ખૂબ જ સરસ...આવા જ પ્રાચીન સંસ્કૃતિ જળવાય રહે એવા વિડિયો બનાવતા રહો.👍
@Balvantbhai-nd8th2 ай бұрын
ખુબ ગાયો હતો આ ગરબો એક તાળી નો ગરબો કહેવાય છે હું પણ ૭૨ વરસ નો ભૂતસર ગામનો અસલી ગાયક છું એટલે આ અને આવા અનેક ગરબા જેમકે બબરીક નો ભક્ત સગાળશા અંબા અભય પદ દાયની વગેરે લાંબા લાંબા ગરબા હજી કંઠસ્થ છે
@patelkanchan55892 ай бұрын
Khub. Sundar. Garaba. Gaya. Chhe
@SavitabenPatel-en3ih2 ай бұрын
Jaymaruabhavanima
@parulmistry19972 ай бұрын
Bhai sars grbo uncle bhai beb no grbo ❤❤❤❤
@marchanichatyrecypiaapshob1232 ай бұрын
Khub khub dhanywad Jay mataji aa karun bhaibahen na het nanpanma gujari vadabhai gher gher gata badhaj khub dhanywad thi sanbhadta hata tyare aansu to aavyavina nahi rahe ketalu Bhai bennu dukha jene aavetenej samjayke mabapvagarnu jivan ketalu dukhi hoy chhe ok dhanywad
@rakeshahir61723 ай бұрын
Jay mataji ❤
@nimeshahir25103 ай бұрын
Jay mataji 🙏🏻
@minakhengar63713 ай бұрын
Bhai khub saras bachpan yaad aayi gai
@pareshpurohit54233 ай бұрын
Aaj khara garba kahevay mari jode aaj rit no 18 pana no satyvan savitri no garbo lakhelo chhe tamegavchho to joye to msg karjo to phota padi mandal na grup ma moklis
@priyankaahir13273 ай бұрын
Jay mataji 🙏🚩
@lallubhaipatel95293 ай бұрын
nice
@jayvantibenpatel56923 ай бұрын
ગરબા માં અવાજ ની કરુણતા પહેલું વાર સાંભળી😢 ટીમ નાં ભાઈઓ ને ધન્યવાદ