3 marks na q ma data draw karvo k nahi Ane Jo draw karvo hoy to pencil k pen use karvi
@dlj353511 күн бұрын
બોલપેન નો જ ઉપયોગ કરશો તથા ચાર્ટ ના સ્થાને presentation પર વધુ ધ્યાન આપવું.
@yuvrajchampavat38111 күн бұрын
@dlj3535 ok sir
@yuvrajchampavat38111 күн бұрын
Sir underline pencil thi karwani k pen thi? And lakhwa mate Kai pen sari?
@dlj353511 күн бұрын
નહિ બોલપેન થી જ અંડરલાઈન કરવી. Uniball eye fine UB 157 BLUE સારી આવે છે
@yuvrajchampavat38111 күн бұрын
@dlj3535 ok thankyou
@anshjoshi744318 күн бұрын
🎉🎉
@dlj353519 күн бұрын
મારી ટેલીગ્રામ ચેનલ પર english માટે words મોકલેલ છે
@parthadhvaryu293728 күн бұрын
Good work...🙏
@dlj353528 күн бұрын
🙏🙏
@navinkumarjoshi416228 күн бұрын
Good work sir
@dlj353528 күн бұрын
🙏🙏
@jasminkodiyatar28 күн бұрын
Eng. Vocab aapo
@dlj353528 күн бұрын
હા ૨ દિવસમાં ટેલીગ્રામ ચેનલમાં PDF મોકલીશ
@dlj353519 күн бұрын
મારી ટેલીગ્રામ ચેનલ પર CCE માટે english words મોકલેલ છે
@jasminkodiyatar28 күн бұрын
English language na format kravo
@dlj353528 күн бұрын
@@jasminkodiyatar 2 દિવસમાં ગુજરાતી અને english ના તમામ ફોર્મેટ કરાવીશ
@CHITABHAI007Ай бұрын
Police constebal mate lavjo sir 🙏
@dlj3535Ай бұрын
Ok
@KrishnaParmar-vo3jvАй бұрын
Psi mate gujrat ma perper2 and. Maths mate
@dlj3535Ай бұрын
Ok એ વીડિયો પણ બનાવીશ
@jasminkodiyatarАй бұрын
Gujarati and english lang. Na format karavo Khas english lang. Na format pela lavo Cce group A mate Please
@dlj3535Ай бұрын
ગુજરાતી અને english ના તમામ ફોર્મેટ ના વીડિયો બનાવીશ
@jasminkodiyatarАй бұрын
@dlj3535 cce a ni mains 6e to bani sake to pela priority ap jo sir
@dlj3535Ай бұрын
@jasminkodiyatar ji 6 થી 7 દિવસમાં તમામ વિડિયો અપલોડ કરીશ CCE Mains માટે
@jasminkodiyatarАй бұрын
@@dlj3535 tx
@nehamishra10 Жыл бұрын
Sir tlati ni tyari mate su kru
@dlj3535 Жыл бұрын
તલાટી માટે જુનિયર ક્લાર્ક માટે મોકલેલ છે તેજ કરવું.દરરોજ એક પેપરની પ્રેક્ટિસ કરવી તથા કરન્ટ માટે પાછલા 3 મહિનાના પાક્ષિકમાંથી અગત્યનાં ટોપિક તથા અમુક આંતરરાષ્ટ્રીય મહત્વની ઈવેન્ટ વિશે કરવું.બાકી સામાન્ય અભ્યાસમા ઘણુ કવર થઈ જાય છે.મહત્વની બાબત એ છે કે જેમણે વધું પેપરની પ્રેક્ટિસ કરી હશે તેમને સરળતા રહેશે આથી વધુથી વધુ પેપરની પ્રેક્ટિસ કરશો. તથા પેપરમા ઓછામાં ઓછાં 95 પ્રશ્ન ફરજીયાત આન્સર આપવાં બાકી 5 મેથ્સના જો સમય ન હોય તો E કરવા.
@dj_ig6331 Жыл бұрын
More video upload karo
@dlj3535 Жыл бұрын
આ રવિવાર સુધીમા બીજા વિડીયો અપલોડ કરીશ
@nehamishra10 Жыл бұрын
Sir itihas ma last time ma su vachu
@dlj3535 Жыл бұрын
World in box ની સામાન્ય અભ્યાસની બુક છે તેમાંથી એક વાર વાંચવો હોય તો વાંચી શકાય પરંતું જો આપે અગાઉ ઇતિહાસ વાંચેલ હોય કોઈ અન્ય બુક માંથી તો પછી નવી બુક માંથી વાંચવાની જરૂર નથી. તેં જ રીવાઈઝ કરશો બાકી આ સમયે કઈ નવું વાંચવાનું ટાળશો બસ પેપર દરમિયાન શાંત ચિત્તે ટાઈમ મેનેજમેન્ટ કરીને પેપર લખશો.પરીક્ષા માટે શુભેચ્છા 👍👍
@nehamishra10 Жыл бұрын
Thankyou so much sir tme jetlu kidhu che aj vachu mu
@nehamishra10 Жыл бұрын
Sir mehsana number aayu che
@dlj3535 Жыл бұрын
Best of luck for exam 👍
@dlj3535 Жыл бұрын
શકય હોય તો પરીક્ષાના આગળનાં દિવસે પરીક્ષા કેન્દ્ર નજીક પહોંચવાંનો પ્રયાસ કરશો
@nehamishra10 Жыл бұрын
Sir hasmukh sir a kidhu che pepar chokaonar hse ana mate su kru?
@dlj3535 Жыл бұрын
આપ નિશ્ચિત રહીને આ સમયે જે વાંચ્યું છે તેનુ રીવીઝન કરો. પેપર બાબતે ચિંતા ન કરશો.આ સમયે પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખીને આપે જે વાંચ્યું છે તેનાં પર વિશ્વાસ રાખો આપે મહેનત કરી છે તેનુ સારુ પરિણામ જ મળશે. સફળ એ જ થાય છે જે વિપરીત પરિસ્થિતિમા અઁત સુધી ટકી રહે છે એટલે પેપર બાબતે ચિંતા ન કરો આપે જે વાંચ્યું છે તેં શ્રેષ્ઠ છે. જાત પર વિશ્વાસ ટકાવી રાખી છેલ્લી ક્ષણ સુધી સારી રીતે રીવીઝન કરો.આપ ચોક્ક્સ સફળ થશો.👍👍👍
@nehamishra10 Жыл бұрын
Thankyou so much sir 🙂
@nehamishra10 Жыл бұрын
Sir imp current affairs tme krai do n junior clerk mate
@dlj3535 Жыл бұрын
ગુજરાત પાક્ષિક લાસ્ટ 3 અંક અને બજેટ માંથી સારાં એવાં પ્રશ્નો હશે એમા હાઈલાઈટ કરીને વિડીયો બનાવત પરંતું મોબાઇલમા એ સેટ થતુ નથી આપ પઁચાયત બોર્ડની એક બુકલેટ છે એ ખાસ વાંચજો એમા પઁચાયતી રાજ અને હાલમા કાર્યરત પઁચાયતની વિવિધ યોજનાંઓ સારી રીતે આપી છે એ ખાસ જોજો. કરન્ટ અફેર્સ માટે યુવા કરન્ટ અફેર્સના છેલ્લાં મહિનાનો અંક માત્ર એક વાર જોઈ લેજો બાકી ગુજરાત પાક્ષિક છેલ્લા 3 અંકમા અગત્યનું છે એ ખાસ જોજો હુ આમાં વિડીયો બનાવીને અપલોડ કરત પરંતું મોબાઈલમા એ નથી થતુ.કે પછી PDF અપલોડ નથી થતી નહિતર એ બનાવીને અપલોડ કરત.
@dlj3535 Жыл бұрын
આ દિવસોમા દરરોજ એક પ્રેક્ટિસ પેપર લખશો તેનો ખાસ ફાયદો થશે 1 કલાકમા પેપર સારી રીતે પુરુ કરશો તો પરીક્ષા દરમિયાન વાંધો નહીં આવે.
@dlj3535 Жыл бұрын
ગુજરાત સરકારની પઁચાયતી રાજની એક બુકલેટ છે એ ઉપયોગી છે જો પઁચાયત સંબધિત પ્રશ્નો આવશે તો આપને વાંધો નહીં આવે આથી એક વાર તેને જોઈ લેજો
@techdarshu853 Жыл бұрын
sir tane koi teacher Cho k student j Cho ?
@dlj3535 Жыл бұрын
વ્યક્તિ જીવનભર વિધાર્થી રહે તેં શ્રેષ્ઠ છે.તેનાથી વ્યક્તિ સતત શીખતો રહે છે. હુ પોતાની જાતને એક શિક્ષક કે sir તરીકે ક્યારેય જોતો નથી બસ આતો માત્ર મે જેટલી પણ પરીક્ષાઓ આપી છે તેમાંથી મારા જે અનુભવો છે તેં શેર કરૂ છું એ જ ઉદ્દેશથી કે આ કોઈને પરીક્ષા પાસ કરવામાં મદદરૂપ થાય.
@techdarshu853 Жыл бұрын
@@dlj3535 Thank you sir 💐
@techdarshu853 Жыл бұрын
@@dlj3535 sir અત્યારે તલાટી ની પરીક્ષા માટે ખૂબ ઓછો સમય છે તો તમે કોઈ વીડિયો કે શોર્ટ્ક્લીપ ના માધ્યમ થી વિદ્યાર્થી ઓ માટે એક સરસ રિવિઝન કેવી રીતે કરવું . અને ઓછા સમયમાં સારા માર્ક આવે એવું કાયક સમજ આપશો 🙏🏻
@dlj3535 Жыл бұрын
ગુજરાત સરકારની પઁચાયતી રાજની એક બુકલેટ છે એ ઉપયોગી છે જો પઁચાયત સંબધિત પ્રશ્નો આવશે તો આપને વાંધો નહીં આવે આથી એક વાર તેને જોઈ લેજો
@dlj3535 Жыл бұрын
ગુજરાત સરકારની પઁચાયતી રાજની એક બુકલેટ છે એ ઉપયોગી છે જો પઁચાયત સંબધિત પ્રશ્નો આવશે તો આપને વાંધો નહીં આવે આથી એક વાર તેને જોઈ લેજો
@dlj3535 Жыл бұрын
ગુજરાત સરકારની પઁચાયતી રાજની એક બુકલેટ છે એ ઉપયોગી છે જો પઁચાયત સંબધિત પ્રશ્નો આવશે તો આપને વાંધો નહીં આવે આથી એક વાર તેને જોઈ લેજો
@patelmonika9403 Жыл бұрын
..sir vocab mate su karvu??..hmna sudhi vocab joya j nathi to 1 month ma vocab mate su Kari sakay?
@dlj3535 Жыл бұрын
English વોકેબ માટે GPSSB દ્રારા જે પેપર ભૂતકાળમા લેવાયેલ છે તેં કરશો તથા અક્ષરની અંગ્રેજી ગ્રામરની બુક છે તેમાંથી વોકેબ કરજો.આટલું કરશો તો વાંધો નહીં આવે. બસ આમાંથી વાંચો છો તેનુ 2 થી 3 વાર સારી રીતે રીવીઝન કરજો અંગ્રેજી ગ્રામરમા આપને 17 થી 18 માર્ક્સ આરામથી આવશે. વધું કરવાની જરુર નથી.👍👍👍
@nehamishra10 Жыл бұрын
Sir kai khbar nathi padti mne bau tension thay che.su Vachu tension thay che
@dlj3535 Жыл бұрын
આ પરીક્ષા માટે દરેક વિધાર્થી વાંચે છે પરંતું જરૂરી એ છે કે પરીક્ષાના એક કલાકમા કોણ શાંત ચિત્તે પોતાનુ બેસ્ટ આપે છે. આપે જે વાંચ્યું છે એનું શાંતિથી 2 વાર રીવીઝન કરો. યાદ રહે છે કે કેમ તેની ચિંતા ન કરો કેમકે આપણે વાંચેલી તમામ બાબતો આપણાં મગજના એક ભાગમા સચવાયેલી હોય છે.એટલે આપ ચિંતા ન કરશો બસ શાંત ચિત્તે જે વાંચેલ છે તેનુ રીવીજન કરો પોતાની જાત પર વિશ્વાસ કરો.અંગ્રેજી, ગુજરાતી અને ગણિત પર ખાસ ધ્યાન આપો તથા GS માટે સામાન્ય અભ્યાસમાંથી ઇતિહાસ, ભૂગોળ જોઈ લેજો ખાસ પોલીસ કોન્સ્ટેબલનું આ વર્ષનું પેપર જોજો પ્રશ્નો પૂછવાની પધ્ધતિ એ જ પ્રકારની હશે. હજુ 30 દીવસ કરતા વધું સમય બાકી છે એક એક દિવસનું આયોજન કરો અને તેને પુર્ણ કરવાનો પ્રયાસ કરો અંતે આ પરીક્ષા માત્ર કોણે કેટલું વાંચ્યું કે કોણ કેટલું હોશિયાર છે તેની નથી પરંતું તમે એ એક કલાકમા નિર્ભક થઈને સારી રીતે પ્રશ્નોના જવાબ આપો તેની છે. અત્યારના સમયમા મોડલ પેપર મળે છે જુ.ક્લાર્કના તેને ઘરે OMR શીટમા જાતે 1 કલાકમા પરીક્ષા આપતાં હોય તેમ આપો આનાથી તમારુ ટાઈમ મેનેજમેન્ટ જળવાશે કેટલા સાચા અને કેટલા ખોટા છે તેનાં પર ધ્યાન ન આપશો. રોજ એક પેપરનો ટેસ્ટ આપશો સતત 30 દિવસ સુધી તો તમારુ ટાઈમ મેનેજમેન્ટ બેસ્ટ થઈ જશે.બાકી ચિંતા ન કરો પરીક્ષામા સફળ થવા માટે જરુરી છે પોતાની જાત પર વિશ્વાસ રાખો અને પરીક્ષાના છેલ્લાં દિવસ સુધી મહેનત કરો હુ આપને ગેરન્ટી આપુ છું કે જો આપ પોતાની જાત પર વિશ્વાસ કરીને પોતાનુ બેસ્ટ આપશો તો આપ ચોક્ક્સ સફળ થશો 👍👍
@dlj3535 Жыл бұрын
હવે આ સમય દરમિયાન કઈ નવું ન વાંચશો પરંતું આપે આજ દિન સુધી જે વાંચ્યું છે તેને જ રીવીઝન કરશો કોઈ નવી બુક્સ ન ખરીદશો. કેમકે 10 બુક્સ એક વાર વાંચવી તેનાથી સારુ 1 બુક 10 વાર વાંચવી.બસ મે જે બુક્સ જણાવી છે તેં ચોક્ક્સ આયોજન સાથે વાંચો કોઈ ચિંતા ન કરશો આપ ચોક્ક્સથી સફળ થશો.
@nehamishra10 Жыл бұрын
Thankyou so much sir 🙂tme mara mate aatlu time aapyu aane mne motivat kryu 🙏🏻🙂
@dlj3535 Жыл бұрын
આપ સારા રેન્ક સાથે પાસ થાઓ એવી શુભેચ્છા 👍
@nehamishra10 Жыл бұрын
Sir current affairs ketlu kru ?
@dlj3535 Жыл бұрын
માત્ર 2 માસનું યુવાનું કરન્ટ અફેર્સ કરશો તો એટલું ઘણુ છે અમુક જે મહત્વની બાબતો હોય તેં ખાસ જોઈ લેવી જેમકે G-20 ની અલગ અલગ મીટીંગ કયાં સ્થળે થઈ હાલમાં G-20 અંતર્ગત U-20 , W-20 વગેરે કયા સ્થળે થઈ ? G-20 મા કયા દેશો આવે છે ? , તુર્કી અને સીરિયામા આવેલ ભૂકંપ તો તેની રાજધાની કઈ છે. મહિનાના મહત્વના દિવસો જેમકે 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોની યાદમા વગેરે જેવી મહત્વની બાબતો ખાસ કરશો
@dlj3535 Жыл бұрын
ગુજરાત પાક્ષિક છેલ્લાં 3 અંક જોઈ લેજો એ આખા વાંચવાની જરુર નથી ખાલી તેમાંથી મહત્વના ટોપિક જ કરજો મે કહ્યુ આટલું કરશો તો કરન્ટમા તેનાં બહાર એક પણ પ્રશ્ન નહીં હોય
@nehamishra10 Жыл бұрын
Sir maths kya thi krvu
@dlj3535 Жыл бұрын
મેથ્સ માટે જુના પેપર છે તેમાંથી દાખલા કરવાં તથા નીરજ ભરવાડની બુકમાંથી અમુક ચેપ્ટર જ કરવાં જે દાખલાઓ પેપરમા વધું પૂછાતા હોય. જેમકે નફો ખોટ, ટકાવારી, ઝડપ, લસાઅ અને ગુસાઅ , સાદુંરુપ, ભાગુસબા,વર્ગ અને ઘન, ભૂમિતિ,ઘનફ્ળ,વર્તુળ,ગોળા તાર્કિક ગણિત, જેવા પ્રકરણ સામાન્ય જોઇ લેવા
@dlj3535 Жыл бұрын
સમય ઓછો છે પઁચાયતની પરીક્ષા માટે આથી 2017 થી 2022 સુધી GPSSB એ જે પરીક્ષા આયોજિત કરી છે તેં પેપરના દાખલા જોઈ લેજો અને પોલીસ કોન્સ્ટેબલનું પણ પેપર જોઈ લેજો બસ એ પ્રકારના દાખલા જ આવશે. આ કરશો તો ગણિતના 10 માર્ક્સ માંથી 8 જેટલા માર્કસ તો આરામથી આવશે
@nehamishra10 Жыл бұрын
Thankyou sir🙂
@dlj3535 Жыл бұрын
🙏🙏🙏
@dj_ig6331 Жыл бұрын
Daily video chalu rakho kaik new
@dj_ig6331 Жыл бұрын
Tamara video banavana saru rakho bhai
@dlj3535 Жыл бұрын
sure
@dj_ig6331 Жыл бұрын
gpsc mate paku sir lavo
@dj_ig6331 Жыл бұрын
GPSC MATE AAVU KAYK LAVO NE
@dlj3535 Жыл бұрын
ચોક્ક્સ 2 દિવસમા મોકલુ છું.
@jigarcharel7631 Жыл бұрын
aavuj bhai kaik PSI mate lavo ne
@jigarcharel7631 Жыл бұрын
aavuj bhai kaik PSI mate lavo ne
@dlj3535 Жыл бұрын
Thanks Bhai Sure PSI mate pan banavis
@jigarcharel7631 Жыл бұрын
jordar bhai
@payalpunkiya57172 жыл бұрын
Thank you 😊 so much sir
@dlj35352 жыл бұрын
🙏🙏🙏🙏
@meghaparmar68842 жыл бұрын
Thank you. 💫 I WISH KEH BHAGVAN AAPNE E BADHI SUVIDHA AAPE KE JE NI MADADAD THI AAP STUDENTS NI HELP KRI SAKO SIR 🙏. I appreciate your efforts 💫