🎭 welcome to Dharam vankani officel chenal 😊
▫️ નમસ્કાર મિત્રો , વડીલો અને ગુજરાતી હાસ્ય પ્રેમિ સર્વ સુજ્ઞ જનતા ને હું આપનો મિત્ર હાસ્ય કલાકાર ધરમ વંકાણી હાસ્યસભર વંદન કરું છું 😊
▫️ હું છેલ્લા ૧૫ વર્ષથી ગુજરાતી લોકડાયરા ક્ષેત્રે હાસ્યકલાકાર , લોકસાહિત્યકાર તરીકે કાર્યરત છું
▫️ ભારત માં અસંખ્ય સફળ હાસ્યકાર્યક્રમો આપી ચુક્યો છું 😊
▫️ સંગીત સાથે સોલો વન-મેન-શો હાસ્યરસ સાથે લોકસંગીત , માર્મિક વાતો ના ૩ કલાક નો પ્રોગામ કરુંછું
▫️ વ્યવસાય સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું ( M.A.bed )
▫️મારું મૂળ વતન સોનગઢ તાલુકો સિહોર જિલ્લો ભાવનગર છે.
▫️હાસ્ય ની અવનવી વાતો સાથે આ યુટ્યુબ ચેનલ ઉપર મારા નવા નવા શો તેમજ મોટા હાસ્ય ના આલ્બમ સમયાંતરે અપલોડ કરતો રહીશ
▫️ આપ સૌ મારી સાથે આમજ નિરંત જોડાયેલા રહેજો
▫️ મારા નવા હાસ્ય ના વડીયો ને નિહારવા માટે મારી ચેનલ ને સબસ્કરાઈ કરજો 😊
▫️ આપના પ્રેમ અને આશિવાદ વરસાવતા રહેશો એવી કરબદ્ધ પ્રાર્થના સાથે 😊
My Facebook account
m.facebook.com/
વંદે હાસ્યમ .........
Email :
[email protected]