મોસમનો પહેલો વરસાદ......એની ભીનાશ અને લાગણીની ભીનાશ......જીવન જીવવા જેવું લાગે.....❤ સુંદર હ્રદય સ્પર્શી શબ્દો,સુંદર સંગીત અને સોનામાં સુગંધ ભલે એવો મીઠો મધુરો કંઠ.....❤ ❤ ❤
@yoginipatil244513 күн бұрын
kzbin.info/www/bejne/m2i7qGSsarmlptk...Aame school ma Aa geet par dance karavyo.... gujarati geet no prachar કરવાનો પ્રયત્ન કર્યો...
@keyur127715 күн бұрын
જેમ આજે જળ અને પાણી શબ્દો ના અર્થભેદ ની મોટા ભાગ ના લોકો ને જાણ નથી તેમ ભવિષ્ય માં આજે જેના ભેદ (મારા તમારા) વિષે આવા ગીતો લખાય છે તે ભુલાઈ જશે.....પણ ત્યારે નવા ભેદ ઉભા થશે. જેનો ફેલાવા નો સ્વભાવ છે તે જળ. જે ફેલાઈ ને માટી ને ભીની કરી નાખે તે જળ.... અહીં સુધી નું દોરડું (સીંચણિયું ) જેનું ઇપ્સિતમમ (કર્મ Dvitiya) છે તે પાણી....
@Mr_S.s_120416 күн бұрын
Mari jindagi kak ana je vi se
@navoditabhatt541021 күн бұрын
Makes me think of the whole world in a moment
@chandrashekharahire479823 күн бұрын
Very nicely sung 🎉
@dvittal904724 күн бұрын
Beautiful 🙏❤️🙌
@dvittal904725 күн бұрын
Beautiful presentation 🎉🙏
@drnimishpandya26 күн бұрын
Khoob sundar
@एकसनातनीमुसाफ़िरАй бұрын
ધન્ય ધરા ગુજરાત ભૂમિ મોંઘેરી ગુજરાત ❤️❤️❤️❤️ હર ઘડી હર પળ સાંભળ્યા જ કરું બહું આનંદ આવે છે.
@एकसनातनीमुसाफ़िरАй бұрын
આ ગીત દિવસ/રાત જ્યારે ટાઈમ મળે ત્યારે સાંભળ્યા જ કરું છું. ગર્વ છે ગુજરાતી છું. ❤❤❤
@Dr.BharatBhalaniАй бұрын
અહા......વાહહ... વાહહ.... વાહહહ..... અદભુત....
@himanshupatel3999Ай бұрын
અદ્ભૂત શબ્દો...,સરસ સ્વરાંકન...,મધુર સ્વર👌
@ramjanhasaniya2995Ай бұрын
વાહ દાદા
@ushmamankad4707Ай бұрын
ઝળહળતું શબ્દ નું ઉચ્ચારણ ખટક્યા કરે છે
@gayatridholakia2865Ай бұрын
Wow ❤
@karamtavipul4398Ай бұрын
❤🎉
@daxaraval6997Ай бұрын
Superb
@nehaldadga6792Ай бұрын
ગમતી રચના ❤
@PareshbhaiVasava-ds2cgАй бұрын
OMG
@AshokAmdavadi2 ай бұрын
Please keep both speech and geet different Means upload two videos One for such good speech And Another only song or geet
@Corporateworld_552 ай бұрын
Gujrati literature need this kind of production, keep going
@drvnpatel2 ай бұрын
ખુબજ સરસ👌🌹
@pallaviparikh30632 ай бұрын
Very sweet voice and composition 👏👏👏
@amritlaldave12672 ай бұрын
જળ વચ્ચે નભ ને જગાડ વિસ્તાર પૂર્વક સમજાવો તો આંખ ઉઘડે !
@arunpatel72372 ай бұрын
I have listened to this song several times and trying to understand what the poem is about. Is this about regrets and guilt about destructive decisions made through the years? Just trying to understand; if someone can explain. Thank you!!!
@tapanpatel20462 ай бұрын
જોરદાર ગીત છે મઝા આવી ગઈ
@mishtishah23102 ай бұрын
Wah ❤
@acharyahardika2 ай бұрын
Channel chalu rakho please. Khub j maja aave che. Nana badko ne pan khub maja aave che.. jyare maru badak aava geet sathe sathe gatu hoy tyare khub j aanand thay che!
@kalpanadharia87162 ай бұрын
👌👌💐
@rupalbhatt86082 ай бұрын
Adbhut ❤❤❤
@alpabhatt2932 ай бұрын
❤ very nice
@hansajoshi60702 ай бұрын
Very nice
@nayanabhatt10052 ай бұрын
Vha BETU MEGHA NE SHYAM NA sundar Surila mitha avaz ne sambhdta j Rhiae❤❤
@nayanabhatt10052 ай бұрын
❤️🥰❤️👌❤️🥰❤️. Bhu j MITHULU GAYU
@ShrutiMakwana-o9r2 ай бұрын
Song sambhli mind ne sukh ,Anand,trupti,shanti,chain prapt thay che ❤
@veerrtyfgh2 ай бұрын
ખૂબ સરસ
@ShaileshbhaiDesai-xr1xw3 ай бұрын
ખુબ સરસ શબ્દો..
@jayshreetrivedi94403 ай бұрын
Hiloo
@ilamistry36893 ай бұрын
જય જય ગુજરાતી ભાષા, અદભુત ❤
@ilamistry36893 ай бұрын
સુપર મોટીવેશન ❤❤❤
@pravinalodaya21233 ай бұрын
No words to appreciate.....and express my feelings and emotions after listening this beautiful song. Grateful to Dhruvdada, Hemant Joshi n entire team.
@acharyahardika3 ай бұрын
Aavu sundar geet kadi na sambhdyu!❤
@geetabhatt42313 ай бұрын
બ્હેન, તું સરસ મીઠાં અવાજે ગીત ગાય છે.. પણ ગુજરાતી માતૃભાષા હોય અને સાચો ઉચ્ચાર ન કરી શકે તે ખેદની વાત છે.. આપણે સાચાં ઉચ્ચારણ કરતાં શીખવું જોઇએ.. મેં બે વાર ગીત સાંભળ્યું ને હું પણ જાણે કે “ઝળહળતો” શબ્દમાં Z ઉચ્ચારવા માંડી !! 😞 મને ડર છે કે બધાં ખોટું ગાતાં શીખી જશે! અહીં જન્મેલ બાળકો પણ શુધ્ધ ઉચ્ચાર કરે છે.. ૪૫ વર્ષથી અમેરિકા વસવાટ છતાં માતૃભાષા તો શુદ્ધ ઉચ્ચારણ સાથે થવી જોઇએ એવું મારું મંતવ્ય છે.. અવાજ મીઠો છે.. Best wishes .. and Blessings from Los Angeles 🙏