56 convocation ni date kyare che degree leva kyare ava nu che ?
@KADAKSAHITYA737 күн бұрын
@@anil003pathak jevi notice malse atle hu video muki dais bhai
@babubhai569916 күн бұрын
Sir.. thanks you
@babubhai569916 күн бұрын
Hi..
@Kiran-my3sh23 күн бұрын
❤
@soonmoonnoprem202429 күн бұрын
નીરજા બેન ને નમ્રવિનંતી કે ઓફિસિયલિ માહિતી આપે બધા જ લોકો રાહ જોઈ રહ્યા છે કે દોડ ક્યારે આવશે
@KADAKSAHITYA7329 күн бұрын
સાચી વાત છે તમારી...
@bhavyachauhan3161Ай бұрын
Degree ketla divas ma ghare aavse
@KADAKSAHITYA73Ай бұрын
@@bhavyachauhan3161 જાન્યુઆરી 2024 દરમિયાન યુનિવર્સિટી ખાતે પદવી સમારંભ રાખવામાં આવેલ છે. જો એ દરમિયાન તમે રૂબરૂમાં આવીને ડિગ્રી મેળવવા માંગતા હોય તો લઈ જઈ શકો છો... નહિતર માર્ચ સુધીમાં ડિગ્રી તમારા ઘરે આવી જશે.
@bhavyachauhan3161Ай бұрын
@KADAKSAHITYA73 mein 6 December e form fill karyu che to kyar sudhi ma aavse ghare
@KADAKSAHITYA73Ай бұрын
@bhavyachauhan3161 ડિગ્રી આવવાનો કોઈ ચોક્કસ સમય નથી હોતો. જો તમને ડિગ્રી જોઈતી હોય તો તમારે જાન્યુઆરી 2025 માં યુનિવર્સિટી ખાતે ડિગ્રી વિતરણના પ્રોગ્રામમાં આવવું પડશે. જો તમારાથી નહીં અવાય તો આ ડિગ્રી તમને પોસ્ટ માધ્યમ દ્વારા ઘરે મોકલી આપવામાં આવશે. ફરક એટલો જ પડશે કે ડિગ્રી વિતરણના પ્રોગ્રામમાં તમને રૂબરૂ માં ડિગ્રી મળી જશે. અને તમને ઘરે બેઠા ડિગ્રી જોઈએ તો ડિગ્રી વિતરણના પ્રોગ્રામ બાદ બે મહિનામાં તમારા ઘરે આવી જશે.
@jainishpatel2547Ай бұрын
From Kevi rite bharva nu
@KADAKSAHITYA73Ай бұрын
Aaj chennal par video mukelo chhe...joi lev bhai
@romanshipatel4537Ай бұрын
Sir jo document upload kiye the vo blur ho gaye hai,to ab kya kare?
@KADAKSAHITYA73Ай бұрын
Koi baat nahi... but saari details thik bhari hongi to koi issue nahi....👍🏼 Nahi to degree aane tak wait Karo....koi bhul hongi to 10 din me university sudhaar ke degi
@romanshipatel4537Ай бұрын
@KADAKSAHITYA73 matlab koi galti hogi to vo call kar ke batayege
@romanshipatel4537Ай бұрын
@KADAKSAHITYA73 details to sari thik hi hai,but marksheet upload ki hi vo bahut blur ho gayi hai
@romanshipatel4537Ай бұрын
Certificate aane me koi dikkat to nahi hogi na ,plz. Sir reply
@KADAKSAHITYA73Ай бұрын
@romanshipatel4537 koi baat nahi... Wait Karo ab January 2025 tak
@vijayrathva7383Ай бұрын
૧/૧/૨૦૨૫ થી સરું થશે જોજો તમે
@hareshjarvliya3453Ай бұрын
Sumitra Patra mbharvanu
@KADAKSAHITYA73Ай бұрын
સંમતિ પત્ર ભરવા માટેની કોઈપણ માહિતી મળેલ નથી... જો કંઈ એવું જણાશે તો તમને જાણ કરવામાં આવશે.
@hareshjarvliya3453Ай бұрын
Thenks
@bhupatbhaibaria3069Ай бұрын
25/12 /2024 saru thase
@nitinmeghnathi6322Ай бұрын
Mare 2023_24 nu form bharvanu baki ry gyu to su karvu
@KADAKSAHITYA73Ай бұрын
@@nitinmeghnathi6322 2025-26 ma bharase have... Tya sudhi wait Karo Bhai
@HetalKatira-v9sАй бұрын
Fek se ke
@KADAKSAHITYA73Ай бұрын
Naa
@SanjayRajput-uu7vhАй бұрын
Avuj lage
@KaranVasava-u3fАй бұрын
" Thank you so much". Sir
@JivaBharvad-ox7biАй бұрын
B
@PalShruti-vx1wk2 ай бұрын
જય માં વહાણવટી સિકોતર માં મને પીએસઆઈ ની નોકરી આપવી દો માં મહેરબાની કરીને મારી માતા
@sonalThakor-cz8zf2 ай бұрын
First comment ❤
@BhavnaBhavna-k6v2 ай бұрын
Ha sir 25 November che
@KADAKSAHITYA732 ай бұрын
@@BhavnaBhavna-k6v પણ વિડિયો જુનો છે એ તો જુઓ.
@meenapariya48002 ай бұрын
Fhw ni avse sir
@bariaalkaben57262 ай бұрын
કયારે આવશે
@KADAKSAHITYA732 ай бұрын
@@bariaalkaben5726 lagbhag 2025 ni aaju baju
@rahulgohel42702 ай бұрын
Sir haju apply Kari sakiye ke nhi ?
@KADAKSAHITYA732 ай бұрын
@@rahulgohel4270 Sano reply dost ?
@rahulgohel42702 ай бұрын
@@KADAKSAHITYA73 sir samras hostel maan admission haji lai sakiye che ?
@KADAKSAHITYA732 ай бұрын
@@rahulgohel4270 Naa hve koi Round nai aave...
@Priya_11373 ай бұрын
25 November new Date
@p.dvasava52523 ай бұрын
H
@jigneshvasava38424 ай бұрын
Sir April ma constable nu from bharyu che Ane pachu Both ma from bharyu amna
@KADAKSAHITYA734 ай бұрын
@@jigneshvasava3842 નાં એવું નહીં કરવું....જો એકવાર ફોર્મ ભર્યું હોય તો બીજીવાર ફોર્મ ભરવું નહિં.... નહિતર અરજી કેન્સલ થશે.અને તમે ગેરલાયક ગણાશો.
@PrakrutiPatel-js5tp4 ай бұрын
Other merit 83.60 aavyu and mare 83.07 che
@KADAKSAHITYA733 ай бұрын
4th marit ma name aavyu k nai tamaru ?
@PrakrutiPatel-js5tp4 ай бұрын
Mare 3rd ma name nainaavyu
@PrakrutiPatel-js5tp4 ай бұрын
Sir 4th round padse?
@KADAKSAHITYA734 ай бұрын
કદાચ જગ્યા ભરાઈ જશે હોય તો ચોથું મેરીટ નહીં આવે....
@rohitkariyani71324 ай бұрын
Ahmedabad girls sebc graduate level 3 ma 90.57 ma addmission malse kharu?
@KADAKSAHITYA73Ай бұрын
Yes
@rohitkariyani71324 ай бұрын
Apne shu lage che have ketla round avse?
@rohitkariyani71324 ай бұрын
Ahmedabad ma sebc graduate level 3 ma 90.57 ma mali jase kharu?
@KADAKSAHITYA734 ай бұрын
હવે પછી મેરીટ આવશે કે નહીં તેની કોઈ ચોક્કસ માહિતી નથી... જગ્યા બચેલી હશે તો જ ચોથું મેરીટ આવશે.
@Harry-s8u5 ай бұрын
Sir , acpc ni process salu se ne round 2 ma varo aavi gyo se fee ni recip and bonafid nay mde hmna m college thi kidhu se to ena vagar samras ma verification thy jase?
@KADAKSAHITYA735 ай бұрын
@@Harry-s8u તમે ફી ભરી હોય તો ફિ રસીદ ફરજિયાત લેવાની.. કારણ કે એના વગર સમરસ હોસ્ટેલમાં લગભગ તો એડમિશન માટે ના જ કહે છે. એટલા માટે તમારે ક્યાં તો ફિ રસીદ અથવા બોનોફાઇડ ફરજિયાત જમા કરવાની રહેશે.
@Harry-s8u5 ай бұрын
@@KADAKSAHITYA73 but college thi m kidhu se k university ma process puri thay pasi j fee ne bonafid nikde aek fee ni rasid to aapi se but ema clg nu name nathi amount ne course nu name lakhel se ne Signature se
@KADAKSAHITYA735 ай бұрын
@@Harry-s8u હા તો તમે વેરિફિકેશન વખતે એ લઈને જજો... અને વાત કરી જોજો કે આ પ્રમાણે છે તો શું કરવું.
@Harry-s8u5 ай бұрын
@@KADAKSAHITYA73 okay thanks you sir 🙏
@b.nvesra61335 ай бұрын
Sir rajkot sebc under greguate group 3 merit 87 a atku chhe mare 84.28 chhe varo avi sakhe pls pls pls reply
@KADAKSAHITYA735 ай бұрын
Kadach
@rekhavaland67865 ай бұрын
10 pass diploma engineeringn thyche
@rekhavaland67865 ай бұрын
answers to apo
@odedarapratap68715 ай бұрын
ભરતી ૨૬/૨૭ વર્ષ મા.પોલીસ ની આવવાની છેં.
@shaileshsuthar87885 ай бұрын
નામ આવી ગયુ સર માહિતી સારી છે
@KADAKSAHITYA735 ай бұрын
Thank you brother 🙏🏻
@BhavansinhRajput-kb2op5 ай бұрын
Sir mare 88.57% che maro varo nathi ne bija 88.57% che teno aviyo mari na aviyo please reply
@KADAKSAHITYA735 ай бұрын
ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના આ જ પ્રમાણે નો પ્રોબ્લેમ છે.... સમરસ હોસ્ટેલ પર ટોલ ફ્રી નંબર પર કોલ કરીને જણાવો બધી માહિતી તો કંઈક નિરાકરણ આવશે.
@therahulbharthi7685 ай бұрын
Sir mare 82.83% chhe obc maa.. To su amdavaad ma number aavi sake.. Plz answer
@KADAKSAHITYA735 ай бұрын
સેકન્ડ મેરીટ લિસ્ટ આવ્યું છે તમે ચેક કરી શકો છો તમારું નામ
@therahulbharthi7685 ай бұрын
@@KADAKSAHITYA73 ema nathi 82.83% amdavaad naa aavi sake
@BhaveshRathod-v4w5 ай бұрын
samras hostel round 1 me naam aa gaya lekin document verification nahi kiya yo ab kya kare
@KADAKSAHITYA735 ай бұрын
अब आप सेकंड मेरिट लिस्ट में अपना नाम देखो। अगर सेकंड मेरिट लिस्ट में अपना नाम हो तो आप डॉक्यूमेंट वेरिफिकेशन करवा सकते हो। अगर सेकंड मेरिट लिस्ट में आपका नाम नहीं है तो लगभग आपका एडमिशन नहीं हो सकता। फिर भी एक बार समरस हॉस्टल की ऑफिशल वेबसाइट पर जाकर जो टोल फ्री नंबर दिया है उस पर कॉल करके अपने प्रॉब्लम के बारे में बता सकते हैं।
@Bhavyatharu5 ай бұрын
Sir mane 71% che sc category ma vadodara ma admissions madse
@KADAKSAHITYA735 ай бұрын
@@Bhavyatharu મેરીટ લિસ્ટ નો બીજો રાઉન્ડ આવી ગયો છે , તમારું નામ ચેક કરો.
@Bhavyatharu5 ай бұрын
@@KADAKSAHITYA73 sir nathi aayu
@kamleshdehda19865 ай бұрын
78% S.T Aand
@dagdubhoi60505 ай бұрын
OBC ma77.6 persentage hova chata name nathi su kaevu
@AkshayThakor-xp8nh5 ай бұрын
Sir SEBC mare 67.57 % chhe in Ahmedabad to mare Aavi jase please reply
@KADAKSAHITYA735 ай бұрын
મેરીટ લીસ્ટ આવી ગયું છે તપાસ કરો.
@AkshayThakor-xp8nh5 ай бұрын
Ok
@iampruthvi95 ай бұрын
Sir name avi gayu 🎉
@KADAKSAHITYA735 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન....
@therahulbharthi7685 ай бұрын
Ketla taka hata bhai
@iampruthvi95 ай бұрын
@@therahulbharthi768 84.14 ,Gandhinagar, group 3 graduate level,SEBC
@iampruthvi95 ай бұрын
@@KADAKSAHITYA73 thankyu
@SehjanSaiyed3 ай бұрын
Hii sir mare samarshhostel MA admission levu che to form nathi bharyou
@Harry-s8u5 ай бұрын
Sir round 2 nu list aavi gyu site per check it
@KADAKSAHITYA735 ай бұрын
Haa
@Harry-s8u5 ай бұрын
@@KADAKSAHITYA73 sir verification ma su krvu jose kya document jose
@KADAKSAHITYA735 ай бұрын
@@Harry-s8u આપણી ચેનલ ઓપન કરીને જોવું... એમાં ડોક્યુમેન્ટ વિશે નું આખું લિસ્ટ મૂકવામાં આવ્યું છે.
@Harry-s8u5 ай бұрын
@@KADAKSAHITYA73 thank you sir 🙏
@krishgohil1475 ай бұрын
Today 7 august broo😂
@KADAKSAHITYA735 ай бұрын
Aavi gayu chhe Bhai joi lo SAMRAS HOSTEL ni official website par
@narendrasinhdodiya62265 ай бұрын
Group 3 ma sebc round 2 ma avijase87.50
@KADAKSAHITYA735 ай бұрын
List aavyu chhe second joi lo
@anilrabari99675 ай бұрын
Form bharav van chalu thase ke nai
@KADAKSAHITYA735 ай бұрын
Naa
@kalpeshvasava30275 ай бұрын
Bhai semester puru thay jase
@ChauhanBhavdip-l9z5 ай бұрын
Sir aaje 7 aug. Che aaje aavshe ke ❤😢😅
@AshvinSolanki-m3b5 ай бұрын
Aavi gyu
@rathoddarshik98995 ай бұрын
Sir mare Rajkot ma samras ma avyu hoi and mare clg change krvi hoi biji clg ma admission male toh Ahmedabad baju to Ahmedabad samras ma admission shift thai sake?
@KADAKSAHITYA735 ай бұрын
@@rathoddarshik9899 કદાચ તો નહીં થઈ શકે પણ સમરસ હોસ્ટેલ ના ઓફિસિયલ વેબસાઈટ ઉપર ટોલ ફ્રી નંબર આપવામાં આવેલ છે જેના પર સંપર્ક કરી તમે આના વિશે માહિતી મેળવી શકો છો.