Пікірлер
@ABJAL313
@ABJAL313 20 минут бұрын
DUNGRANI DHAR...BABARIYADHAR HO...❤😊
@kanakkishortrivedi3530
@kanakkishortrivedi3530 30 минут бұрын
આ મહાદેવ મંદિર પાસે આવેલ બાબરીયાધાર ગામ મારૂ વતનનુ ગામ છે. આ મંદીર મા ભોલેનાથ ની પ્રાણપ્રતિષ્ઠા મારા દાદા મયાશંકર ત્રિવેદીએ કરાવી છે. જોગીદાસ ખુમાણની વાતમા એક કારીગરની દીકરીએ ઘોડાની લગામ પકડીને જોગીદાસભાઇ પાસે લગ્ન કરવાની માંગણી કરેલ એવી વાત છે. જે બનાવ આ મંદિર અને ગામ ની વચ્ચે આવેલ એક નદીમા બન્યો હતો. મંદિરથી ધજા ઘણા ઉચા સ્થાને છે. ત્યાથી આજુબાજુનુ લગભગ દસ કી.મી.સુધીનુ દશ્ય ખુબ મનોહર દેખાય છે.
@jaydevnakum6199
@jaydevnakum6199 37 минут бұрын
જય ફક્કડાનાથ
@mohanravatkashindra7383
@mohanravatkashindra7383 Сағат бұрын
દીનેશ ભાઈ તો જે મહેનત કરે છે તેનુ વરનલ કરી શકાય તેમ નથી ગામડે ગામડે ઘરે ઘરે ગોતતા ગોતતા નાના મોટા કલાકાર ને મડે ત્યારે સરડ રીતે ઈન્ટરીયુ કરે છે તે લા જવાબ છે સાહેબ મો હન રાવત ના જય ગુરૂ મહારાજ 🙏🌹🙏🌹🙏
@Vnlife7
@Vnlife7 Сағат бұрын
Helo bhai
@lohngtravel3809
@lohngtravel3809 2 сағат бұрын
Har har Mahadev
@bhavikaapa7374
@bhavikaapa7374 4 сағат бұрын
જય સૌમ્યામહાદેવ
@ghanshyamdave3693
@ghanshyamdave3693 4 сағат бұрын
સરસ વીડિયો બનાવ્યો, સોમનાથ દાદા દર્શન કરાવ્યા તે બદલ આભાર હું પણ એજ ગામનો છું, મંદિર પાછળ જ એક ભોયરૂ છે જેમાંથી આ બાજુ જય ને અમે સાઇડના બીજા છેડેથી નીકળતા બહુ કઠિન છે સુતા સુતા જવું પડે અંદર થી
@pareshkhojiji254
@pareshkhojiji254 4 сағат бұрын
Khub saras bhai amara babariyadhar ma aavi ne tame somnath mahadev. Na darshan karya ane vlog banavyo bhai kyub sars
@pareshkhojiji254
@pareshkhojiji254 4 сағат бұрын
Har har mahadev bhai
@gauswamiabhishek5073
@gauswamiabhishek5073 4 сағат бұрын
Good
@ManshiGadhvi-ex3fc
@ManshiGadhvi-ex3fc 5 сағат бұрын
Pela norota 3tarikna che
@ajaythakor9165
@ajaythakor9165 5 сағат бұрын
બાવાઓ ની ફેક્ટરી મા પાણી આયુ 😂😂
@dhavaldhamar6208
@dhavaldhamar6208 5 сағат бұрын
Milan bhai dhoraji naa fatakada no video kyare Aavse
@KishorAnupaVlogs
@KishorAnupaVlogs 6 сағат бұрын
ખૂબ સરસ માહિતીસભર વિડીયો છે મિલન ભાઇ!વિડીયો મા આપ સેવા સાથે સફાઈ પર વાત કરો,જેનાથી દેવસ્થાનો રસ્તાઓ ચોખ્ખા રહે,ધાર્મિક સ્થાનો મા ગંદકી ન થાય એ સંદેશ સાથે ચાલજો ખૂબ સરસ વ્લોગ છે #kishorAnupaVlogs કિશોર નાગર પાલિતાણા_ગુજરાત
@Mehulpatel-1969
@Mehulpatel-1969 8 сағат бұрын
Bhai varsanu kevu vatavaran se e baju
@shaileshvankar2907
@shaileshvankar2907 8 сағат бұрын
Vah jogabhai vah🎉🎉🎉
@user-id8uv5yj4r
@user-id8uv5yj4r 9 сағат бұрын
આ મંદિર એક રાત ભુતો બનીયુ છે સીધ આવી યુ રાણી જાન સાથે
@user-id8uv5yj4r
@user-id8uv5yj4r 9 сағат бұрын
ૐ જયશ્રી યદુ કુળ ભુસાન વસુદેવ દેવ દેવકી નંદાન ભગવાન કૃષ્ણ ના વંસ જામ જાડેજા વંસ જામ પૈરાજી યક્ષ સે ૭૨ દિવસ યુધ્ધ માથા. વગર ધાડ લડીયુ આ સિવ મંદિર તે પુરા જામ પત્ની કરીયાવાડ સીધ આવીયુ પૈરાજી પત્ની ચાવડા હા એ મંદિર એક રાત ભોતો બાવીયુ હાતુ
@pappuYadav-xv8cm
@pappuYadav-xv8cm 9 сағат бұрын
फकड़ा हैं तो फिकर नहीं ❤️ जय फकड नाथ 🙏🙏🙏
@gohelchanabhai2374
@gohelchanabhai2374 10 сағат бұрын
જોગીદાસ ખુમાણના સ્થળ નુ સરનામું આપો ,,,,ઘોડાના ડાબલાની વાત છે તેમા હુ સહમત નથી ,,,,
@DilipVaghela-cj1wg
@DilipVaghela-cj1wg 20 сағат бұрын
જય હો માં આશાપુરા માતાજી
@DilipVaghela-cj1wg
@DilipVaghela-cj1wg 20 сағат бұрын
જય માતાજી રવી
@baldevsumbad5865
@baldevsumbad5865 21 сағат бұрын
Jay maa aashapura
@RajendrasinhRajibhai
@RajendrasinhRajibhai 21 сағат бұрын
🙏🙏
@KaushalDabhi-o8r
@KaushalDabhi-o8r 23 сағат бұрын
Dhoraji gausha no video layavo
@bhojumakvana2248
@bhojumakvana2248 23 сағат бұрын
જેને કુદરતે આપેલ છે તેને દાન કરવું જોઈએ
@madaridigital
@madaridigital 23 сағат бұрын
જય હો મારા વહાલા..... ઘનશ્યામ સુડાસમા સરતાનપર બંદર
@amitmansuria6682
@amitmansuria6682 Күн бұрын
જિલ્લા જામનગર તા લાલપુર ગામ ભણગોર જાગનાથ મહાદેવ મંદિર જૂના મંદિર છે ભાઈ મુલાકાત લેજો ભાઇ હર હર મહાદેવ
@selukolcha8332
@selukolcha8332 Күн бұрын
Matjini krupabhai
@BigdadyCeramic
@BigdadyCeramic Күн бұрын
Tame badha sukhi reso jindgi ma
@GovindbhiaBaria
@GovindbhiaBaria Күн бұрын
Jaymataji
@GovindbhiaBaria
@GovindbhiaBaria Күн бұрын
Jayasapurama
@rambhaishidha9107
@rambhaishidha9107 Күн бұрын
હર હર મહાદેવ
@jayshreepandya9583
@jayshreepandya9583 Күн бұрын
Har har mahadev
@Giabimks
@Giabimks Күн бұрын
Murkhta 😂😂
@PremilaPanchal-zg9pt
@PremilaPanchal-zg9pt Күн бұрын
Jay Shri kankai Mata
@AshokVillagevlog
@AshokVillagevlog Күн бұрын
જય માતાજી ❤❤❤
@rathodbharat9777
@rathodbharat9777 Күн бұрын
Jay🌠mataji..
@GirdharParmar-ur6fw
@GirdharParmar-ur6fw Күн бұрын
JAY SHRI JAGANNATH
@GirdharParmar-ur6fw
@GirdharParmar-ur6fw Күн бұрын
JAY SHREE MAA I MAA AASHAPURA MAA
@JayHanumandada183
@JayHanumandada183 Күн бұрын
જય માતાજી ભાઈ
@zinalfilms6111
@zinalfilms6111 Күн бұрын
જય માં આશાપુરા 🙏🙏
@harshamewada9295
@harshamewada9295 Күн бұрын
જય આશાપુરા માતાજી ભાઈ તમારી રક્ષાકરે🎉
@ajitpadhiyar1883
@ajitpadhiyar1883 Күн бұрын
Ana karta pan sasta aaj company na amare tya made che
@rameshmavjibhai1057
@rameshmavjibhai1057 Күн бұрын
આજ સુધી માં કોઈ એ સંસારી થી માંડી સન્યાસી સુધી સ્વર્ગ નરક જોયું હોય તો જણાવો. ભાઈ માંયલી ઊર્જા મતલબ આત્માં સત્ય પ્રેમ કરુણા માં જીવન જીવે તે જ સ્વર્ગ અને અસત્ય ધૃણા અને પાપ ( જીવમાત્ર ની હત્યા. કદુવા. વગેરે.) ભર્યું જીવન જીવે તે જ નરક્લોક પૃથ્વીલોક કલી જે સમજો તે બાકી સ્વર્ગ નરક સતયુગ કળિયુગ બધું કર્મ ને આધીન ઊભું થાય છે. આજે પણ ઘણાં યુગ પુરુષ સતયુગ નું જીવન જીવે છે. આ કોઈ પુસ્તકિયું કે સાંભળેલું નથી લખતા. બસ નિજ ની અનુભૂતિ થાય છે તે અંગે જણાવ્યું છે. આ મારો અંગત વિશાર છે.બધા એ હા માં હાં ન ભણવી. અનુભૂતિ રજુ કરવી... ઓમ નમો નારાયણ. જય સીયારામ. સતગુરુ સર્ણમ.
@lakumgautam5631
@lakumgautam5631 Күн бұрын
ક્યાં જિલ્લામાં અને કયું ગામ છે તે જણાવો
@KanaiyaDjSound
@KanaiyaDjSound Күн бұрын
આ કંઈ જગ્યા નો છે વિડ્યો..ક્યાં રોડ ઉપર છે
@palakpatel4185
@palakpatel4185 Күн бұрын
Address
@allaboutviral368
@allaboutviral368 Күн бұрын
અમે પણ સોમવારે નીકળવાના છીએ ગાંધીધામ થી પગપાળા