ઓસામણ ભાત રાંધ્યા બાદ કાઢી નાખવાથી ભાતમાંથી મળતુ વિટામિન બી ની અપૂર્તિ કે ઉણપ વર્તાય છે.
@nigamthakkarrecipes19 сағат бұрын
હા, તમારી વાત થી સહમત છું, અમે દરરોજ કૂકરમાં જ ભાત રાંધીએ છીએ, પરંતુ પ્રસંગોપાત રસોઈયા મહારાજ આ રીતે ભાતને ઓસાઈને બનાવે છે એટલે વીડિયોમાં તે રીત બતાવી છે. આભાર
@khichdithechannel1193Күн бұрын
ખાઈ ને રિવ્યુ : આજે મે વાડીએ ટ્રાય કરી થોડાક વધારે ક્રિસ્પી થય ગયા પણ મજા આવિ
@nigamthakkarrecipes19 сағат бұрын
વાહ, ખૂબ સરસ ખૂબ ખૂબ આભાર
@nirmaljadav938Күн бұрын
Bahu saras recipe
@nigamthakkarrecipes19 сағат бұрын
ખૂબ ખૂબ આભાર
@AshaMapara-u1l2 күн бұрын
Jay shree krishna
@nigamthakkarrecipes2 күн бұрын
જય શ્રીકૃષ્ણ
@manishathakkar53092 күн бұрын
Moong dal sheera recipe moklo
@nigamthakkarrecipes19 сағат бұрын
થોડા દિવસમાં વીડિયો જરૂર મૂકીશ.
@chhayathakkar80072 күн бұрын
All time favourite 👌👌👌
@nigamthakkarrecipes2 күн бұрын
thank you 😊
@pravinakeshov31002 күн бұрын
🙏Nice Recipe. Please Share The Dhokra Recope You Made With Hundwo Flour etc. I Lost That Recipe. Thank You.🌹❤️🌹🙏
@nigamthakkarrecipes2 күн бұрын
Handvo flour dhokla recipe link 🔗 kzbin.info/www/bejne/r4TKeaBqa56mfck Thank you so much 🙏