|| इंसान है तो इंसान की मदद करते हैं , वही हमारा धर्म है , वही हमारा कर्म है ||
आप हमारे चैनल पर पहली बार आए हैं तो
लाइक, शेयर, कमेंट और सब्सक्राइब जरूर करे धन्यवाद🙏🙏...
જીવતા મા-બાપ ને સ્નેહથી સંભાળજો ગુમાવ્યા પછી “ગીતા” સાંભળવાનો શું અર્થ ?
લાડકોડ પુરનાર મા-બાપ ને સદાય હૈયામાં રાખજો, પછી દિવાનખંડમાં તસ્વીર રાખવાનો શું અર્થ ?
સાથે બેસી જમવાની એમની ઇચ્છા પ્રેમથી પુરી કરજો, પછી ગામ આખાને લાડવા જમાડવાનો શું અર્થ ?
સમય કાઢી વૃધ્ધ વડલા પાસે બેસી જાજો પછી બેસણામાં ફોટા સામે બેસવાનો શું અર્થ ?
હૈયાતીમાં જ હૈયું એમનું ઠારી સેવાનું સુખ આપજો, પછી ગંગાજળમાં અસ્તી પધરાવવાનો શું અર્થ ?
ઘરમાં બેઠેલા મા-બાપ રૂપી ભગવાનને ઓળખી લેજો, પછી અડસઠ તિર્થ ફરવાનો શું અર્થ ?
માવતર એ જ મંદિર એ જ સનાતન સત્ય રાખજો, પછી રામ નામ સત્ય બોલવાનો શું અર્થ ?
Mo:- 70****2134
Address:- Mehsana, Gujarat, India
E-mail ID :-
[email protected]