Пікірлер
@anilbhatt6797
@anilbhatt6797 Күн бұрын
વાહ ખૂબ સરસ અભિનંદન
@palabhaisumaniya6032
@palabhaisumaniya6032 Күн бұрын
Aavaj. B. Huj. Mithasvaro
@yagneshupadhyaya4105
@yagneshupadhyaya4105 Күн бұрын
❤❤❤❤ બાળપણ યાદ આવી ગયું મારી સવાર ને મારી રાષ્ટ્રીય ગીત બનીગ્યું ❤❤❤ ઓહ્મ
@dayashankarteraiya2704
@dayashankarteraiya2704 Күн бұрын
મહાદેવ રામદેવ
@aaljirathod4575
@aaljirathod4575 Күн бұрын
Jayho hamare bhajan Samrat bhou 🎉🎉🎉🎉 Jay girnari🎉🎉
@NaynaPanchal-yh5yc
@NaynaPanchal-yh5yc Күн бұрын
પહેલાં નો સમય યાદ આવે છે.
@rameshrathod2602
@rameshrathod2602 Күн бұрын
વાહ ભાઈ વાહ.બી.કમલેશકુમારીના સ્વરે ગવાયેલા આ ગીત સાંભળીને ફરી બાળપણમાં સરી જવાયું. સૂપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો. ઘરરર ઘમ ઘરરર ઘમ ઘંટી ઘમ ઘમ થાય.આ બંને ગીતો આપ મૂકશો તો ખૂબ ગમશે.
@diladadatrivedi207
@diladadatrivedi207 Күн бұрын
સુપર્બ
@jayantishah5150
@jayantishah5150 Күн бұрын
👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍
@RajendraChaudhary-sf8yr
@RajendraChaudhary-sf8yr Күн бұрын
सुंदर कार्य तमने सौने अने रजनी पंड्या जी ने खूप खप आभार 🙏
@chimanparmar4681
@chimanparmar4681 Күн бұрын
અદભુત દ્રશ્ય આવી લહેર હવે નથી જોવા મળતી ધન્ય છે મારા જુનાગઢ ને
@ashoklathiya7217
@ashoklathiya7217 Күн бұрын
Manas na mruyeu thaya pache nanami nikde pache j 4 visama le che tenu bahu junu bhajan mugatlal joshi a gayelu bhajan mukva te me varso pahela aakas vani rajkot radio kedra uper sambhdal hatu te bhajan mukva namra vinante
@ashoklathiya7217
@ashoklathiya7217 Күн бұрын
Narayan swami hemu gadhvi mugatlal joshi pranlal vyas ana bija juna ghana kalakar thaie gaya teva kalakar jeva have koi thaya nathie k thase nahie
@jitendravyas392
@jitendravyas392 Күн бұрын
Ama HU LATE DILIPPATEL MSHASTRI BANSRI SURESHJANI AKHU AKASHVANI GAYAKVRUND HATU
@KarshanSamra-bv1iv
@KarshanSamra-bv1iv Күн бұрын
👍👍👍
@rathodbrothers5615
@rathodbrothers5615 Күн бұрын
જય હો બાપ..... જય સીયારામ
@bhajan836
@bhajan836 Күн бұрын
Same kinare sundar syam bhajan muko
@dakshamistry5153
@dakshamistry5153 Күн бұрын
Old is gold bahu j must jay bhole nice old memory now time fresh filings
@mehtaamit1147
@mehtaamit1147 Күн бұрын
Har Har Mahadev ❤
@joshivijaybhai-ro7ns
@joshivijaybhai-ro7ns Күн бұрын
Vahbhajan.moj
@bhaskarkhimjibhai
@bhaskarkhimjibhai 2 күн бұрын
જય હો
@piyushdave8136
@piyushdave8136 2 күн бұрын
એવા ઘણા ગીતો છે જેની શોધ નો સુખદ અંત અહીંથી મળ્યો હોય. ઘણા સમયથી આ ગીતની શોધ હતી, ખુબ મથામણ કરી પણ ક્યાંયથી ન મળ્યું તે અહીંથી મળ્યું. આભાર અને આભાર.
@JinabhaiSumara
@JinabhaiSumara 2 күн бұрын
🎉 આભારસાહબ
@vrajlalvyas7012
@vrajlalvyas7012 2 күн бұрын
શિવરામ ભગત જામનગરના છે બ્રાહ્મણ છે એનું આશ્રમ નિજાનંદ આશ્રમ છે એના સાથે મંજીરા વગાડ્યા છે તેઓ જામનગરના વતની છે તેમના દીકરા લાલપુર મામલતદાર ઓફિસમાં સર્વિસ કરતા
@vaisnavnatavarlala449
@vaisnavnatavarlala449 2 күн бұрын
Vah Didi vah
@ParthMorzariya
@ParthMorzariya 2 күн бұрын
ગુરુજી ઓરે જો ને હીરલા....❤
@jayantishah5150
@jayantishah5150 2 күн бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@vikrambhaialgotar8684
@vikrambhaialgotar8684 2 күн бұрын
સરસ સુંદર લોકગીત 👌👌👌
@Sodha_rana_36
@Sodha_rana_36 2 күн бұрын
Dharti upper dhara
@SunilPatel-mq2bt
@SunilPatel-mq2bt 2 күн бұрын
Very nice songs
@AparnakSen
@AparnakSen 3 күн бұрын
.movie from a true love story of Rebirth in Gujarat. My grand parents had met these characters in real life.
@khodabhaisolanki6603
@khodabhaisolanki6603 3 күн бұрын
Super enjoy your bhajan
@jayendrasinhjhala8420
@jayendrasinhjhala8420 3 күн бұрын
હજી પણ આજે સવાર ની સંતવાણી મા પણ રાહજોયે છીએ ભજન ની
@ashoklathiya7217
@ashoklathiya7217 4 күн бұрын
Hemu gadhvi kanu bhai barot ana karshan padhiyar ni tripute a duha ni ramjat bolavi che aavi koi no bolavi sake wah khub saras ame to aava kalakaro ne sambhdva vara juna jogi chia
@user-rw3hs3kw3o
@user-rw3hs3kw3o 4 күн бұрын
Best Bhajan😅
@user-rw3hs3kw3o
@user-rw3hs3kw3o 4 күн бұрын
Best Bhajan
@user-rw3hs3kw3o
@user-rw3hs3kw3o 4 күн бұрын
Jay Ramapir
@user-rw3hs3kw3o
@user-rw3hs3kw3o 4 күн бұрын
Jay Ramapir
@razor_redd1560
@razor_redd1560 4 күн бұрын
Really sweet song 🎶
@anandikerkar
@anandikerkar 5 күн бұрын
❤❤❤
@Gurudev-kc8jt
@Gurudev-kc8jt 5 күн бұрын
જય ગુરુમહારાજ
@govindsonara139
@govindsonara139 5 күн бұрын
વિશ્વ ના સાહિત્ય ને ચારણી માં ચારી દુનિયા ને આપે એનુ નામ ચારણ વાહ યશવંત ભાઇ કે બી આહિર આંબલીયારા કચ્છ
@janakkumarsolanki7736
@janakkumarsolanki7736 5 күн бұрын
❤️🙏
@user-xr4ke9kk2t
@user-xr4ke9kk2t 5 күн бұрын
સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસ ના આત્માને ભગવાન શ્રીકૃષ્ણ અને પ્રાર્થના કરું છું વ્રજમાં વાત આપજો વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાત આપજો પ્રફુલ દવે દાદા દ્વારા એક એક શબ્દ આંખોમાં આ શું આવી ગયા છે સ્વર્ગસ્થ ના આત્માને ભગવાન શાંતિ આપે એજ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
@bharatkhadkhad9224
@bharatkhadkhad9224 5 күн бұрын
ખૂબજ અદભૂત
@KanubhaiGosai
@KanubhaiGosai 5 күн бұрын
Good.the.best.devosational.song.ilike.very.so.mucb.ok❤❤
@KanubhaiGosai
@KanubhaiGosai 5 күн бұрын
Good.the.best.devosational.song.ilike.very.so.mucb.ok
@KanubhaiGosai
@KanubhaiGosai 5 күн бұрын
Good.the.best.devosational.song.ilike.very.so.mucb.ok
@KanubhaiGosai
@KanubhaiGosai 5 күн бұрын
Good.the.best.devosational.song.ilike.very.so.mucb.ok❤❤
@KanubhaiGosai
@KanubhaiGosai 5 күн бұрын
Good.the.best.devosational.song.ilike.very.so.mucb.ok