Пікірлер
@vishnurathvasatyagraha3708
@vishnurathvasatyagraha3708 29 минут бұрын
આદિવાસીઓ માટે ખૂબ ઉમદા વિચારો સાથે આપશ્રીનો સંવાદ ખુબ સરસ છે....આવકારદાયક છે...
@vishnurathvasatyagraha3708
@vishnurathvasatyagraha3708 37 минут бұрын
આદિવાસી વિસ્તારમાં જે અધિકારીઓ આવે છે તેઓ ઓફીસોમાં બેઠા બેઠા જ વહીવટ કરે છે...આદિવાસીઓને જે પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ તેમાં રસ નથી પરંતુ સરકારને ખુશ રાખવાનો અને પોતાની ઓળખ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે...છોટાઉદેપુર જિલ્લો હોય કે અન્ય જીલ્લાઓ રોડ રસ્તાઓ આરોગ્ય શિક્ષણ અત્યારે બિસ્માર હાલતમાં છે....રોડના અભાવે સગર્ભાને ઝોળી માં લઇ જવી પડે છે અને દુર્ભાગ્યે એ મહિલા નું દુઃખદ અવસાન થયું છે...આ શરમજનક બાબત છે....આદિવાસીઓનો બળજબરી પૂર્વક જમીનો છીનવીને કહેવાતો આંધળો વિકાસ કરી રહ્યા છે...
@anilgamit2466
@anilgamit2466 2 сағат бұрын
ખુબ સરસ સાહેબ
@miteshpatel4817
@miteshpatel4817 7 сағат бұрын
💐💐Many thanks, Dr shailesh sir, practical life message to all of us... 🙏🙏
@VMM-t3y
@VMM-t3y 7 сағат бұрын
આદિવાસી વિસ્તાર માં નાની - મોટી ઉદૃવહન યોજના , કુવા , ટ્યુબ વેલ, નાના ડેમ કેનાલ સહિત , ચેકડેમ (નાના - મોટા) , ચેક વોલ (નાની - મોટી ) , તળાવો (નાના - મોટા) તેમજ રીચૉજ કુવા , રીચૉજ ટ્યુબ વિગેરે તમામ બાબતો જેતે તમામ ગામોમાં સંકલિતપણે બનાવવા પડશે ....... તોજ સિંચાઇ સુવિધા સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે ઉભી થશે.....
@VMM-t3y
@VMM-t3y 8 сағат бұрын
ડેમ બન્યા ત્યાં સંપૂર્ણ પુનઃવસવાટ સારી રીતે નથી થયો જમીન આપી ત્યાં પાણી નથી.. આદિવાસીઓ ના ગામડાઓમાં શિક્ષણ કથળતું ગયુ છે .... આદિવાસીઓ ને શિક્ષણ અને મેડિકલ ફેસીલીટી વ્યવસ્થિત રીતે આપવી પડે .. પ્રાયોજના વહિવટદાર માં જે આદિવાસી વિસ્તાર માટે નું બજેટ આવે છે તેમાં પણ જનરલ કેટેગરીમાં વિકાસ માટે પ્રથમ વપરાય છે... આદિવાસીઓ ના સંપૂર્ણ વિસ્તારમાં સિંચાઈ ની સુવિધા માટે આજે પણ સરકાર ગંભીર નથી ...
@metromarutifoundation8330
@metromarutifoundation8330 8 сағат бұрын
History and support Postive Media and we NRI worldwide appreciate 🙏
@kedarshah9689
@kedarshah9689 10 сағат бұрын
🙏🏼
@nitashah4037
@nitashah4037 12 сағат бұрын
Ati sundar Ati sundar Khub j sundar rite samhavyu 👌🏼👌🏼👌🏼👌🏼 JJ shree ne panchang pranam 🙇🏼
@mangalprasadmodi7716
@mangalprasadmodi7716 12 сағат бұрын
Vidhyut Joshi Sir , great job 🙏
@pravinvyasstandupcomediana3588
@pravinvyasstandupcomediana3588 21 сағат бұрын
Jai shri krishna
@kiranchandarana7215
@kiranchandarana7215 22 сағат бұрын
🙏🙏🙏👌dandvat pranam Aapne jj shree🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manishdhruv2488
@manishdhruv2488 Күн бұрын
Do global work not local work -conclusion of interview❤️I proud Dr. Shailesh Thakar is my good friend❤️
@atulpatel778
@atulpatel778 Күн бұрын
ખૂબ ખૂબ સુંદર. જે જે દંડવત પ્રણામ
@dr.alluahir
@dr.alluahir Күн бұрын
Sir ડોક્ટર બનવું કે bussinses કરવું શું કરવું???
@dr.alluahir
@dr.alluahir Күн бұрын
Sir mbbs kre psi md kre psi dm. Kre to 30 years thy jay to su karay nokri k study k dhandho
@jitubhaipatel6819
@jitubhaipatel6819 2 күн бұрын
Good vijan
@mangalprasadmodi7716
@mangalprasadmodi7716 2 күн бұрын
Khub j saras sanvad 🙏
@gopalmodi6855
@gopalmodi6855 2 күн бұрын
Dandwat Pranam Jay Jay
@NeelaThakkar-fb4jc
@NeelaThakkar-fb4jc 2 күн бұрын
Jay ho prabhu dandvat pranam jeje
@nirmalaamipara8070
@nirmalaamipara8070 2 күн бұрын
apna pavan charnoma dandvat pranam krupanath🙏
@metromarutifoundation8330
@metromarutifoundation8330 2 күн бұрын
History is a 2001 Dwarkana Nath our Nation bless to working new Generation 🙏 2014 work is worship NEW BHARAT NRI worldwide best hope 💜 and we NRI understand please 🙏
@SangitaPatel-vl2bp
@SangitaPatel-vl2bp 2 күн бұрын
Kubaj sunder samjavyu j j shri
@Sahityswad
@Sahityswad 2 күн бұрын
મહારાજશ્રી, ઇન્ટરવ્યૂ મેં ધ્યાનપૂર્વક સાંભળ્યું. આપની વાતો સમાજને પથદર્શન કરનારી છે. પણ આપશ્રી સંસ્કાર અને સંસ્કૃતિની વાતો કરો છો અને માતૃભાષાની ઉપેક્ષા કરો છો!! આપશ્રીએ બિનજરૂરી ઘણા બધા શબ્દો અને વાક્યો અંગ્રેજીમાં બોલ્યા! આપનું ગુજરાતી કાચું તો નથી તો પછી અંગ્રેજી ભાષાની ગુલામી શા માટે? વિદ્વતાની વાતો ગુજરાતીમાં સુંદર રીતે થઇ શકે.
@piyushbhaipatel6810
@piyushbhaipatel6810 3 күн бұрын
Very fine
@dhavalshah7906
@dhavalshah7906 3 күн бұрын
Tejas, you are an inspiration to all of us, Your energy, initiative and dedication are exemplary 👍👍
@rasikgopani5656
@rasikgopani5656 3 күн бұрын
સાચી વાત છે, ધંધો જ કરવો જોઈએ...
@analyticsofmaths1400
@analyticsofmaths1400 3 күн бұрын
Kash mari 25 yr ni age ma tme madya hot..
@sukhihontu
@sukhihontu 3 күн бұрын
ખૂબ સરસ! હવે એક વિડિયો માં કોઈ એક્સપર્ટ ને બોલાવો જેમાં બિઝનેસ એક લેવલ સુધી વધેલ હોય અને હવે બિઝનેસને સિસ્ટમ અને પ્રોસેસ માં કઈ રીતે કરવો, ઓટો પાઈલટ પર લઈ જવા શું કરવું એ વિશે હોય! જેથી સેલ્ફ એમ્પ્લોઇડ થી આંત્રપ્રેન્યોર બની વધું લોકોને રોજગારી આપી શકે! આભાર.
@amitthakor8294
@amitthakor8294 4 күн бұрын
સરસ માહિતી સર 👍
@investbharatpanchal
@investbharatpanchal 4 күн бұрын
ખૂબ સરસ કાર્ય છે🎉
@kokilashah3174
@kokilashah3174 4 күн бұрын
Rameshbhai, u always gets bful starts, really 🌱🌷
@kokilashah3174
@kokilashah3174 4 күн бұрын
Shri udaybhai really u r a brave Man with lot experiences. My lot Pranam to u,MAA,Pitaji, Dadaji... Got best coulture to make a nice Life🙏🏾👏🏾🙌🏾
@DeepakAntani
@DeepakAntani 4 күн бұрын
ઘણું નવું જાણવા મળ્યું
@mangalprasadmodi7716
@mangalprasadmodi7716 4 күн бұрын
Great talk show 🎉
@cvchothani
@cvchothani 4 күн бұрын
Bhai Bhai Prabhu
@ashishtrivedi900
@ashishtrivedi900 4 күн бұрын
Best interview, Shailesh Bhai manegement subject par series chalu karavi joiyee
@ramilabenthakor9585
@ramilabenthakor9585 4 күн бұрын
નવી સવાર વિડિયો ચેનલને અમારા નમસ્કાર 🙏 ખૂબ જ સરસ રીતે સંવાદ કર્યો અને વિસ્તૃત માહિતી આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ 👍👍👍👍 જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર
@beautyofnature1251
@beautyofnature1251 4 күн бұрын
50 varsh pachhi jo anand aave to e brahm che,matra adhtmik marg j aanand aapi shke chhe
@AnitaTanna
@AnitaTanna 4 күн бұрын
પૂ. ભૂપેન્દ્રભાઇ પંડયાજીને સાદર વંદન. જીવન ઉપયોગી વાતો, ધર્મ , અધ્યાત્મ અને શ્રદ્ધા વગેરે બાબતોની અત્યંત સાદી, સરળ ભાષામાં સમજણ આપી છે. ખૂબ ખૂબ આભાર. નવી સવાર, નવાં વિચારોનું આગમન કરવાનું આહવાન આપ્યું. વાહ નવી સવાર ચેનલને પણ અભિનંદન અને શુભેચ્છાઓ.
@prafulbhaipathar
@prafulbhaipathar 4 күн бұрын
Very good👍👍
@dilipbhatt3308
@dilipbhatt3308 5 күн бұрын
તેજસભાઇ ને અને તેમની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન.. આજે જ્યારે વિશ્વભર માં ભારતીયો,ખાસ કરીને ગુજરતી ઓ નો વસવાટ કરે છે તેમનો દેશપ્રેમ, ધર્મ તથા આધ્યાત્મ ની સમજણ, સંસ્કાર, ભાષા, તહેવારો,પરંપરા જળવાઈ રહે તેવું અદ્ભુત કાર્ય..
@RT-INFO
@RT-INFO 5 күн бұрын
Good ઇન્ફો
@Sahityswad
@Sahityswad 5 күн бұрын
ગઈ 22મી જુલાઈએ ભારતથી અમેરિકા આવવા નીકળ્યો ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર લોક કલાકાર અભેસંગભાઈ રાઠોડ સાથે મળવાનું થયું. થોડીક અલપઝલપ વાતો કરવાનો મને મોકો મળ્યો. આજે સંજય ઓઝા માત્ર ઇન્ટરવ્યૂમાં નિહાળ્યા, પણ જાણે કે 40 મિનિટ એમની પાસે જ હું બેઠો હોઉં એવી સ્વાનુભૂતિ મને થઈ. એમની કલાસાધનાની અંતરંગ વાતો માણવાની ખૂબ મજા આવી ગઈ!🙏🌹🙏
@jayghadiya8563
@jayghadiya8563 5 күн бұрын
Jay Shree Krishna Tejasbhai
@Sahityswad
@Sahityswad 5 күн бұрын
તેજસનો એક અર્થ “આત્મ તેજ” થાય છે. આત્માનું તેજ ઝળકાવનાર તેજસભાઈ પટવા અને ગોકુળધામ હવેલીની ટીમે પરદેશની ભૂમિમાં દેશની સંસ્કૃતિને જીવંત રાખવાના જે પ્રયત્નો કર્યા છે તે પ્રેરક અને પ્રસંશનીય છે!🙏🌹🙏
@bhutiyapriyank6776
@bhutiyapriyank6776 5 күн бұрын
Paisa apo to dhandho karie. Avi monghvari ma kai med nat padti
@vipulthakkar180
@vipulthakkar180 5 күн бұрын
Applause for Tejasbha. 👍
@bharatpathak5566
@bharatpathak5566 5 күн бұрын
ખૂબ સરસ ખૂબ માહિતી ગમી.હજી મુલાકાત વધુ લંબાઈ હોત તો સારું હતું.આભાર
@zalakamin7049
@zalakamin7049 5 күн бұрын
અમેરિકામાં અહીંની સરકાર દ્વારા એડલ્ટ ડે કેર સેન્ટર ચાલી રહ્યા છે. એમાં પણ આપણા ગુજરાતી અને ભારતીય વડીલો જાય છે. એમાં પણ ખૂબ જ સરસ વાતાવરણ અને પ્રવૃત્તિઓ ચાલતી હોય છે પણ ખૂબ વધુ ધાર્મિક હોય એવા લોકો માટે ત્યાં એમને અનુરૂપ વાતાવરણ ઓછું મળે એટલે મંદિરો દ્વારા એવા કાર્યક્રમ શરૂ થાય તે ખૂબ જ આવકારદાયક છે.