Mahakal
0:27
7 жыл бұрын
Пікірлер
@Payalbhatt4204
@Payalbhatt4204 9 сағат бұрын
Va va meghani ❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤
@RamDnobodyapp
@RamDnobodyapp 2 күн бұрын
વાહ વાહ ભાઈ
@desaibhavna4711
@desaibhavna4711 9 күн бұрын
justtt goosebumps🔥🔥🔥🔥🔥🔥
@PoojaSingh-iy9zd
@PoojaSingh-iy9zd 9 күн бұрын
Om namah shivay ♥️🙏🙏
@JaydipAahir
@JaydipAahir 16 күн бұрын
Jsjshsjssjdjosnsjdoendhdodndbdjdkbdhdodndbddokenddhodkddbjdosjgsiwksgeiodehdhdjdjdhdoeknshdidkendviosnddhidjbxuskdnchifkebsfisjssgsxixududatjskydgmslydhmskydmgsoysktekydlydmgxkydkyeuldolhxhmdkyyksyyksyososyyosyododyoydyososyoudyodoyd
@keshvi8895
@keshvi8895 25 күн бұрын
જય ગીરનારી જય જય‌ ગરવી ગુજરાત
@zapDiYaGATmFF1204
@zapDiYaGATmFF1204 27 күн бұрын
V.good
@Raj123BhaktiStatusWorld
@Raj123BhaktiStatusWorld Ай бұрын
Okokokokokokoko ok ok ok ok ok ok ok ok ok ok 👌🎉😊😮
@prakashprajapati1876
@prakashprajapati1876 Ай бұрын
Nice
@nazirmakwana468
@nazirmakwana468 Ай бұрын
જય. જય ગરવી. ગુજરાત
@ArjanDaki
@ArjanDaki 3 ай бұрын
ધોરણ 6 ની કવીતા
@HarshitPatel-ry1tb
@HarshitPatel-ry1tb 3 ай бұрын
Jay Jay garvi gujarat
@hardikmakwana4266
@hardikmakwana4266 3 ай бұрын
Proud to be Gujarati
@bharatkumarthakar9529
@bharatkumarthakar9529 4 ай бұрын
ખૂબ સરસ... મેઘાણીજીને વંદન.
@nikitasoni9059
@nikitasoni9059 4 ай бұрын
Hhjtuu
@RamanbhaiPatel-ev1xh
@RamanbhaiPatel-ev1xh 4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤HEM❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mukeshjani7388
@mukeshjani7388 4 ай бұрын
Vah bhai vah, aa che aapnu Gujarat nu Gaurav ❤🎉❤
@hareshfataniya7410
@hareshfataniya7410 4 ай бұрын
Bv mn VC xd ik
@ArjanGadhiya
@ArjanGadhiya 4 ай бұрын
hu Gujarat ma SORASTR ma gir somnaath ma rahu chu❤❤❤❤💚💚💚
@kshamashah3244
@kshamashah3244 4 ай бұрын
Thanks God I'm also the part of precious gujarati land 🙏
@parulleuva3088
@parulleuva3088 4 ай бұрын
વાહ વાહ વાહ 👍👍👍👍👍
@rameshkadvasan7754
@rameshkadvasan7754 5 ай бұрын
. જય જય ગરવી ગુજરાત
@MitalMithapura
@MitalMithapura 6 ай бұрын
👍
@parikshitvasava9537
@parikshitvasava9537 6 ай бұрын
Std.4.2003-4
@sagarnaina842
@sagarnaina842 7 ай бұрын
જય ગિરનારન રનારાજા ❤😂🎉😢😮😮😅😮😅😊🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁
@sagarnaina842
@sagarnaina842 7 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@rose-kp4lf
@rose-kp4lf 7 ай бұрын
😊🕉મહાદેવ
@rose-kp4lf
@rose-kp4lf 7 ай бұрын
✅️
@rajendravora2881
@rajendravora2881 8 ай бұрын
બહુજ સરસ બાળપણ અને શાળા યાદ આવી ગઈ
@Mr_Gentleman441
@Mr_Gentleman441 9 ай бұрын
Ghoosebumps
@rameshbhaipandya4063
@rameshbhaipandya4063 9 ай бұрын
જય ગિરનાર Good
@mrrameshpeintar2963
@mrrameshpeintar2963 9 ай бұрын
Vavava
@ShaileshPatel-pm6pl
@ShaileshPatel-pm6pl 10 ай бұрын
ધોરણ 4 મો કવિતા હતી... ચારણ કન્યા..... બાર પણ યાદ આવી ગયું 😢😢
@SagarMore-t1f
@SagarMore-t1f 11 ай бұрын
Dgjhdfybe
@SagarMore-t1f
@SagarMore-t1f 11 ай бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@PANKAJSUTHAR-rg6ps
@PANKAJSUTHAR-rg6ps Жыл бұрын
❤❤❤😂😂😂😂🙏🏻🙏🏻🙏🏻❤️❣️🦜🦜🏹🏹🏹👃👃☺️👍🙏👎🫂☠️☠️☠️🦵🦿👄💪💀👅👅👅👅❤️‍🔥❤️‍🔥💟💟🫂🫂🫂🫂🫂💞💞💞🔥🔥🔥💫🕳️🕳️✨✨✨✨🎊🎊😽😽🌞🌞🌞🤕🤕🥵🥵🥺🥺😀😀😃😃😄😁😁😆😅🥳
@PANKAJSUTHAR-rg6ps
@PANKAJSUTHAR-rg6ps Жыл бұрын
❤❤❤❤❤
@krushnakantshrimali4974
@krushnakantshrimali4974 Жыл бұрын
Yes
@bhartikaravadra8691
@bhartikaravadra8691 Жыл бұрын
I love my sauratr❤
@trivedimanav8226
@trivedimanav8226 Жыл бұрын
સ્કૂલ ના દિવસો યાદ આવી ગયા ખૂબ સરસ કવિતા છે
@vandematarm9638
@vandematarm9638 Жыл бұрын
ધન્ય ધન્ય મારી ધરતી અને ધન્ય છે મારી જનેતા ને જેણે મને આ ધરા પર જન્મ આપ્યો. ધન્ય છે એ મેઘાણી ને જેમણે આ ધરા ને તેની "રસધાર" આપી. ધન્ય છે એ જનની ને જેણે આ ધરાને આવા અનેક શૂરવીર યોદ્ધાઓ આપ્યા. સત સત નમન મારી આ ધરતી અને તેની ખમીર ને. જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગીરનાર જય જય ગુરુદત્તાત્રે❤ 0:03 🙏🙏🙏🙏🙏🙏
@dashrathpurigauswami4999
@dashrathpurigauswami4999 Жыл бұрын
Super hit kavya
@mcpatelmanjulaben.chhaganb2194
@mcpatelmanjulaben.chhaganb2194 Жыл бұрын
"સાવના શેર"
@mcpatelmanjulaben.chhaganb2194
@mcpatelmanjulaben.chhaganb2194 Жыл бұрын
વાહ,👍💐આજે આવી કવિતા ઓ ની જરૂર છે... સાવના શેર ઉભા થશે... આપણી સંસ્કૃતિ ને સાચવવા.
@sinhcreation8041
@sinhcreation8041 7 ай бұрын
આપ સાચા છો પરંતુ સરકાર નથી ઈચ્છતી કે ગુજરાતીઓ નું વીરત્વ જાગે એટલે પાઠ્યપુસ્તક માંથી કવિતા દૂર કરવામાં આવી છે.
@mcpatelmanjulaben.chhaganb2194
@mcpatelmanjulaben.chhaganb2194 Жыл бұрын
અત્યારે તો કહે ટમેટુ... કવિતા ઓ સાભરી બાળકો એ ટમેટા જેવા....
@mcpatelmanjulaben.chhaganb2194
@mcpatelmanjulaben.chhaganb2194 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@Starka...10
@Starka...10 Жыл бұрын
Voice janito olkhito lage chhe.
@pushparajsinhgohil5056
@pushparajsinhgohil5056 Жыл бұрын
સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોદ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે ? બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામ તણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિઓની ગોહરમાં ગરજે ઉગમણો, આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે મધરાતે પંખીડાં કાંપે ઝાડ તણાં પાંદડલા કાંપે પહાડોના પથ્થર પણ કાંપે સરિતાઓના જળ પણ કાંપે સૂતાં ને જાગંતાં કાંપે જડ ને ચેતન સૌએ કાંપે આંખ ઝબૂકે કેવી એની આંખ ઝબૂકે વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગી બીજ ઝબૂકે જાણે બે અંગાર ઝબૂકે હીરાના શણગાર ઝબૂકે જોગંદરની ઝાળ ઝબૂકે વીર તણી ઝંઝાળ ઝબૂકે ટમટમતી બે જ્યોત ઝબૂકે જડબાં ફાડે ! ડુંગર જાણે ડાચાં ફાડે ! જોગી જાણે ગુફા ઉઘાડે ! જમરાજાનું દ્વાર ઉઘાડે ! પૃથ્વીનું પાતાળ ઉઘાડે ! બરછી સરખા દાંત બતાવે લસ લસ કરતા જીભ ઝુલાવે. બ્હાદર ઊઠે ! બડકંદાર બિરાદર ઊઠે ફરસી લેતો ચારણ ઉઠે ખડગ ખેંચતો આહીર ઊઠે બરછી ભાલે કાઠી ઊઠે ઘર ઘરમાંથી માટી ઊઠે ગોબો હાથ રબારી ઊઠે સોટો લઈ ઘરનારી ઊઠે ગાય તણા રખવાળો ઊઠે દૂધમલા ગોવાળો ઊઠે મૂછે વળ દેનારા ઊઠે ખોંખારો ખાનારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે ! જાણે આભ મિનારા ઊઠે ! ઊભો રે’જે ત્રાડ પડી કે ઊભો રે’જે ! ગીરના કુત્તા ઊભો રે’જે ! કાયર દુત્તા ઊભો રે’જે ! પેટભરા ! તું ઊભો રે’જે ! ભૂખમરા ! તું ઊભો રે’જે ! ચોર લૂંટારા ઊભો રે’જે ! ગા-ગોઝારા ઊભો રે’જે ! ચારણ કન્યા ચૌદ વરસની ચારણ કન્યા ચૂંદડીયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ઝાડ ચડંતી ચારણ કન્યા પહાડ ઘૂમંતી ચારણ કન્યા જોબનવંતી ચારણ કન્યા આગ ઝરંતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા જગદમ્બા શી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાડ ગજાવે ચારણ કન્યા હાથ હિલોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા ભયથી ભાગ્યો ! સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો મોટો વીર મૂછાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો ! - ઝવેરચંદ મેઘાણી
@punshigadhvi
@punshigadhvi Жыл бұрын
જય માં સોનલ 🚩🔱🙏
@princebhatasanaprincebhata7294
@princebhatasanaprincebhata7294 Жыл бұрын
Heth hara ..