😂😂 આપડી પાછળ ચાલતી હતી industry પંજાબી અને ટોલી વુડ... આજે એ લોકો ક્યા પોચી ગયા !! અને આપડે હજુ ગુજરાતી માં એકજ વાર્તાઓ ઉપર પીચર બને છે..😂 લાંબા વાળ હોય Hero ના 😂 એક ગામ માં ગુંડો હોય એની છોકરી સાથે હિરો ને પ્રેમ થાય અને આખું movie આ એકજ વાર્તા મા ચાલે 😂 અને મજા ની વાત એ છે કે, જોવા વાળા પાછા થાકે પણ નહિ 😂😂😂😂