"GUJARAT20 NEWS " યુટ્યુબ ચૅનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. આ ચૅનલ માં ગુજરાત ના જિલ્લા અને તાલુકા, છેવાડાના ગાંમડાંઓ ના સમાચાર તમારા સુધી પહોંચાડવામાં આવે છે. આપણી આજુબાજુમાં દિન પ્રતિદિન બનતા બનાવો ઘટનાઓ, દુર્ઘટનાઓ, વિવિધ પ્રકારના સામાજિક, શૈક્ષણિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો, લોકોનું વિવિધક્ષેત્રેઆર્થિક, શારીરિક, માનસિક શોષણ, અત્યાચાર, ભ્રષ્ટ્રાચારકે ગેર કાયદેસર થતી પ્રવૃત્તિ વિશેની માહિતી થી લોકો ને વાકેફ તથા જાગૃત કરવામાં આવે છે. અમો આપના અવાજને વિશાળ ફલક તથા સરકારી તંત્રને પહોંચાડીશુ. આ ચૅનલ પ્રજા અને પ્રશાશન વચ્ચે નું સ્પારદર્શી નિષ્પક્ષ માધ્યમ બની રહે તેમાં સાથ અને સહકાર આપશો..આભાર .
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from Gujarat20 news.
GUJARAT20 MEWS CHANNEL
GUJARAT20 News
Mo :- 9664660012
[email protected]