વારિજ ની મીઠડી વાતો કવિતા સાથેના સંસ્મરણો અને અંગત લાગણીઓ પૂજા બહેને ખૂબી થી વાત કઢાવી ને દર્શકો માં વહેંચી આપી. જે તેમને રૂબરૂ નથી માની શક્યા તેમને આ મુલાકાત થકી તેમની કવિતા પાઠ નો પરિચય થશે.
@devendrashah79279 күн бұрын
*💐💐પ્રભુ, સરસ પ્રસાદ આભાર સાથે ફેસબુક માં આભાર, પ્રણામ.💐💐*
@varijluhar12629 күн бұрын
સમગ્ર કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો તેનો આનંદ.. આભાર દૂર દર્શન કેન્દ્ર રાજકોટ