7yf18 күн бұрын
❤
@ApmusicAbhay18 күн бұрын
Thank you 😊🙏
@SumanPatel-gj7yf18 күн бұрын
🎉બોસરશ
@ApmusicAbhay18 күн бұрын
Thank you so much 😊🙏
@AkashPatel-l3x18 күн бұрын
સરસ❤
@ApmusicAbhay18 күн бұрын
Thank you so much bhai ☺️🙏
@RadiaRaman18 күн бұрын
ભજન ગાઇ કે વાતો કરે
@ApmusicAbhay18 күн бұрын
આખું વિડિઓ જુઓ ભાઈ ભજન પણ ગાય છે ....અને આને વાતો નાં કહેવાય..આને સત્સંગ કહેવાય 😊
@bkofficial279518 күн бұрын
Jay. Santvani
@ApmusicAbhay18 күн бұрын
Thank you 😊🙏
@udaypatel621119 күн бұрын
વિડિયો માં આવાજ થોડો લેટ આવે છે
@ApmusicAbhay19 күн бұрын
માફ કરજો editing કરતી વખતે સોફ્ટવેર માં પ્રોબ્લેમ થયો હોય છે
@jitendrashah703521 күн бұрын
Very Nice 🌹💐
@ApmusicAbhay21 күн бұрын
Thank you so much 😊
@Mr_gemar_007ll22 күн бұрын
Vah. Bhai❤❤❤❤
@ApmusicAbhay21 күн бұрын
Thank you so ☺️🙏
@RahulPatel-ui1of28 күн бұрын
👌👌👌
@Ashokgamit-j8c28 күн бұрын
સરસ ભાઈ ભજન ,સાખી આખ્યાન,બેનજો વાદક સુપર❤🎉
@ApmusicAbhay28 күн бұрын
Thank you so much 🙏
@sohilpatel269528 күн бұрын
Vachhe tame ek music aapi e pan saras che bhajan ena par ek vedio pls Su re laine aavya jagat ma su re lai ne javana cho
@ApmusicAbhay28 күн бұрын
Ha
@BhikhuHalpati-g7xАй бұрын
બો સરસ
@ApmusicAbhayАй бұрын
Thank you
@AnilPatel-cw4mhАй бұрын
જય દિત્યા બાપા. જય ભીમરાવ આંબેડકર. દિત્યા બાપા નો જય.
@ApmusicAbhayАй бұрын
Thank you so much 😊👍
@priyankpatel9085Ай бұрын
Abhay Bhai ni moz
@ApmusicAbhayАй бұрын
Thank you so much bhai ☺️🙏
@adivasiyat1Ай бұрын
આદિવાસી સમાજના ઘણા બધા લગ્ન ગીતો વગેરે છે. જે ભુલાઈ જવાની તૈયારીમાં છે. જુના લોકો હજુ હયાત છે. એમને શોધો અને એ રેકોર્ડ કરો.
@ApmusicAbhayАй бұрын
Thank you so much 👍
@adivasiyat1Ай бұрын
રામને ભજવા કરતા તમે લોકો આદિવાસી છો? જો હા તો પોતાનો ઈતિહાસ જાણો. બાકી તમે પણ ડુબશો સાથે સાથે તારા પછી ની પેઢીને ડુબાડતા જશો..
@ApmusicAbhayАй бұрын
ભાઇ રામ અવતાર એ સનાતન ધર્મ નો જ અવતાર છે તો એમને પણ પંજવું જોઈએ .... આદીવાસી એમ નથી શીખવતું કે સનાતન ધર્મ નાં આવતર ને ન ભજવું જોઈએ ....બધા ને સરખો ન્યાય આપવો એ જ તો આપણા આદિવાસી સમાજ નું ગૌરવ છે 👍🙏
@BhikaVasave-z5cАй бұрын
भाई तमारा फोन नंबर आपजो
@BhikaVasave-z5cАй бұрын
जय सियाराम
@kalabenpatel7478Ай бұрын
જય માતાજી
@ApmusicAbhayАй бұрын
Thank you 👍
@RadiaRamanАй бұрын
Sur maa gai ke vat kare che😂😂😂😂😂
@ApmusicAbhayАй бұрын
Banne kare chhe
@nitinpatel754Ай бұрын
jay matru pitru dev😢😢
@ApmusicAbhayАй бұрын
Thank you 😊
@adivasiyat1Ай бұрын
આદિવાસી ગાયક છો તો આદિવાસી બોલી માં જ ભજન કરો. કાઠીયાવાડી લહેકાની જરૂર નથી.આપણી સંસ્કૃતિ આપણી ભાષા આપણા રીત રિવાજો એ આપણું ઘરેણું છે.
@ApmusicAbhayАй бұрын
Ok sir
@miteshpatel9791Ай бұрын
મારી એક કોમેન્ટ તમે ડીલીટ કરી પણ એના માટે વિચાજો કે એ સાચું કે ખોટું ?@@ApmusicAbhay
@adivasiyat1Ай бұрын
આદિવાસીઓ જંગલમાં જ રહેતા તો સુતક કેવી રીતે કાઢતા?? આ બધું બામણો આવ્યા પછી ચાલુ થયું. બાકી એ બારમું કે સુતક હતું જ નહીં. દિયાડો જ કરતા હતા.
@AnilPatel-cw4mhАй бұрын
ધનસિહ રૂપસિહ તો તાન નદી કિનારે આવેલ દુગ્ધાડરા પાસે વસેલા ત્યાં થી ધોડિયા લોકોની શરૂઆત થયેલી રિસર્ચ માં જાણવા મળેલ છે.જેની પર phd ડીગ્રી હાંસેલ કરેલ છે .દુગ્ધોડરો વિરવલ ગામ પાસે તાન નદી કિનારે છે.