ગુરૂ ગુરુ કરીને ગાળિયા કર્યા.... આચરણ વિના. ઉચ્ચારણ શોભતું નથી જયસંવિધાન
@MukeshSampra-yp2pxАй бұрын
જય શ્રી રામદેવપીર બાપા
@BagdaJentibhaiАй бұрын
જય ગુરૂદેવ દેવા બાપા કોટી કોટી વંદન
@r.j.solanki3069Ай бұрын
जय जय हो बाबा रामदेव पीर !
@bkchatrariyabkchatratiya4323Ай бұрын
બાપુ માફ કરજો પણ સત્ય ના આધાર સહીત આપ કહો તો સારુ.આના પાછળ કોઇક મજબુત પુરાવો આપો સાહેબ.
@amarujala1479Ай бұрын
ભૂતકાળ વાગોળીને શું કરશો ભાઈ વર્તમાનને સંભાળો
@natvarlalparmar1056Ай бұрын
ઈતિહાસકોરો પોતાનાં લાભો માટે સાચા ઈતિહાસ ને ફેરવીને પોતાના સમાજને પેઢી દર પેઢીને ફાયદો થાય તેવો ઈતિહાસ લખવામાં પાવરફુલ હોય છે. એક ઈતિહાસ એવો છે કે અજમલજી ના લગ્ન કર્યા હતા ત્યારે માતાજી મિલણદે લગ્ન મા તેમની સેવા કરવા માટે તેમના પિતાએ અખૈયા મેધવાળ અને તેની પત્નીને કરિયાવરમાં આપેલા કે મિલણદે ની ગંદકી વિગેરે સાફ સુફી કરવા દાનમાં આપેલા વિગેરે . એક સમયે માતા મિણલદેને પૂત્ર નો જન્મ થાય છે તે જ અરસામાં અખૈયા મેધવાળ ની પત્નીને દિકરાનો જન્મ થયો હતો તેનું મુળ નામ રામો રાખવામાં આવ્યું હતું. અજમલ રાજા ના દિકરાનું નામ વિરમદેવજી હતું સમયે સમયે સમય પસાર થઈ જવામા વાર લાગતી નથી. રામો વિચક્ષણ બુદ્ધિ વાળો હતો જેથી તેની કાલી કાલી વાતો કરતો હતો. જે બધાને બહુજ ગમતી હતી વિરમદેવજી પણ રામાની વાતો બહુજ સારી લાગતી હતી. અજમલજી ના પુત્ર હોવાથી રામાને વિરમદેવજી સાથે રમવાની છૂટ આપવામાં આવી હતી. સાથે સાથે રામો રાજમહેલમાં પણ વિરમદેવજી સાથે રમવા માટે આવતો હતો તેની છૂટ અજમલજી એ આપેલી. તે સમયે મનુવાદી બ્રાહ્મણો દ્વારા બનાવેલી આભડછેટ ચરમસીમાએ હતી અને રામો રાજમહેલમાં રમવાની છૂટ તેમને એટલેકે બ્રાહ્મણોને ખટકતી હતી જેથી રામા ઉપર ત્રાસ વર્તાવતા હતા. જેથી ન છૂટકે મુસ્લિમ ધર્મ અપનાવી પોતાનું નામ રામાપીર રાખ્યું હતું. આ પણ એક ઈતિહાસ મા લખાયેલું છે. વધુ ફરી વખત જાણીશું.
@RanchhodbhaiHadiyal-gk4mkАй бұрын
ડાલી બાઈ કરણા ભાંભી ની દીકરી છે
@RanchhodbhaiHadiyal-gk4mkАй бұрын
બાપુ જય ગુરુદેવ તમને એક વાત પુછવી છે કે ત્યાં ખાડા માં આ બાઈ ને મૂકી કોણે