આજે અમારા ભારતીય જનતા પાર્ટી માલધારી સેલ કર્ણાવતી મહાનગર ટીમ નાં સભ્ય અને નાગલધમ ગ્રુપ નાં પ્રમુખ શ્રી નવઘણભાઈ મુંધવા દ્રારા નાના ચિલોડા રીંગરોડ પર વર્ષો થી ચાલતી માનવતા ની દીવાલ સેવા કાર્ય ની મુલાકાત લીધી. તેઓનાં આ ઉમદા કાર્ય ની મુલાકાત થી ખૂબ આનંદ થયો